For Personal Problems! Talk To Astrologer

મીન જાતકોની કારકીર્દિ

મીન જાતકોની કારકીર્દિ

મીન રાશિ કવિઓની રાશિ છે. મીન જાતકો કવિ, અભિનેતા, જ્યોતિષ, દુભાષીયા, નન(સાધ્વી), પાદરી, કલાકાર, રસાયણ ઉત્પાદક, કોમેડિયન, બહુરૂપિયા, પત્રકાર, દરિયાખેડુ, વિશ્વ ભ્રમણ કરનાર, કેળવણીકાર કે ફિલોસોફર(તત્વજ્ઞાની) બની શકે છે. મીન જાતકો સફળ નાણાં ધીરનાર કે અર્થશાસ્ત્રી પણ બની શકે છે. આપ ફિલ્મ, ટીવી કે સ્ટેજના માધ્યમથી પણ પોતાના કૌશલ્યને અભિવ્યક્ત કરી શકશો. સાહિત્યક્ષેત્રે પણ આપ પ્રગતિ સાધી શકો છો. માછીમારી કે પ્રવાહી ચીજોના વ્યાપારમાં પણ આપને ધનલાભ થશે. મીન જાતકો સારા ફોટોગ્રાફર પણ બની શકે છે. મીન જાતકો માટે તબીબી ક્ષેત્ર સૌથી વધારે લાભદાયી નીવડી શકે છે.

મીન સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર