For Personal Problems! Talk To Astrologer

ધન માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Dec 2019)

સ્વાસ્થ્યની કાળજી નહીં લો તો આ મહિને પ્રથમ પખવાડિયામાં કોઈને કોઈ બીમારી તમને ઘેરી વળશે જેની અસર આખો મહિનો રહેશે. ખાસ કરીને માઈગ્રેન, જીભમાં ચાંદા પડવા, સુસ્તી અને થાકની સમસ્યા રહેશે. અનિદ્રાની ફરિયાદ હોય તેમણે મેડિટેશન કરવું. તારીખ 17મી પછી સ્વાસ્થ્ય સુધરશે. પૂર્વાર્ધમાં એલર્જી, ત્વચા અને ગુપ્તભાગોની બીમારી હોય તેમને ફરિયાદો વધી શકે છે.

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન સાપ્તાહિક ફળકથન – 15-12-2019 – 21-12-2019

ધન વાર્ષિક ફળકથન – 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર