For Personal Problems! Talk To Astrologer

ધન માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Oct 2019)

મહિનાની શરૂઆતમાં કામકાજમાં વધુ ધ્યાન આપશો પરંતુ પહેલા સપ્તાહથી જ શુક્ર તમારી રાશિથી અગિયારમા સ્થાનમાં પોતાની જ રાશિમાં આવશે અને પંચમ સ્થાન પર સીધી દૃષ્ટિ કરશે જેથી તમે વિજાતીય પાત્રો તરફ વધુ ખેંચાયેલા રહેશો. નવા સંબંધોમાં આગળ વધો તેવી સંભાવના છે. જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમને મિલન-મુલાકાતના યોગો બનશે. જેઓ જીવનસાથીની શોધમાં છે તેમના માટે સાનુકૂળ સમય છે.
#

Trending (Must Read)

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

ધન વાર્ષિક ફળકથન – 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર