For Personal Problems! Talk To Astrologer

નવી સંપત્તિની લે/વેચ ક્યારે કરવી?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
નવી સંપત્તિની લે/વેચ ક્યારે કરવી?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સોદો કરવો કે ટાળવો!

શું આપ યોગ્ય સમય માટે ઘણા લાંબા સમયથી રાહ જુઓ છો? શું આપ ગુંચવાઈ ગયા છો? આપની જન્મકુંડળીના આધારે જાણો કે મિલકતના સોદા માટે કયો સમયગાળો આપને સૌથી લાભદાયી પુરવાર થશે. આ સમયનો ઉપયોગ કરીને આપ નક્કી કરી શકશો કે મિલકતનો સોદો કરવો કે ટાળવો.

ǃ

અવરોધો ઘટાડો!

મિલકતનો શ્રેષ્ઠ સોદો કરવો એ ઘણી થકવી નાખતી પ્રક્રિયા છે. છતાં પણ ઉતાવળ રાખીને કોઈપણ નિર્ણય લેવો તે સાચો વિકલ્પ તો નથી જ. યોગ્ય જ્યોતિષીય ઉપાયોનું પાલન કરીને આપ પોતાના ગ્રહોના સાથના આધારે આપના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરી શકો છો અને છેવટે લાભદાયી સોદો પાર પાડી શકો છો.

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે માટે તેમાં જણાવેલો જવાબ અને જરૂરી ઉપાયો તેમજ માર્ગદર્શનો ૧૦૦% આપની પરિસ્થિતિ અનુસાર અને એકદમ વ્યવહારું હોય છે.

જાણો ગોચરના ગ્રહોના પ્રભાવ વિશે…

આપનાં જન્માક્ષરમાં ગ્રહો અને ગોચરના ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મિલકત બાબતે આપના પર તે ગ્રહોના પ્રભાવ વિષે અમે આપને જણાવીશું જેથી આપ મિલકતની લે-વેચ અંગેના કોઈપણ નિર્ણય વધુ સચોટ રીતે લઈ શકો છો.

ગ્રહોની ચાલ પ્રમાણે નિર્ણય લો!

આપની જન્મજાત શક્તિઓ, આપનાં ભાગ્ય અને ગ્રહોના સાથે અંગે આપ સ્પષ્ટ રીતે જાણી લો, એટલે પછી તે અનુસાર આપની ભાવી વ્યૂહરચના સારી રીતે ઘડી શકો છો અને તે અનુસાર આપના માટે લાભદાયી હોય તેવા નિર્ણય લઈ શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ કોઈપણ સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • જો આપે મિલકતની લે-વેચનો સોદો કરવો હોય તો ગ્રહોની વર્તમાન સ્થિતિ આપના માટે સાનુકૂળ છે કે નહીં તે આપ સારી રીતે જાણી શકો છો અને તેના આધારે આપ સૌથી વધુ લાભ થાય તેવા સોદાનો નિર્ણય લઈ શકો છો.
    • આ રિપોર્ટના આધારે આપ પુરતી માહિતી સાથે નિર્ણય લેશો જોથી આપ કોઈપણ પ્રકારના નુકસાનથી બચી શકો છો.
    • જો આપે વધુ બહેતર સમય માટે રાહ જોવાની જરૂર હોય તો, આપ વર્તમાન સમયને વધુ સારી અને યોગ્ય મિલકત શોધવા માટે ઉપયોગમાં લઈ શકો છો.
    • આ વિગતવાર વિશ્લેષણની મદદથી આપ બહેતર મિલકતની પસંદગી કરી શકો છો જેનાથી આપ ભવિષ્યમાં તે વેચો ત્યારે શ્રેષ્ઠ કિંમત પણ મળી શકે છે.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે ?

    • આપની વાસ્તવિક ઈચ્છાશક્તિ અને જરૂરિયાતના આધારે તેમજ આપની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આપ નિર્ણય લઈ શકો છો.
    • મિલકત સંબંધે સૌથી લાભદાયી નિર્ણય લઈ શકશો જેના કારણે આપ મિલકતના સોદામાં ખરેખર આપ જેના હકદાર છો તેવી સફળતા, ખુશીઓ અને સમૃદ્ધિ મેળવી શકો છો.
    • તેની મદદથી આપ વધુ આરામપ્રદ જીવન જીવી શકો છો, જેનો સીધો પ્રભાવ આપના વ્યવસાય કે કામકાજ પર પડશે.
    • મિલકતની લે-વેચ અંગે સૌથી યોગ્ય સમય કયો છે તેનું સચોટ ફળકથન તમે કેવી રીતે કરી શકો?

      અમે વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ગહન અભ્યાસ કરીએ છીએ. વેદિક જ્યોતિષશાસ્ત્રની મદદથી આપ પોતાનાં જીવન અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતોની ઊંડી સમજ કેળવી શકો છો. આપનાં આર્થિક ભાવી અંગે અમારાં વિશ્લેષણ અને ફળકથન દ્વારા આપ જાણી શકો છો કે સંપત્તિની લે-વેચ માટે કયો સમયગાળો સૌથી શ્રેષ્ઠ રહેશે. આ રિપોર્ટમાં દરેક સ્તરે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે જેથી આપ વધુ સચોટ રિપોર્ટ મેળવી શકો છો.

    • મિલકતની લે-વેચનો નિર્ણય જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે લેવાથી શું લાભ થાય?

      કોઈપણ બહેતર પરિવર્તન માટે જીવનમાં ક્યારેય મોડુ નથી થતું. તેમાં પણ જો મોટુ રોકાણ કરવાનું હોય તેવા મિલકત સંબંધિત નિર્ણય લેવા હોય તો જ્યોતિષીય માર્ગદર્શન આપના માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપની જન્મકુંડળીના આધારે આપ ઈચ્છિત મિલકતનો સોદો પાર પાડી શકો છો. આપનું ભાવી આપના જ હાથમાં છે અને જીવનમાં સકારાત્મક અભિગમ, ગ્રહોના સાથે તેમજ મહેનતના આધારે આપ તેમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે મિલકત કે સંપત્તિ અંગે અન્ય કોઈ પ્રશ્ન પુછવો હોય તો શું તમને મને બીજો કોઈ રિપોર્ટ લેવાનું સુચન કરશો?

      આપ સંપત્તિ સંબંધિત અમારી અન્ય પ્રોડક્ટ્સ જેમકે સંપત્તિ સંબંધે પૂછો એક પ્રશ્ન અથવા સંપત્તિ સંબંધે પૂછો ૩ પ્રશ્ન અથવા સંપત્તિ વિભાગમાં દર્શાવેલી અન્ય પ્રોડક્ટ્સ પસંદ કરી શકો છો.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ સંપત્તિ મામલે આપને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારે બે વર્ષ પહેલા ગોતા વિસ્તારમાં 2BHKનો ફ્લેટ વેચી મારી ઓફિસની નજીક પ્રહલાદનગર વિસ્તારમાં 3BHKનો ફ્લેટ લેવો હતો. મારી આર્થિક સ્થિતિ એવી હતી કે હું પહેલા મારો ફ્લેટ ખરીદુ પછી જ બીજો ફ્લેટ લઈ શકું, પરંતુ મારાં જુનાં ઘરની કિંમત કેટલી આવશે તે નક્કી નહોતું. મેં ગણેશાસ્પિક્સમાંથી આ રિપોર્ટ ખરીદ્યો તો તેમણે મને અમુક ચોક્કસ સમયમાં પ્રયાસ કરવાનું સુચન કર્યું તેમજ કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ જણાવ્યા જે અનુસરવાથી મને ઘણો ફાયદો થયો. હાલમાં હું મારી ઓફિસથી માત્ર બે કિલોમીટરના અંતરે આરામથી રહું છુ. ખૂબ સરસ ગણેશા.
અશોક ભટ્ટ, અમદાવાદ

ગત વર્ષે ઘણા વિકસતા વિસ્તારમાં એક મકાન લેવાની મારી ઘણી ઈચ્છા હતી. તે સમયે ડાઉન પેમેન્ટ માટે મારી પાસે પુરતા પૈસા હતા અને બિલ્ડરે પણ કહ્યું હતું કે હું બુકિંગ કરાવું એટલે તે જરૂરી દસ્તાવેજો આપશે જેથી હું બાકીની રકમ માટે લોન લઈ શકુ. જોકે મારી પત્નીને આ સોદો તાત્કાલિક કરવામાં ખાસ મન માનતું નહોતું. મારા એક મિત્રની સલાહના આધારે અમે વિચાર્યું કે ઘર ખરીદવા માટે અમારા માટે આ સમય યોગ્ય છે કે નહીં તે અંગે ગણેશાસ્પિક્સમાંથી સલાહ લેવી જોઈએ. તેમણે અમને વધુ છ મહિના રાહ જોવાનું કહ્યું અને અમે તેમની વાત માની એટલે ખૂબ જ ખુશ છીએ કારણ કે અમને તે સમયમાં અમને અનઅપેક્ષિત નાણાં મળ્યા અને લોન લેવાની જરૂરી જ ન પડી.
મિહિર પટેલ, પાલનપુર

હું મારી જાત વિશે આપને કંઈપણ કહું તે પહેલા હું ચોક્કસપણે એટલું જણાવીશ કે ગણેશાસ્પિક્સ મારા માટે ખૂબ જ મદદગાર મિત્ર છે અને વિશ્વાસપાત્ર માર્ગદર્શક પણ છે. મારાં જીવનમાં ઘણી જટીલ સમસ્યાઓ હતી અને તે સમસ્યાઓ હું કોઈને જણાવી શકતો નહોતો. અંગત જીવનની સમસ્યાઓ મને કોરી ખાતી હતી. મારી ઉંમર હજુ ૩૨ વર્ષ જ છે અને મારે તો જીવનમાં હજું ઘણા પાસાઓમાંથી પસાર થવાનું હતું. આથી જ મારા માટે આ સમસ્યા વધુ મહત્વની હતી. હવે જોકે મારાં જીવનમાં ખુશીઓ આવી ગઈ છે કારણ કે ગણેશાસ્પિક્સે મને ખૂબ જ મદદ કરી છે. મારી પત્નીને પણ હવે તેમનામાં વિશ્વાસ બેસી રહ્યો છે.
અજ્ઞાત, સૂરત

મારી પત્નીને હું અમારા એક સંબંધી મારફતે મળ્યો હતો અને ત્રણ વખતની મુલાકાતમાં જ અમે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતું. કેટલાક પારિવારિક પ્રશ્નોના કારણે અમારે એક મહિનામાં જ લગ્ન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ પરંતુ આટલા ટુંકા સમયમાં અમે એકબીજાને કેવી રીતે સમજી શકીએ? માટે મેં આ રીપોર્ટ મંગાવ્યો જેથી હું મારી ભાવી પત્નીને સારી રીતે સમજી શકુ. આ રીપોર્ટથી હું તેને તો સારી રીતે સમજી જ શક્યો, સાથે સાથે મારી પસંદ-નાપસંદની પણ મને સારી સમજ મળી. મેં તેને પણ આ રીપોર્ટ બતાવ્યો અને તેના વ્યક્તિત્વ સંબંધે લખેલી સચોટ માહિતી જોઈને એ તો દંગ રહી ગઈ. સુંદર અને પ્રેમથી છલકાતું જીવન ઈચ્છતા દરેક લોકોને હું આ રીપોર્ટ લેવાની ભલામણ જરૂર કરું છું.
અવિનાશ મુલાણી, રાજકોટ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.