For Personal Problems! Talk To Astrologer

ધન માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Dec 2019)

પ્રોફેશનલ કામકાજોમાં તમારે અત્યારે ભાગીદારીના કાર્યો અથવા ટીમવર્ષમાં કોઇ પ્રોજેક્ટ પાર પાડવાનો હોય તો અન્ય લોકોના કારણે થોડી મુશ્કેલી પડશે. પૂર્વાર્ધના સમયમાં નોકરિયાતોને ઉપરીઓનો સહકાર ઓછો મળે જ્યારે વ્યવસાયિકોને કેટલાક કાયદાકીય જટીલતાઓ અવરોધ છે. દેશાવર કાર્યોમાં તમે વધુ સારું ધ્યાન આપી શકશો. રીઅલ એસ્ટેટ, કૃષિ, મશીનરી વગેરેના કાર્યોમાં શરૂઆત સારી રહે પરંતુ છેલ્લા સપ્તાહમાં સાચવજો.

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન સાપ્તાહિક ફળકથન – 01-12-2019 – 07-12-2019

ધન વાર્ષિક ફળકથન – 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર