For Personal Problems! Talk To Astrologer

મીન સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (02-08-2020 – 08-08-2020)

આ સપ્તાહમાં શરૂઆતથી તમારામાં શક્તિનો સંચાર થતો રહેવાથી ચુસ્તિ-સ્ફુર્તિ જળવાઇ રહેશે. સ્વાસ્થ્ય બાબતે કોઇ મોટી ચિંતા જેવું નથી પરંતુ તા. 5 અને 6ના રોજ તમારું મન થોડું વ્યાકુળ રહેવાની શક્યતા હોવાથી અંજપો અથવા કોઇ ઋતુગત તકલીફો સામે સાવધાન રહેવાનું પડશે. એસિડિટી, લોહીના પરિભ્રમણને લગતી ફરિયાદો હોય તેમણે સારવારમાં ધ્યાન આપવું. શ્વાસ, શરદી, કફ, ઉધરસ વગેરે સમસ્યા હોય તેમણે પણ સારવાર બાબતે ગાફેલ રહેવું નહીં.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન માસિક ફળકથન – Aug 2020

મીન વાર્ષિક ફળકથન – 2020

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ