નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂ૫ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ નીવડશે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.