For Personal Problems! Talk To Astrologer

ધન સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (01-12-2019 – 07-12-2019)

આ સપ્તાહ પ્રેમસંબંધો મામલે મધ્યમ જણાય છે. તમારામાં વિજાતીય આકર્ષણ વધારે રહેશે પરંતુ તમે સંબંધોને અનિશ્ચિતતા પણ ખૂબ અનુભવશો. જો સંબંધોમાં તમે સમર્પણની ભાવના વધુ રાખશો તો ઘણો સારો સમય છે. શરૂઆતમાં તમે વાણીના પ્રભાવથી વિજાતીય પાત્રોને આકર્ષવામાં સફળ રહો. છેલ્લા ચરણમાં તમે પરિવાર માટે ઘણો સમય આપશો અને દરેક સભ્યો માટે તમારા દિલમાં આત્મીયતા વધશે.

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન માસિક ફળકથન – Dec 2019

ધન વાર્ષિક ફળકથન – 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ