For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Sep 2019)

સ્વાસ્થ્ય બાબતે આમ તો ખાસ વાંધો નહીં આવે અને મોટાભાગના સમયમાં તમારામાં શક્તિનું સ્તર જળવાઇ રહેવાથી તમે પ્રોફેશનલ અને સામાજિક કાર્યોમાં સક્રિય રહો પરંતુ ખાસ કરીને દાતમાં દુખાવો, ખભાના સ્નાયુઓની તકલીફ અને આંખોને લગતી ફરિયાદો હોય તેમને અત્યારે ધ્યાન રાખવાની સલાહ છે. આ ઉપરાંત છેલ્લા સપ્તાહમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે.

વધુ જાણો વૃશ્ચિક

Free Horoscope Reports 

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 15-09-2019 – 21-09-2019

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર