For Personal Problems! Talk To Astrologer

ધન સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (12-01-2020 – 18-01-2020)

આ સપ્તાહે પહેલા દિવસે વિદ્યાભ્યાસમાં તમને અરુચિ રહેશે પરંતુ ગૂઢ અને આદ્યાત્મિક વિદ્યા, શાસ્ત્રો, કર્મકાંડ વગેરેમાં રુચિ વધશે. ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા જાતકો બીજા દિવસે મધ્યાહન પછી બહેતર આયોજન સાથે આગળ વધશે. ટેકનિકલ વિષયોમાં અભ્યાસ કરતા જાતકોને હાલમાં મુશ્કેલ સમય છે. તમારા મનની ચંચળતાને કાબુમાં રાખવા માટે મેડિટેશન કરવાની સલાહ છે.

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન માસિક ફળકથન – Jan 2020

ધન વાર્ષિક ફળકથન – 2020

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ