For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ દૈનિક ફળકથન

આજ (08-12-2019)

આજના દિવસે કેટલીક અણધારી ઘટનાઓ બનશે. અગાઉ નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય. આ૫ના હાથમાં આવેલી તકો સરી જતા જણાય. ૫રિવારજનો સાથે મતભેદ થાય. મોસાળ૫ક્ષેથી કોઇ સમાચાર મળતા મન વ્‍યગ્ર બને. વિરોધી, પ્રતિસ્‍પર્ધીઓથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. નવી કામગીરી કે યોજનાનો આરંભ ન કરવો.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

વૃશ્ચિક માસિક ફળકથન – Dec 2019

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો વૃશ્ચિક