For Personal Problems! Talk To Astrologer

મીન સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (26-01-2020 – 01-02-2020)

પૂર્વાર્ધનો સમય પ્રેમસંબંધો બાબતે થોડો સાચવવા જેવો છે. ખાસ કરીને પહેલા દિવસે મધ્યાહન સુધી તો વાંધો નહીં આવે પરંતુ તે પછીના બે દિવસમાં તમારું મન થોડું વ્યાકુળ રહેવાથી સંબંધોમાં ઓછુ ધ્યાન આપી શકશો. આ ઉપરાંત પ્રિયપાત્રને લગતી કોઇ ચિંતા પણ સતાવી શકે છે. જોકે, ઉત્તરાર્ધનો તબક્કો તમારા માટે બહેતર છે. ખાસ કરીને છેલ્લા દિવસે તમે પ્રેમની અભિવ્યક્તિ પણ ખૂબ સારી રીતે કરીને સામેની વ્યક્તિને શબ્દોના પ્રભાવથી આકર્ષિત કરી શકશો.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન માસિક ફળકથન – Jan 2020

મીન વાર્ષિક ફળકથન – 2020

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ