For Personal Problems! Talk To Astrologer

મીન – મીન સુસંગતતા

મીન અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

મીન રાશિના જાતકો અંતર્મુખી હોય છે, તેથી તેમને કળવા અઘરા થઇ પડે છે. રાશિ ચક્રની છેલ્લી રાશિ હોવા છતાં આ રાશિ જાતકોના લક્ષણો અનોખા હોય છે. લોકો સાથે જલ્દી હળીમળી જવાનો તેમનો સ્વભાવ છે, છતાં પોતાની લાગણીઓને જલ્દીથી અભિવ્યક્ત નથી કરી શકતા. જરૂરિયાતમંદને મદદ કરવામાં તેઓ ઘણા દયાળુ અને ઉદાર હોય છે. તેઓ લોકોને સારી રીતે સમજી શકતા હોવાથી લોકો તેમના તરફ આકર્ષાય છે. તેમને ક્યારેય બીજાને સૂચનો આપવા ગમતા નથી અને પોતાની પ્રશંસા કરવાનું પણ તેમને ગમતું નથી, પણ તેમનું કામ જ તેમના વિશે બોલે છે. પોતાના કામમાં લાગણીઓ આડે ન આવે તેનું તેઓ ધ્યાન રાખે છે.

મીન પુરુષની મીન સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેઓ એક સરખા સ્વભાવના હોવાથી તેમની વચ્ચે ઘણો સારોમેળ રહે છે. પરંતુ, તેઓ જીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. તેઓ સારા વ્યક્તિ હોય છે અને એકબીજાનો સંગાથ માણે છે. તેઓ સંબંધમાં મોજ-મસ્તી જાળવી રાખે છે. અડધી રાત્રે કોઇને મદદ કરવામાં પણ તેઓ વિચાર કરતા નથી. વધુ મહત્વની વાત એ છે કે, તેઓ સપનાની દુનિયામાં વધારે જીવે છે અને વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયત્ન નથી કરતા. આ સંબંધની સારી વાત એ છે કે તેઓ આત્મનિરીક્ષણ કરનારા હોય છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં પીછેહઠ કરે છે અને હંમેશા કોઇ છટકબારી શોધી કાઢે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં ખાસ કરીને સજાવટ, ગિફ્ટ આર્ટિકલ્સ, સૌંદયપ્રસાધનો, ડેકોરેશન, ડિઝાઈનિંગ, આર્કિટેક્ટ તેમજ સર્જનાત્મકતાની જરૂર હોય તેવા ક્ષેત્રોમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. આ સપ્તાહમાં તમે ધીમી ગતિએ આગળ વધશો જેથી કંઇપણ નવું કરવાના…

મીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પહેલા દિવસે મધ્યાહન સુધી આપના મીઠાશપૂર્ણ સંબંધોમાં સહેજ કડવાશ પણ આવી શકે છે. જોકે, તે પછી તમે પ્રિયપાત્ર સાથે કમ્યુનિકેશન અને ચર્ચા વધારશો જેના ફળરૂપે ફરી નીકટતા આવશે. તમારામાં અત્યારે વિજાતીય આકર્ષણ વધુ રહેશે પરંતુ…

મીન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

નાણાકીય બાબતે આ સપ્તાહે આપને દૂરના અંતરેથી ફાયદો થવાની શક્યતા વધુ છે. તમે કર્મના ફળરૂપે પણ આ સમયમાં કમાણી કરશો. પહેલા દિવસે મધ્યાહન સુધીનો તબક્કો ખાસ આશાસ્પદ નથી પરંતુ તે પછી સારી કમાણીની શક્યતા છે. જોકે, સામેપક્ષે ભોગવિલાસ અને…

મીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં અભ્યાસમાં તમે ઓછુ ધ્યાન આપી શકો પરંતુ બીજા દિવસથી ખાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકો તેમના અભ્યાસ બાબતે વધુ ગંભીર થશે. આ સમયમાં તમે કોઇપણ વિષયમાં વધુ ઊંડા ઉતરશો. એકાગ્રતા અને સમજશક્તિનો પણ સાથ મળી…

મીન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય સુખાકારી માટે પહેલા દિવસે મધ્યાહન સુધી થોડુ સાચવવું પડશે. ત્વચાની સમસ્યા, એલર્જી હોય તેમને અત્યારે વિશેષ કાળજી લેવાની સલાહ છે. જેઓ લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરી રહ્યા હોય તેમણે ખાસ કરીને બીજા અને ત્રીજા દિવસે…

નિયતસમયનું ફળકથન