For Personal Problems! Talk To Astrologer

મિલકતનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
મિલકતનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

ખાતરીબદ્ધ બનો…

આપનાં જન્માક્ષરના અભ્યાસના આધારે અમે આપને સ્પષ્ટ અને સચોટ તેમજ ભરોસાપાત્ર જવાબ આપીશુ જેના કારણે આપનાં મનમાં રહેલા તમામ પ્રશ્નો અને ગુંચવણોને આપ ઉકેલી શકશો. આપ સંભવિત પરિણામો અંગે પહેલાથી જાણતા હશો અને મિલકત સંબંધિત વિવાદોની આપનાં જીવન પર શું અસર પડી શકે છે તે ખબર હશે તો આપ તે અનુસાર નિર્ણય લઈ વિપરિત સંજોગોથી બચી શકો છો.

ǃ

માનસિક શાંતિ મેળવો!

આ અભ્યાસના આધારે આપ ખૂબ જ માનસિક શાંતિ મેળવી શકો છો કારણ કે આપ ખરેખર કયાં કારણથી વિક્ષેપિત છો તે જાણતા હોવાથી આપ તે સંજોગોને ટાળી શકો છો. આ માટે અમે આપને યોગ્ય જ્યોતિષીય ઉપાય પણ સુચવીશું અને આપના માટે ભાવી પગલાં કેવા હોવા જોઈએ તેનું પણ સુચન કરીશું.

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે માટે તેમાં જણાવેલો જવાબ અને જરૂરી ઉપાયો તેમજ માર્ગદર્શનો ૧૦૦% આપની પરિસ્થિતિ અનુસાર અને એકદમ વ્યવહારું હોય છે. સંપત્તિ મામલે અમે ચોક્કસ પાસાઓનું ધ્યાન રાખી આપનાં ભાગ્ય સંબંધે પણ આપને જણાવીશું.

જાણો ગ્રહોના પ્રભાવ વિશે…

આપનાં જન્માક્ષરમાં ગ્રહો અને ગોચરના ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મિલકત બાબતે આપના પર તે ગ્રહોના વર્તમાન અને ભાવી પ્રભાવ વિષે અમે આપને જણાવીશું જેથી આપ તે અનુસાર યોગ્ય નિર્ણય લઈ શકો છો.

આપના ચોક્કસ પ્રશ્નનો સચોટ જવાબ!

આપનાં જન્મના ગ્રહો અને ગોચરના ગ્રહોના વિગતવાર અભ્યાસના આધારે અમે મિલકતના વિવાદ સંબંધિત આપના પ્રશ્ન, કાયદાકીય સમસ્યાઓ તેમજ આવી સ્થિતિમાં આપના વિજયની શક્યતાઓ અંગેનો એકદમ સચોટ અને સ્પષ્ટ જવાબ આપીશું.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ કોઈપણ સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી જીવનમાં બહેતર પરિવર્તન અને માનસિક શાંતિ લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપનાં જન્માક્ષરના અભ્યાસના આધારે આપનાં મિલકતનાં વિવાદનાં મૂળ કારણો શોધી તેનો ઉપાય પણ આપ જાણી શકો છો જેથી આપ વધારાના ખર્ચા, ખોટી ચિંતા અને અનિશ્ચિતાઓથી બચી શકો છો.
    • આપનાં જન્માક્ષરમાં રહેલાં મૂળ કારણને શોધી શકવાથી આપ તાત્કાલિક તે અનુસાર ઉપાયો અપનાવી શકો છો, અને તેનું પરિણામ મળવા લાગે એટલે આપના મિલકત સંબંધિત વિવાદની ચિંતા આપોઆપ દૂર થવા લાગશે.
    • આ રિપોર્ટમાં આપેલી વિગતવાર માહિતીના આધારે આપ વધુ સારો નિર્ણય લઈ શકો છો અને આપના મિલકત સંબંધિત વિવાદનો મૈત્રીપૂર્ણ રીતે પણ ઉકેલ લાવી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે ?

    • આપને અસર કરી રહેલા તેમજ મિલકતના વિવાદના કારણે આપના માટે તણાવનું કારણ બની ગયેલા ગ્રહોના પ્રભાવ અંગે આપ સ્પષ્ટ જાણકારી મેળવી શકો છો.
    • આપ જીવનમાં સર્જાયેલી પરિસ્થિતિ પર વધુ આત્મવિશ્વાસ સાથે અંકુશ મેળવી શકશો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયોનાં કારણે આપનામાં આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને ભાગ્યબળ વધશે.
    • મિલકતનો વિવાદ ઉકેલવામાં આપ મને કેવી રીતે મદદ કરી શકશો?

      અમે વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ગહન અભ્યાસ કરીએ છીએ. વેદિક જ્યોતિષશાસ્ત્રની મદદથી આપ પોતાનાં જીવન અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતોની ઊંડી સમજ કેળવી મિલકતનાં વિવાદનાં મૂળ કારણ સુધી પહોંચી શકો છો. અમારાં ફળકથનો આપનાં જન્માક્ષરના ગહન અભ્યાસના આધારે જ કરવામાં આવે છે.

    • શું મિલકતના વિવાદનો ઉકેલ રિપોર્ટમાં મને વિગતવાર ફળકથન મળશે?

      હા, અમે આપને વર્તમાન અને ભાવી ગ્રહદશા અને ગોચરના આધારે તેની અસર આપના જીવનમાં મિલકત સંબંધિત પ્રશ્નો પર કેવી અસર જોવા મળશે તે અંગે અમે આપને વિસ્તારપૂર્વક જણાવીશું. આ રિપોર્ટમાં આપને સાનુકૂળ અને પ્રતિકૂળ સમયગાળા પણ જણાવેલા હોવાથી આપ વધુ સારી રીતે ભાવી નિર્ણય લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મારે આર્થિક અને મિલકત સંબંધે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો શું તમે મને કોઈ અન્ય રિપોર્ટનું સુચન કરશો?

      આપ અમારી વેબસાઈટ પર સમૃદ્ધિ અને સંપત્તિ વિભાગમાં જઈને દર્શાવેલી વિવિધ પ્રોડક્ટમાંથી આપને સાનુકૂળ હોય તેવી કોઈપણ પ્રોડક્ટ મેળવી શકો છો. આપ વારસા અંગે પૂછો એક પ્રશ્ન અથવા વિગતવાર માહિતી માટે સમૃદ્ધિ રિપોર્ટ કે પછી સપંત્તિની લે-વેચ માટે મિલકત લે-વેચ માટે સાનુકૂળ સમયનો રિપોર્ટ પણ મેળવી શકો છો.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ મિલકત મામલે આપને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મેં ઘણા વર્ષ પહેલા અમરેલી નજીક ૫૦૦ વારનો જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. આસપાસના વિસ્તારમાં વિકાસ થતા ત્રણ વર્ષ પહેલા સારો ભાવ આવતો હોવાથી મેં તેને વેચી પોતાનું ઘર ખરીદવાનું વિચાર્યું હતું. જોકે પછી મને ખબર પડી કે કેટલાક લોકોએ તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો, અને તેઓ જગ્યા ખાલી કરવાની ના પાડતા હતા. ઘણાં પ્રયાસો છતાં સફળતા ન મળી ત્યારે જ મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમાં જણાવેલા ઉપાયોનું મેં ખૂબ ધાર્મિકતાપૂર્વક પાલન કર્યું. થોડા દિવસમાં જ એક મોટા બિલ્ડરે મારો સંપર્ક કર્યો અને મેં તેમને પ્લોટ વેચી પોતાનું મકાન પણ ખરીદી લીધું. અત્યારે હું ખૂબ જ ખુશ છું.
કાર્તિક કાનાણી, અમરેલી

મારી પાસે બે ફ્લેટ છે તેમાંથી એક ફ્લેટ મેં આઠ વર્ષ પહેલાં ખૂબ ઓછાં ભાડાથી ભાડે આપ્યો હતો. પાંચ વર્ષ સુધી મેં ભાડુ પણ નહોતુ વધાર્યું, પરંતુ જ્યારે ભાડુ વધારવાની વાત કરી તો, ભાડુઆતે સ્પષ્ટ કહી દીધુ કે વધારે ભાડુ તેમને પોષાય તેમ નથી. હું તેમને ફ્લેટ ખાલી કરવાનું પણ કહી શકતો ન હોવાથી બજારમાં વધુ ભાડુ ચાલતું હોવાં છતાં મારાં મકાનનું ભાડુ હું વધારી શકતો નહોતો. પછી મેં ગણેશાસ્પિક્સમાંથી આ રિપોર્ટ મંગાવ્યો અને તેમાં બતાવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કર્યું. ગત વર્ષે પરિસ્થિતિમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું અને મારા ભાડુઆત જાતે જ મકાન ખાલી કરીને દિલ્હી જતા રહ્યા. આભાર ગણેશા.
અરવિંદ વ્યાસ, દાહોદ

મારે જ્યારે પણ રુદ્રાક્ષ, યંત્ર કે રત્નની ખરીદી કરવાની હોય તો હું અચુક ગણેશાસ્પિક્સ પરથી જ ખરીદુ છુ કારણ કે તેઓ ખૂબ જ વિશ્વાસપાત્ર પ્રોડક્ટ આપે છે. સાથે તેઓ યોગ્ય મંત્ર અને પૂજાવિધિનું સરળ અને વિસ્તૃત માર્ગદર્શન પણ આપે છે. જો તમે ઓનલાઈન ભરોસાપાત્ર વસ્તુ ખરીદવા માંગતા હોવ તો આ વેબસાઈટ ખરેખર શ્રેષ્ઠ છે.
ગરીમા, દિલ્હી

હું મારી નોકરીમાં ખૂબ જ દિલ દઈને મહેનત કરતો હોવા છતાં મારા પ્રયાસોનું અપેક્ષિત પરિણામ નહોતુ મળતુ. કોઈને કોઈ કારણસર મારા માર્ગમાં અવરોધો આવતા હોવાથી મારી પાછીપાની થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને આ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું હતું. તેમની સલાહ માન્યા બાદ મારા વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આપનો ખૂબ જ આભાર.
સંદીપ નાયક, મુંબઈ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.