For Personal Problems! Talk To Astrologer

ધન માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Apr 2020)

અત્યારે તમે ઝડપથી કમાણી કરવા માટે સક્રિય થશો અને ઘણી મહેનત પણ કરશો પરંતુ સરવાળે હિસાબ માંડો ત્યારે કદાચ હાથમાં અપેક્ષા કરતા ઓછી રકમ આવે. આ ઉપરાંત તમારા હાથમાં નાણાં આવવામાં પણ થોડો સમય લાગશે. આવી સ્થિતિમાં તમારા પૂર્વનિર્ધારિત ખર્ચાઓને પહોંચી વળવા માટે અગાઉથી જોગવાઇ રાખવી.
#

Trending (Must Read)

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન સાપ્તાહિક ફળકથન – 05-04-2020 – 11-04-2020

ધન વાર્ષિક ફળકથન – 2020

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર