For Personal Problems! Talk To Astrologer

મીન માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Aug 2020)

વ્યવસાયિક કામકાજો આ મહિનામાં એકધારી ગતિએ ચાલશે. ઉત્તરાર્ધમાં ખાસ કરીને નોકરીમાં તમે સારું પરફોર્મન્સ આપી શકશો અને ઉપરીઓનો પણ સાથ-સહકાર મળવાથી તમે પ્રગતિનો માર્ગ ઘડી શકો. કાર્યસ્થળે તમારા જુસ્સા તેમજ કામ પ્રત્યે સમર્પણની કદર થશે. કામકાજમાં તમને કેટલાક મોટા ફેરફારો કરવાની ઇચ્છા થાય તો કોઇપણ નિર્ણય સાવચેતીપૂર્વક લેવો. ભાગીદારીના કાર્યોમાં પોતાના તરફથી અતિ ઉતાવળ કરવી નહીં.

વધુ જાણો મીન

Free Horoscope Reports 

મીન સાપ્તાહિક ફળકથન – 02-08-2020 – 08-08-2020

મીન વાર્ષિક ફળકથન – 2020

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર