For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક જાતકોની કારકીર્દિ

વૃશ્ચિક જાતકોની કારકીર્દિ

વૃશ્વિક જાતકો અહીં દર્શાવેલા વ્યવસાયમાં ઝંપલાવે તો તેમની પ્રગતિ વધુ સારી રહે છે. આ રાશિના જાતકો તબીબ, અભિનેતા, કેમિસ્ટ, જાસૂસ, મનોચિકિત્સક, અધ્યાત્મવાદી, લશ્કરમાં લીડર બને તો વધુ લાભદાયી નીવડે છે. વૃશ્વિક જાતકો પ્રબુદ્ધ ભાષાવિદ્ પણ બની શકે છે. જાસૂસીને લગતું કામ હોય તેવા વ્યવસાય પર વૃશ્વિક જાતકોએ ભાર મૂકવો જોઈએ. આપ ઉદ્યોગપતિ, નૌકાદળમાં કેપ્ટન કે સફળ મરજીવા બની શકો છો.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 10-11-2019 – 16-11-2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર