For Personal Problems! Talk To Astrologer

ધન વાર્ષિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ વર્ષ (2019)

વિદ્યાર્થીઓને અભ્યાસમાં છેલ્લા કેટલાક સમયથી વિલંબ થઈ રહ્યો છે તે વાતથી ગણેશજી અજાણ નથી માટે જ અત્યારે ખાસ કહેવા માંગે છે કે તમારે પરિશ્રમની તૈયારી રાખવી પડશે. પ્રથમ ત્રિમાસિકગાળામાં તમને ગૂઢ, આધ્યાત્મિક બાબતો, ધર્મ, પરાવિજ્ઞાનસ, જાદુ, જ્યોતિષશાસ્ત્ર વગેરેમાં રુચિ રહેશે અને કદાચ તે ક્ષેત્રોમાં નવું શીખવા માટે તમે પ્રયાસ કરશો. સર્જનાત્મક વિષયોમાં અભ્યાસ કરતા જાતકોને શરૂઆત નબળી છે પરંતુ ખૂબ જ ટૂંકાગાળા પછી તમે ફરી અસલ રંગમાં આવી જશો. વર્ષના મધ્યમાં આપ મનમાં દ્વિધાઓને કારણે માનસિક પરેશાની અનુભવશો. વધારે પડતી સંવેદનશીલતા મનને આળું બનાવશે. ટેકનિકલ વિષયોમાં અભ્યાસ કરતા જાતકોને મહેનત વધારવી પડશે તેમજ ખાસ કરીને પ્રોજેક્ટ વર્કમાં એકાદ વખત રિજેક્શન આવી શકે છે. વર્ષનું છેલ્લું ચરણ આપના માટે એકંદરે સફળતા અપાવનારું રહેશે. જો કે ક્રોધ પર કાબૂ અને જીભ પર લગામ રાખવી જરૂરી છે.
#

Trending (Must Read)

ધન સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

ધન માસિક ફળકથન – Oct 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર

વધુ જાણો ધન