For Personal Problems! Talk To Astrologer

ધન નક્ષત્ર

ધન નક્ષત્ર

મૂળ નક્ષત્રઃ
દેવ નિઋતી (રાક્ષસોની માતા) અને સ્વામી કેતુ છે. પ્રથમ ૮ વર્ષ સુધી તેઓ પોતાના ખાસ અથવા નજીકના સગા માટે ઘાતક ગણાય છે. આ રાશિમાં તીર તાકેલા મનુષ્યના બધા જ ગુણધર્મો આ નક્ષત્રમાં જોવા મળે છે.
પૂર્વાષાઢા નક્ષત્રઃ
આ નક્ષત્રનો દેવ વારિ (જળ) અને સ્વામી શુક્ર છે. આથી આ નક્ષત્રમાં જન્મેલા જાતકમાં કામવૃત્તિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમનામાં આળસનું પ્રમાણ પણ વધારે હોય છે. આ જાતકો બેજવાબદાર જોવા મળે છે. તેમનામાં નિષ્ફળતા અને હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેમને કામનું મહત્વ ન સમજાય ત્યાં સુધી કામ કરતા નથી.
ઉત્તરષાઢા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ વિશ્વ નામના તેર દેવો તેમજ સ્વામી સૂર્ય છે. તેમનામાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. તેમને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ગમે છે. આ જાતકો ક્યારેય તકની રાહ જોઈને બેસી રહેતા નથી. તેઓ પ્લાનિંગ મુજબ નિયમિત કામ કરવા માટે ટેવાયેલા હોય છે. તેઓ દુર્ગુણોથી દૂર રહે છે અને સદગુણો વિકસાવે છે.
 

ધન સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર