For Personal Problems! Talk To Astrologer

રાહુ-કેતુના રાશિ પરિવર્તનથી મને શું અસર થશે?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
રાહુ-કેતુના રાશિ પરિવર્તનથી મને શું અસર થશે?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

ભ્રમણાઓ, ગુંચવણો…

રાહુ એવો ગ્રહ છે જે જાતકનાં જીવનમાં ભ્રમણાઓ, ગેરસમજ અને ખોટી છબી ઉભી કરે છે. તેના પ્રભાવ હેઠળ કદાચ આપ વાસ્તવિક ચિત્ર ન જોઈ શકો તેવું પણ બની શકે છે. તેના દુષ્પ્રભાવ હેઠળ આપ વધુને વધુ ચિંતા, તણાવ અને હતાશામાં સરી પડો તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. અમે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આ વિપરિત અસરોમાંથી બચવાનો માર્ગ બતાવીશું!

ǃ

વિક્ષેપ અને ભંગાણના કારક….

અનિચ્છિત અંત અને હાનિના કારક ગ્રહ કેતુનાં કારણે જાતકનાં જીવનમાં અનેક પ્રકારે અંધાધૂંધી અને દુઃખ આવે છે છે. અનિશ્ચિતતા અને આકસ્મિક પરિવર્તનો, અણગમતી અને અણધારી ઘટનાઓ તેમનાં જીવનને ઘમરોળી શકે છે. આ તમામ પરિસ્થિતિથી બચવા માટે જ્યોતિષીય સલાહ આપને અમે આપની મદદ કરીશું.

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે. આપની જન્મકુંડળીના સંદર્ભમાં ગોચરનાં રાહુ-કેતુનો કયાં ક્ષેત્રે, કેટલાં પ્રમાણમાં અને કેવો પ્રભાવ પડશે તે અંગે અમે આપને સ્પષ્ટ જણાવીશું.

જાણો ગોચરના રાહુ-કેતુના પ્રભાવ વિશે…

આ અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને જણાવશે કે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન આપનાં જીવનનાં કયાં પાસાં પર અસર કરશે અને તે અનુસાર આપ ભાવી તૈયારી કરી રાહુ-કેતુનાં ગોચરથી જો કોઈ વિપરિત અસર પડતી હોય તો બચી શકો છો.

સચોટ જવાબ…

આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને તેના સંદર્ભમાં ગોચરનાં રાહુ-કેતુને ધ્યાનમાં રાખીને અમે આપને સ્પષ્ટ જણાવીશું કે રાહુ-કેતુનાં કારણે આપનાં જીવનમાં કયાં ક્ષેત્રમાં અને કેટલાં પ્રમાણમાં પ્રભાવ પડી શકે છે.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગોચરના ગ્રહોના કારણે કોઈપણ સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • શા માટે ગોચરના રાહુ-કેતુનાં ફળકથનનો રિપોર્ટ જરૂરી?

    • છાયા ગ્રહો રાહુ-કેતુનું રાશિ ભ્રમણ આપની જન્મકુંડળી પર ખૂબ જ પ્રબળ પ્રભાવ પાડે છે. તેની અસરો અંગે આપ માહિતી મેળવી શકો છો.
    • જો રાહુ-કેતુ આપની કુંડળીમાં સારાં સ્થાનમાં અને સાનુકૂળ સ્થિતિમાં હોય તો તેના સકારાત્મક પરિણામો મળે છે પરંતુ જો અન્ય પાપ ગ્રહ સાથે યુતિમાં હોય કે દૃષ્ટિ હેઠળ હોય તો આપે ખૂબ જ કાળજી રાખવી અતિઆવશ્યક છે.
    • રાહુ-કેતુનો આપના પર શું પ્રભાવ પડશે તે જાણવાથી આપ ભવિષ્યમાં આવનારા કોઈપણ અવરોધો સામે ટકી શકશો અને જ્યોતિષીય ઉપાયના આધારે તેનો ખરાબ પ્રભાવ ઘટાડી નુકસાનથી બચી શકશો.
    • આપની કુંડળીનાં વિશ્લેષણના આધારે આપવામાં આવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરીને આપ રાહુ અને કેતુના દુષ્પ્રભાવને દૂર કરી શકશો અને શાંતિપૂર્ણ તેમજ સુરક્ષિત જીવન પામી શકશો.
  • આ રિપોર્ટથી મારાં જીવનમાં બહેતર પરિવર્તન કેવી રીતે આવી શકશે?

    • ઊંડાણપૂર્વક વિશ્લેષણનાં કારણે આપનાં મનમાં રહેલી કોઈપણ ગુંચવણ કે શંકા દૂર થઈ જશે જેનાં કારણે આપ વાસ્તવિક ચિત્ર પરથી વધુ યોગ્ય નિર્ણય લઈ શકો છો અને રાહુ-કેતુના દુષ્પ્રભાવના ડરથી આપ દૂર રહી શકો છો.
    • રાહુ-કેતુની સંભવિત અસરો અંગે જાણી તેના આધારે આપ ખૂબ જ ગણતરીપૂર્વક નિર્ણયો લઈ શકશો.
    • આપ ગ્રહોની તમામ સાનુકૂળ દૃષ્ટિનો મહત્તમ લાભ મેળવી શકશો અને પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે પૂર્વતૈયારી કરી શકશો.
    • આપની કુંડળી પર થનારા રાહુ-કેતુના દુષ્પ્રભાવને ઘટાડવા કે ટાળવા માટે જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે સચોટ અને સરળ ઉપાય સુચવવામાં આવશે જે આપનાં જીવનમાંથી તમામ હાનિ અને તણાવ દૂર કરશે.
    • રાહુ અને કેતુ શું છે?

      વેદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુને છાયા ગ્રહ કહેવામાં આવે છે અને તેનું ભૌતિક અસ્તિત્વ નથી. વેદિક જ્યોતિષશાસ્ત્રમાં આવતા નવ ગ્રહોમાં આ બંને ગ્રહોની પણ ગણતરી કરવામાં આવે છે. વિદ્વાનો રાહુને રાક્ષસનું શીશ અને કેતુને રાક્ષસની પુંછડી તરીકે પણ ગણે છે. આ ઉપરાંત તેને અનુક્રમે ઉત્તર અને દક્ષિણ છેદ બિંદુ તરીકે પણ જોવામાં આવે છે. પરંતુ બંને પોતાની રીતે ખૂબ જ પ્રબળ ગણવામાં આવે છે, અને આપની કુંડળીમાં તેનું સારું સ્થાન સકારાત્મક પરિણામો આપી શકે છે જ્યારે નબળું સ્થાન આપનું ભાગ્ય ખતમ પણ કરી શકે છે. તેની સારી અસરો પણ જોવા મળતી હોવા છતાં મોટાભાગના લોકો તેના પ્રભાવથી ખૂબ જ ડરે છે.

    • શા માટે મારે રાહુ-કેતુ રાશિ પરિવર્તનની અસર અંગે રિપોર્ટ મેળવવો જોઈએ?

      રાહુ અને કેતુ શક્તિશાળી છાયા ગ્રહો છે આથી તેના ગોચર અને રાશિ પરિવર્તનથી આપનાં જીવનના વિવિધ પાસાંઓ પર ચોક્કસ કેવી અસરો જોવા મળશે તે જાણવું ખૂબ જ આવશ્યક છે. આ રિપોર્ટના આધારે આપ રાહુ-કેતુના રાશિ પરિવર્તનથી આપનાં જીવન પર થનારી વિપરિત અસરોથી બચી શકો છો અને આ સમસ્યાનો સામનો કરી શકો છો. આથી એકદંરે આપનું ભાવી ઉજળું થઈ શકે છે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • રાહુ-કેતુનાં રાશિ પરિવર્તન અંગેની આ સેવામાં કઈ બાબતોને આવરી લેવામાં આવશે.

      રાહુ-કેતુના રાશિ પરિવર્તન સંબંધે આપનાં જીવન પર ચોક્કસ બાબતે થનારી અસર અંગે પણ આપ પ્રશ્ન કરી શકો છો. ગોચરના રાહુ-કેતુની આપની કારકિર્દી, પ્રણયજીવન, વ્યવસાય, આર્થિક બાબતો, વ્યક્તિગત બાબતો, સંપત્તિ અથવા શિક્ષણ પર શું અસર થઈ શકે છે તે આપ જાણી શકો છો. આ રિપોર્ટમાં આપ કોઈપણ એક જ ક્ષેત્ર વિશે પ્રશ્ન કરી શકો છો. તેમજ આપને આપવામાં આવેલો જવાબ રાહુ-કેતુના ગોચરની આપની કુંડળી પર થનારી અસરને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળી અને રાહુ-કેતુનાં ગોચરનું અર્થઘટન

      આપની જન્મકુંડળીના વિશ્લેષણના આધારે રાહુ-કેતુના રાશિ ભ્રમણની આપનાં પર થનારી અસરો સંબંધે તમામ વિગતો જેમ કે, ભૂતકાળ, વર્તમાન અને સૌથી મહત્ત્વપૂર્ણ આપનાં ભાવી વિશે જાણી શકાય છે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

છેલ્લા ચાર વર્ષથી હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું આયોજન કરું છું પરંતુ દર વખતે કોઈને કોઈ અવરોધ આવવાથી મારા પ્રયત્નો નિષ્ફળ જાય છે. મેં એક વખત તો ભાગીદારીમાં વ્યવસાય કરવાનું પણ વિચાર્યું હતું પરંતુ કોઈ સફળતા ન મળી. જોકે મારા એક સાથી કર્મચારીની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો રિપોર્ટ મંગાવ્યો જેમાં મને સ્પષ્ટપણે ખબર પડી કે ખરેખર કયા કારણોસર મારા માર્ગમાં અવરોધો આવે છે, તેમજ તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હું મારો પોતાનો ગારમેન્ટનો વ્યવસાય પણ શરૂ કરી શક્યો છુ. છેલ્લા એક વર્ષથી મારો વ્યવસાય ખૂબ સારો ચાલે છે. આભાર ગણેશાસ્પિક્સ.
અશ્વિન પટેલ, ખેડા

બે વર્ષ પહેલા મારાં જીવનનો ઘણો ખરાબ સમય ચાલતો હતો અને તે સમયે હું કોઈપણ પ્રકારના કામમાં ધ્યાન નહોતી આપી શકતી. તેના કારણે મારી નોકરી પણ જતી રહી અને અકસ્માતમાં ઈજા પણ થઈ. તે સમયે મારા એક સંબંધીના કહેવાથી મેં રાહુ-કેતુનો રિપોર્ટ મંગાવ્યો જેથી જેમાં મને ખબર પડી કે ખરેખર શા માટે મારા જીવનમાં આવું થઈ રહ્યું છે. તેમણે જણાવેલા ચોક્કસ સમય સુધી મેં વિશેષ કાળજી રાખી અને તે સમયમાં તેમણે સુચવેલા જ્યોતિષીય ઉપાયોનું ખૂબ શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું. હવે મારી સ્થિતિમાં ખૂબ જ સુધારો થઈ ગયો છે અને પહેલા કરતા લગભગ બમણા પગારની નોકરી પણ મળી ગઈ છે. હવે મારું જીવન ખૂબ સરળતાથી ચાલી રહ્યું છે.
વિદ્યા સોલંકી, બનાસકાંઠા

મને ત્રણ દિવસમાં રિપોર્ટ મળ્યો તે મને સૌથી વધુ ગમ્યું. ગણેશાસ્પિક્સ ટીમની ઝડપી અને સાચા ભવિષ્યકથન માટે આભાર.
ભુવન, હૈદરાબાદ

અત્યાર સુધીમાં મારે અનેક સંબંધો બંધાયા છે પરંતુ છેલ્લે જેની સાથે સંબંધો તુટ્યા તેના કારણે હું ખુબ જ મુંઝાયેલી રહેતી હતી. મને સમજાતુ નહોતું કે ક્યાં જવું અને શું કરવું. મહત્વની વાત એ છે કે સંબંધો તુટ્યા પછી પણ હું રાહ જોઈને બેઠી હતી કે તે છોકરો મારા જીવનમાં ફરી આવશે. તે સમયે જ મેં ગણેશાસ્પિક્સનું ફળકથન લેવાનું વિચાર્યું અને સંબંધો વિશે એક પ્રશ્ન પુછવા માટે મારી મમ્મી પાસેથી જન્મની વિગતો માંગી. તેણે જુના રેકોર્ડ્સ જોઈને જન્મનો સમય અને તારીખ જણાવ્યા એટલે તુરંત મેં ઓર્ડર આપ્યો. તેમણે આપેલા જવાબથી મને થોડુ દુઃખ થયું હતું પણ મને ખબર હતી કે હકીકત આવી જ છે પરંતુ હું તેને સ્વીકારવા તૈયાર નહોતી. જોકે તેમની વાત માન્યા બાદ આજે હું ઘણી ખુશ છુ અને ગણેશાસ્પિક્સની ટીમનો ખૂબ આભાર માનુ છું. ખૂબ સરસ.
નરેન્દ્ર પાઠક, યુ.કે.

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.