For Personal Problems! Talk To Astrologer

ધન જાતકોની કારકીર્દિ

ધન જાતકોની કારકીર્દિ

ધન રાશિ વકીલોની રાશિ છે. આ રાશિના જાતકો કાયદો, ધર્મ અને વિજ્ઞાન સંબંધિત વ્યવસાયો તરફ વધુ આકર્ષાયેલા રહે છે. રમતગમત, બહારની દુનિયામાં મુક્ત રીતે ફરવું, ખેતીવાડી, રેસ(સ્પર્ધા), પુસ્તકો તૈયાર કરવા તેમ જ પ્રાણીઓને તાલિમ આપવાના વ્યવસાયમાંથી આપને સારો ધનલાભ થઈ શકે છે. ધન જાતકો સંરક્ષણ સેવાઓ પ્રત્યે પણ ઘણા આકર્ષાયેલા રહે છે. શૈક્ષણિક વ્યવસાયો કે જ્યાં પ્રવાસ સાથે સંબંધ હોય તેવા કામ પણ ઘણા લાભદાયી નીવડે છે. ધન રાશિના જાતકો આયોજન અને મેનેજમેન્ટમાં ઘણા પાવરધા હોય છે. પત્રકારત્વ,જાહેર વક્તવ્ય, એડવર્ટાઈઝિંગ, રાજનીતિ અને પ્રવાસ એવા માધ્યમ છે જ્યાં તેઓ પોતાની કુશળતાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરી શકે છે.

ધન સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર