For Personal Problems! Talk To Astrologer

સૂર્યગ્રહણથી મને શું અસર થશે?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
સૂર્યગ્રહણથી મને શું અસર થશે?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

શું સૂર્યગ્રહણ આપનાં જીવનમાં મુશ્કેલીઓ લાવશે?

કોઈપણ સૂર્યગ્રહણનાં કારણે દરેક વ્યક્તિનાં જીવન પર કોઈ ચોક્કસ સમયગાળા માટે તેનો પ્રભાવ પડે છે, જેનો મૂળ આધાર જાતકની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર હોય છે. આ ગ્રહણની શું અસર પડશે તેની અગાઉથી જાણકારી મેળવીને આપ તે અનુસાર ભાવી નીતિ ઘડી શકો છો જે આપને ખૂબ મદદરૂપ થશે!

ǃ

શું આપ પહેલાથી સુરક્ષિત છો?

જો સૂર્યગ્રહણ આપનાં જીવન પર કોઈ ચોક્કસ પ્રકારે દુષ્પ્રભાવ પાડે તેવી શક્યતા હોય તો અમે તે નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે કે દૂર કરવા માટે યોગ્ય જ્યોતિષીય ઉપાયો સુચવીશું. અમે જણાવેલા ઉપાયો આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ધોરણે આપેલા હોવાથી આપના માટે ખૂબ જ અસરકારક પૂરવાર થશે.

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે. આપની જન્મકુંડળીના સંદર્ભમાં સૂર્યગ્રહણનો કયાં ક્ષેત્રે, કેટલાં પ્રમાણમાં અને કેવો પ્રભાવ પડશે તે અંગે અમે આપને સ્પષ્ટ જણાવીશું.

સૂર્યગ્રહણ અને તેનો પ્રભાવ….

આપની જન્મકુંડળી અને સૂર્યગ્રહણનાં અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને સ્પષ્ટ અને સચોટપણે જણાવશે કે આપનાં જીવનમાં ક્યાં ક્ષેત્રે, કેટલાં પ્રમાણમાં અને કેવી રીતે સૂર્યગ્રહણનો પ્રભાવ જોવા મળશે માટે આપ તે અનુસાર સાવચેતી રાખી વિપરિત પ્રભાવથી બચી શકો છો.

સચોટ જવાબ…

આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને તેના સંદર્ભમાં સૂર્યગ્રહણને ધ્યાનમાં રાખીને અમે આપના ચોક્કસ પ્રશ્નનો સ્પષ્ટ અને સરળ શબ્દોમાં તેમજ સચોટ જવાબ આપીશું. જેથી આપ તે અનુસાર ભાવી વ્યૂહરચના ઘડી શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ સૂર્યગ્રહણના વિપરિત પ્રભાવના કારણે આવનારા કોઈપણ સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • શા માટે મારે સૂર્યગ્રહણની અસરો સંબંધે પ્રશ્ન પુછવો જોઈએ?

    • જો આપ સૂર્યગ્રહણની આસપાસના સમયમાં કોઈ નિશ્ચિત ફેરફાર, કાર્યક્રમ કે પ્રવૃત્તિનું આયોજન કરતા હોવ તો તેની અસરો અંગે જાણવું જરૂરી છે.
    • જો જીવનમાં કોઈ ચોક્કસ બાબતે આપ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ અને તેના પર સૂર્યગ્રહણની અસરોના કારણે વધુ ચિંતામાં મુકાઈ ગયા હોવ તો આપની ચિંતાના સંપૂર્ણ ઉકેલ માટે આ રિપોર્ટ ઉપયોગી છે.
    • આપ વધુ આત્મવિશ્વાસ અને શાંતિનો અહેસાસ કરશો. આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરશો તો સૂર્યગ્રહણના વિપરિત પ્રભાવનો સરળતાથી સામનો કરી તેનાથી બચી શકશો.
  • આપનાં જીવનને બહેતર બનાવવા માટે આ સેવા કેવી રીતે ઉપયોગી નીવડશે?

    • ઊંડાણપૂર્વક વિશ્લેષણનાં કારણે આપનાં મનમાં રહેલી કોઈપણ ગુંચવણ કે શંકા દૂર થઈ જશે જેનાં કારણે આપ વાસ્તવિક ચિત્ર પરથી વધુ યોગ્ય નિર્ણય લઈ શકો છો.
    • ઘણી વખત જન્મકુંડળીમાં સૂર્ય દુષિત હોય અથવા ખરાબ સ્થાનમાં હોય તો સૂર્યગ્રહણ વખતે તેની ખરાબ અસરમાં વધારો થાય છે જે છેવટે જાતકનાં જીવનમાં વિપરિત સંજોગો લાવી શકે છે. આ અંગે આપ અગાઉથી જાણતા હશો તો યોગ્ય આયોજન કરીને પોતાની જાતને સુરક્ષિત રાખી શકો છો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરીને આપ સૂર્યગ્રહણનાં કારણે આપનાં જીવન પર થનારી વિપરિત અસરોથી બચી શકો છો.
    • હું શા માટે આ સેવા પસંદ કરું?

      જો આપ આગામી સૂર્યગ્રહણ અંગે આપનાં જીવન પર થનારી અસરો અંગે જાણવા માંગતા હોવ અને ગ્રહોની કોઈપણ વિપરિત અસરથી બચવા માટે યોગ્ય ઉપાય ઈચ્છતા હોવ તો સૂર્યગ્રહણની અસરો અંગેની આ સેવા લઈને આપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી ખૂબ જ સંતોષકારક અને સચોટ જવાબ મેળવી શકો છો. આપની જન્મકુંડળી અને સૂર્યગ્રહણના સંદર્ભમાં ખૂબ જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના આધારે આપ ખૂબ જ સચોટ જવાબ મેળવી શકો છો.

    • આ રિપોર્ટથી મારા જીવનમાં શું ફાયદો થશે?

      આપની જન્મકુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને આગામી સૂર્યગ્રહણની આપનાં પર થનારી અસરો અંગે વિગતવાર અને સચોટ જાણકારી આપશે. આ મહત્ત્વપૂર્ણ માહિતીના આધારે આપ પોતાની ભાવી યોજનાઓ ઘડી શકો છો અને મહત્ત્વના નિર્ણયો લઈ શકો છો, જેથી સાનુકૂળ તબક્કામાં આપ સૌથી વધુ લાભ મેળવી શકો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • શું આપ મને રત્ન/યંત્ર/રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ અને મંત્ર/પૂજા/ઉપવાસ કરવા અંગે માર્ગદર્શન આપશો?

      ચોક્કસપણે આપવામાં આવશે. આપ અમને 0091-79-6160-4140 (સવારે 10.30 થી સાંજે 7.00 દરમિયાન, ભારતીય સમયાનુસર) પર ફોન કરીને અથવા solutions@ganeshaspeaks.com પર ઈમેલ મોકલીને સંપર્ક કરી શકો છો. અમે આપને જરૂરી માર્ગદર્શન ચોક્કસ પુરુ પાડીશું.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળી અને સૂર્યગ્રહણનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને પ્રાચીન વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે આપનાં જીવનને અસર કરતા પરિબળો અને તેના ઉપાયો અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ. સૂર્યગ્રહણના કારણે આપની વ્યક્તિગત કુંડળી પર શું અસર પડશે તે અંગે અમારા વિદ્વાન જ્યોતિષીઓ ફળકથન કરશે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને તેના આધારે આપના પ્રશ્નનો જવાબ તૈયાર કરવામાં આવે છે જેથી આપને સાચો ઉત્તર તો મળે જ સાથે સાથે ગ્રહદશાના આધારે આપના માટે સારી અને ખરાબ તમામ બાબતો જાણીને યોગ્ય ઉપાયો પણ સુચવવામાં આવશે જેથી આપ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓ ઘટાડી શકો છો.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

આપનું ફળકથન એકદમ સચોટ અને ચોકસાઇપૂર્વકનું છે. આ માટે ફરી એકવાર આપનો આભાર.
સાગર, મહેસાણા

હું નોકરીમાં જોડાવાનું આયોજન કરો હતો ત્યારે જ યોગાનુયોગ જે દિવસે મારી નોકરીનો પહેલો દિવસ હતો ત્યારે સૂર્યગ્રહણ આવતું હતું. આથી મેં નોકરીનો ઓફર લેટર સ્વીકારતા પહેલા સૂર્યગ્રહણની અસરનો રિપોર્ટ મેળવવાનું વિચાર્યું. આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, કારકિર્દી મામલે કોઈપણ મોટા નિર્ણયો લેવા માટે આ સમય સાનુકૂળ નથી જેના કારણે મારા સમક્ષ કેટલાક મોટા પડકારો આવી શકે છે. તેમણે આપેલી સલાહ અનુસાર મેં ઓફર લેટર ન સ્વીકાર્યો. થોડા સમયમાં જ મને ખબર પડી કે જે કંપનીમાં હું જોડાવાનો હતો તેમને મોટુ નુકસાન થતા નવા જોડાયેલા સંખ્યાબંધ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. સારું થયું કે મેં ગણેશાસ્પિક્સની સલાહ માની લીધી.
વેદાંત મોદી, ખેડબ્રહ્મા

હું એક નાનો વ્યવસાય ચલાવું છું. થોડા સમય પહેલા તેમાં પડતી આવતા હું ખરાબ સ્થિતિનો સામનો કરી રહી હતી. તે સમયે મને કેટલાક લોકોએ વધુ રોકાણ કરી વ્યવસાયમાં વિસ્તરણ કરવાની સલાહ આપી. જોકે તે સમયમાં જ સૂર્યગ્રહણ હોવાથી મેં મારા વ્યવસાય પર તેની અસર અંગે ગણેશાસ્પિક્સ પરથી રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે મારે થોડા સમય માટે વિસ્તરણની યોજના મુલતવી રાખવી જોઈએ. સારું થયું કે મેં તેમની સલાહ માની લીધી કારણ કે તે સમયમાં જ મારા પરિવારમાં કેટલાક એવા સંજોગો આવ્યા જેમાં મારે નાણાંની ખૂબ જરૂર પડી હતી. જો મેં વ્યવસાયમાં રોકાણ કર્યું હોત તો મુશ્કેલીમાં મુકાઈ જાત. હવે મારો વ્યવસાય પણ સારી રીતે ચાલવા લાગ્યો છે
હર્ષિતા સોની, ગાંધીનગર

હું ગણેશાસ્પિક્સના સંપર્કમાં આવ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે જ્યોતિષીય સલાહ મેળવી તેનું યોગ્ય પાલન કરવામાં આવે તો વ્યવસાયિક જીવન પર તેનો સકારાત્મક પ્રભાવ પડી શકે છે. તેમના ખૂબ જ વિદ્વાન જ્યોતિષીઓનો તબીબીય અભિગમ રહેવાથી મારી સંખ્યાબંધ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. હું તો આ શ્રેષ્ઠ સેવાનો લાભ લેવાનું મારા મિત્રો અને સંબંધીઓને પણ કહુ છુ
રિશિ જોબનપુત્ર, હૈદરાબાદ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.