For Personal Problems! Talk To Astrologer

ધન વિશે

ધન વિશે

નામાક્ષર
ભ, ધ, ફ, ઢ

સ્વભાવ
દ્વિસ્વભાવ

સારા ગુણ
ઉદાર, પરોપકારી, મુક્ત વિચારસરણી, નીડર, સ્વતંત્ર અને પ્રકૃતિપ્રેમી

નકારાત્મક ગુણ
વધુ પડતા આત્મવિશ્વાસુ, કાચી બુદ્ધિના, વિસંગત , એકાગ્રતાનો અભાવ અને ખોટી ડંફાશો મારનાર

વિશેષતા
ઉદાર, પરોપકારી,મુક્ત વિચારસરણી,નીડર, સ્વતંત્ર અને પ્રકૃતિપ્રેમી, વધુ પડતા આત્મવિશ્વાસુ, ,કાચી બુદ્ધિના, વિસંગત, એકાગ્રતાનો અભાવ અને બડાઈખોર

ધન રાશિનું ચિહ્ન
ધનુર્ધારી અર્ધ માનવ, અર્ધ અશ્વ. માનવે તીર તાકેલું છે

ધન સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર