For Personal Problems! Talk To Astrologer

મીન સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (18-08-2019 – 24-08-2019)

શરૂઆતથી જ તમે અભ્યાસમાં વધુ ધ્યાન આપશો. તમારી એકાગ્રતા અને યાદશક્તિ પણ સારી હોવાથી ખાસ કરીને કારકિર્દીને અનુલક્ષીને મહત્વનું વર્ષ હોય તેઓ અત્યારે શુભ સમયનો મહત્તમ લાભ ઉઠાવી શકે છે. તમારે ઇચ્છિત પરિણામ માટે મહેનત કરવી પડશે તેમાં કોઇ જ શંકા નથી પરંતુ મહેનતનું અપેક્ષિત ફળ મળવાથી તમારો આત્મવિશ્વાસ બમણો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પણ સમય આપની તરફેણમાં છે.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન માસિક ફળકથન – Aug 2019

મીન વાર્ષિક ફળકથન – 2019

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ