For Personal Problems! Talk To Astrologer

ધન જાતકોના પ્રણય સંબંધો

ધન જાતકોના પ્રણય સંબંધો

ધન જાતકો પ્રેમી તરીકે ઘણા આકર્ષક, ઉષ્માભર્યા, મૈત્રીભાવ રાખનારા તેમ જ મુક્ત વિચારધારા ધરાવનારા હોય છે. ધન જાતકો પ્રેમમાં માને છે પરંતુ લાગણીમાં તણાઈ જવાનું પસંદ નથી કરતા. આપ ઘણા સારા પ્રેમી છો પરંતુ વિશ્વાસપાત્ર નહીં. ધન જાતકો મિથુન, સિંહ, કુંભ,તુલા અને મેષ જાતકો પ્રત્યે વધુ આકર્ષાય છે. ધન જાતકોને બંધનમાં રાખવા અશક્ય છે. ફ્લર્ટિંગ કરવું આપનો જન્મજાત સ્વભાવ છે. ધન જાતકો દાતા અને ખેલદિલ સ્વભાવના હોય છે. સ્વાભાવિકપણે વિયોગથી તેમનું દિલ ભાંગી પડે છે પરંતુ લગ્ન થતાં ફરી ખુશમિજાજ બની જાય છે. જો કે પ્રેમમાં આપ બેવફા અને અવિશ્વાસુ તો છો જ.

ધન સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર