For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક વિશે

વૃશ્ચિક વિશે

નામાક્ષર
ન, ય

સ્વભાવ
સ્થિર

સારા ગુણ
સંકલ્પ શક્તિ, આત્મવિશ્વાસ, લોકોને આકર્ષી શકે તેવું ચુંબકત્વ, વિશાળ દ્રષ્ટિકોણ, મુત્સદ્દીગીરી અને સાહસ

નકારાત્મક ગુણ
પચાવી પાડવાની વૃત્તિ, ઈર્ષા, પ્રભુત્વ જમાવવું, કપટી, નિષ્ઠુર અને ઘમંડી

વિશેષતા
સંકલ્પ શક્તિ, આત્મ વિશ્વાસ, લોકોને આકર્ષી શકે તેવું ચુંબકત્વ, વિશાળ દ્રષ્ટિકોણ, ,મુત્સદ્દીગીરી અને સાહસ, માલિકીની ભાવના, ઈર્ષા, પ્રભુત્વ જમાવવું, ,કપટી, નિષ્ઠુર અને ઘમંડી

વૃશ્ચિક રાશિનું ચિહ્ન
વીંછી

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 15-09-2019 – 21-09-2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર