For Personal Problems! Talk To Astrologer

મીન માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Jun 2019)

ભોજનમાં નિયમિતતા, પૂરતી ઉંઘ, નિયમિત યોગ અને કસરત પર તમે ધ્યાન આપશો આ સમયમાં કોઈ મોટી સમસ્યાની શક્યતા નથી. મોટાભાગે અપચાને લગતી ફરિયાદો થઇ શકે છે. શરૂઆતના પખવાડિયામાં તમે મન પ્રફુલ્લિત થાય તે માટે ક્યાંક ટૂંકા પ્રવાસ કે પિકનિકનું આયોજન કરી શકો છો. ઉત્તરાર્ધમાં છાતીમાં બળતરા, ફેફસાને લગતી ફરિયાદો અથવા આંતરડાને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન સાપ્તાહિક ફળકથન – 23-06-2019 – 29-06-2019

મીન વાર્ષિક ફળકથન – 2019

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર