For Personal Problems! Talk To Astrologer

ધન સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (13-10-2019 – 19-10-2019)

વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણીનો અમલ કરશો. શક્ય હોય ત્યાં સુધી પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. વેપારીઓને ઉઘરાણી અર્થે કરેલી મુસાફરીથી લાભ થાય. બાળકોની પ્રગતિ અને ગૃહસ્‍થજીવનમાં સૌહાર્દપૂર્ણ માહોલ રહેતા આપને માનસિક હળવાશ થશે. આપ માનસિક અને શારીરિક રીતે સુસજ્જ હશો. સુખી દાંપત્યજીવન અને પ્રગતિમય વ્યવસાયિક જીવનના કારણે આપને ખૂબ જ પ્રસન્નતા રહેશે. જોકે અત્યારે તમારે પોતાના સાથીને સંબંધોમાં વધુ અવકાશ આપવો પડશે. આમ કરવાથી તમારા સંબંધોમાં પરિપકવતા આવશે. છેલ્લા દિવસે પ્રિયપાત્ર કે જીવનસાથી જોડે ઉત્તમ સમય ગાળવાની તક મળે. નોકરી-વેપારમાં યશ મળે તેમજ આપના કામની કદર થાય. વડીલો અને મિત્રોને મળવાનું થાય. વિદ્યાર્થીજાતકો સપ્તાહના મધ્યમાં અભ્યાસમાં ઘણી સારી રુચિ જાળવી શકે. ઉત્તરાર્ધમાં ખાસ કરીને ઊંડા અભ્યાસ તરફ તમે આગળ વધી શકો છો. સ્વાસ્થ્ય બાબતે આમ તો ખાસ વાંધો નથી પરંતુ જેમને ડાયાબિટિસ અથવા પેટને લગતી ફરિયાદો હોય તેમણે ઉત્તરાર્ધમાં સાચવવું.
#

Trending (Must Read)

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન માસિક ફળકથન – Oct 2019

ધન વાર્ષિક ફળકથન – 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ