For Personal Problems! Talk To Astrologer

ધન સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (13-10-2019 – 19-10-2019)

સપ્તાહના પહેલા દિવસે પારિવારિક અથવા વ્યવહારિક ખર્ચ માટે તૈયાર રહેવું પડશે જેમાં ખાસ કરીને તહેવારોને અનુલક્ષીને ખરીદી, ઘરમાં સજાવટ અથવા તેવા કોઇ અન્ય ખર્ચ હોઇ શકે છે. આ ઉપરાંત કોઇ સામાજિક પ્રસંગોમાં પણ ખર્ચ થઇ શકે છે. જોકે, અત્યારે તમને લાભની શક્યતા પણ હોવાથી તમે આર્થિક બાબતે બહુ ખેંચતાણમાં નહીં રહો. અત્યારે તમે ધાર્મિક અથવા જનસેવાના કાર્યોમાં પણ ખર્ચ કરીને સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરશો.
#

Trending (Must Read)

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન માસિક ફળકથન – Oct 2019

ધન વાર્ષિક ફળકથન – 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ