For Personal Problems! Talk To Astrologer

વ્યવસાય અંગે પૂછો એક પ્રશ્ન

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
વ્યવસાય અંગે પૂછો એક પ્રશ્ન
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

આપની સમસ્યાઓ ઉકેલો

આપની પરિસ્થિતિનું જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર વિશ્લેષણ કરીને આપના વ્યવસાય સંબંધિત પ્રશ્નોનો સ્પષ્ટ અને ભરોસાપાત્ર જવાબ મેળવવો શક્ય છે. આપ સાચી દિશા મેળવી શકશો જેથી આપ ભવિષ્ય માટે વધુ સારો નિર્ણય પણ લઈ શકશો.

ǃ

નિશ્ચિંત થઈને ગમે ત્યારે પૂછો!

આપના વ્યવસાયની ભાવી નીતિ ઘડવામાં અમને પણ સાથે રાખો! વ્યવસાયમાં આપને સતત સફળતા મળે તે માટે આપ સ્પષ્ટ અને નિષ્પક્ષ જ્યોતિષીય સલાહના આધારે વધુ સચોટ અને મક્કમતાપૂર્વક નિર્ણય લઈ શકો છો.

Your Hand-written report will contain…

આપની જન્મકુંડળી

અમારી પાસેથી આપ જે પણ પ્રશ્નનો જવાબ મેળવશો તે કોઈ પાયા વગરનું માર્ગદર્શન નથી. આ માર્ગદર્શન આપની વ્યક્તિગત જન્મકુંડળીના ઊંડા અભ્યાસના આધારે આપવામાં આવે છે. આપની કુંડળી આપનાં જીવનનો ચિતાર બતાવે છે અને તે ૧૦૦% ભરોસાપાત્ર હોય છે.

આપના પ્રશ્નોનું વિશ્લેષણ

આપની જન્મકુંડળીના ગહન અભ્યાસ બાદ, અમારા જ્યોતિષવિદો સચોટપણે જાણી શકશે કે હાલમાં આપ જે માર્ગે આગળ વધી રહ્યા છો તેના પર આપની પરિસ્થિતિઓ અને નિર્ણયો કેવી રીતે અસર કરે છે.

આપનો જવાબ અને અમારી સલાહ

આ ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે આપના પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે. આ જવાબ સંપૂર્ણપણે આપની માહિતીના આધારે માન્ય, ભરોસાપાત્ર અને આપની સમસ્યાને સંબંધિત હોય છે જેથી આપ તેના પર વિશ્વાસ મુકી શકો છો!

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાનું મૂળ જાણી લેવાથી તે ઉકેલાઈ જતી નથી પરંતુ તેનો ચોક્કસ ઉકેલ કરવો પડે છે. આથી જ અમે આપને રત્ન, યંત્ર, રુદ્રાક્ષ જેવા વિવિધ જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત ઉપાયો સુચવીએ છીએ જેથી આપ વ્યવસાય સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકશો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

અમારા તમામ જ્યોતિષવિદો ખૂબ જ શિક્ષિત, તાલિમ પામેલા અને અનુભવી છે. ખૂબ જ સચોટ, ગુણવત્તાયુક્ત અને ભરોસાપાત્ર જ્યોતિષીય ફળકથનોના રિપોર્ટ્સ તૈયાર કરવામાં તેઓ વર્ષોનો અનુભવ ધરાવે છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ ?

    • જો આપ ધંધાકીય પ્રશ્નોમાં ગુંચવાયેલા હોવ અથવા ધંધા સંબંધિત કોઈ બાબતે માર્ગદર્શનની જરૂર હોય તો આ રિપોર્ટ આપના માટે ખૂબ જ ઉપયોગી છે.
    • આ રિપોર્ટના આધારે આપ સમજી શકશો કે આપની વર્તમાન સ્થિતિ, આપનો ભૂતકાળ અને આપની મહત્વાકાંક્ષાઓને કયા પાસાઓ અસર કરી રહ્યા છે અને તેના આધારે વ્યવસાયમાં આપ સાચો માર્ગ પસંદ કરી શકશો.
    • આ રિપોર્ટમાં આપેલી નિષ્પક્ષ અને સચોટ માહિતીના આધારે આપના ધંધા પર અસર કરતી પરિસ્થિતિઓ પર આપ વધુ અંકુશ મેળવી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે ?

    • અમારાં માર્ગદર્શનના આધારે આપને ધંધાકીય બાબતોમાં સચોટ નિર્ણય લેવામાં ખૂબ જ મદદ મળી શકશે.
    • આપના જન્મજાત સ્વભાવ અને ભાગ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા સચોટ માર્ગદર્શનની મદદથી આપ વધુ સારી રીતે નિર્ણય લેવાનું સામર્થ્ય કેળવશો અને આપનામાં આત્મવિશ્વાસ પણ વધશે.
    • અમારાં માર્ગદર્શનના કારણે આપ પોતાની ઈચ્છાનુસર ભાગ્ય પરિવર્તન પણ કરી શકો છો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે?

      અમારાં ફળકથનોમાં અતિ ઉચ્ચ કક્ષાની ચોક્કસાઈ જાળવી રાખવા માટે અમે કટીબદ્ધ છીએ. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ અમારા ત્વરિત ફળકથનોનો લાભ લીધો છે. અમારા વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયા બાદ તેનું અર્થઘટન કરવામાં આવે છે અને ગુણવત્તાના વિવિધ સ્તરોથી તે રિપોર્ટની ચકાસણી કર્યા બાદ આપને પહોંચાડવામાં આવે છે. તેના કારણે જ્યોતિષીય દૃષ્ટિએ આપને સૌથી શ્રેષ્ઠ રિપોર્ટ મળે તેવી ખાતરી થઈ શકે છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?

      હા, અમે આપનાં ભાગ્ય અને નિર્ણયોને સાચી દિશામાં લઈ જવામાં જરૂર મદદ કરીશું. આપના અનુભવો સાથે અમારા ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. આપનાં ભાગ્યના ઘડવૈયા આપ જ છો. અમે આપનામાં છુપાયેલી શક્તિઓથી પણ આપને અવગત કરીશુ. ભવિષ્યમાં અપાર તકો રહેલી છે. અમારા પર ભરોસો મુકો અને ભાગ્ય ચમકાવો!

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે કોઈ ધંધાકીય બાબતે કોઈ ચોક્કસ સમસ્યા હોય તો હું આ રિપોર્ટનો ઉપયોગ કરી શકુ?

      આપના ધંધા સંબંધે આપને મુંઝવતો કોઈપણ પ્રશ્ન આપ અમને પૂછી શકો છો. જોકે, આપ પૂછો એક પ્રશ્ન રિપોર્ટ ન મેળવવા માંગતા હોવ અને લાંબાગાળે એકંદરે કેવી સ્થિતિ રહેશે તે જાણવું હોય તો અમારું સુચન છે કે આપ વિવિધ સમયગાળા(૧થી ૧૦ વર્ષ) માટે વ્યવસાય રિપોર્ટ પસંદ કરો. અમારી તમામ સેવાઓની યાદી માટે આપ અમારા વ્યવસાય વિભાગમાં જઈ અન્ય પ્રોડક્ટ્સ પણ જોઈ શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપનાં વ્યવસાયને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

વ્યવસાયમાં મને ઘણી મોટી તકલીફો પડી રહી હોવાથી હું બંધ કરવાનું વિચારી રહ્યો હતો. જોકે ત્યારે જ મારા એક મિત્રએ મને ગણેશાસ્પિક્સની સલાહ લેવાનું કહ્યું અને મારા વ્યવસાયની સમસ્યાઓને જ્યોતિષીય દૃષ્ટિકોણથી ચકાસવા કહ્યું. તુરંત જ મેં વ્યવસાય સંબંધે પૂછો એક પ્રશ્ન સેવાનો રિપોર્ટ ઓર્ડર કર્યો. આ રિપોર્ટમાં મને મારી સમસ્યાનું એકદમ સચોટ તારણ તો જાણવા મળ્યું જ સાથે સાથે તેમણે સમસ્યાના ઉકેલ માટે કેટલાક એકદમ સરળ ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોની મદદથી હું મારા વ્યવસાયમાં પાયાથી પરિવર્તન લાવી શક્યો અને અત્યારે હું ખૂબ જ રાહતની સ્થિતિમાં છું. ગણેશાસ્પિક્સનો ખૂબ ખૂબ આભાર!
સમીપ ત્રિવેદી, ભાવનગર

હું ગણેશાસ્પિક્સનો નિયમિત ગ્રાહક છું કારણ કે તેમનાં ફળકથનો ખૂબ જ સચોટ અને ભરોસાપાત્ર હોય છે અને તેમની સેવાઓ પણ ઉત્તમ છે. મારા વ્યવસાય સંબંધે મારે કોઈપણ મોટો નિર્ણય લેવાનો હોય અથવા કોઈપણ સમસ્યામાં હું ફસાયો હોઉ તો અચુકપણે ગણેશાસ્પિક્સનું માર્ગદર્શન લઉં છું. તેમના નિષ્પક્ષ અને સ્પષ્ટ માર્ગદર્શનના કારણે હું મારા બિઝનેસના મોટા સોદાઓમાં સારો રીતે નફો મેળવી શકુ છું. મારા વ્યવસાય સંબંધે મને જે જ્યોતિષીય વિશ્લેષણ આપવામાં આવે છે તે એકદમ સ્પષ્ટ હોવાથી હું મક્કમતાપૂર્વક કોઈપણ નિર્ણય લઈ શકુ છુ અને તેનાથી મારા વ્યવસાયમાં સારાં પરિણામ આવે છે. ગણેશાસ્પિક્સની ટીમના તમામ સમર્પિત જ્યોતિષીઓનો હું આભાર વ્યક્ત કરું છું જેઓ કોઈપણ સ્થિતિમાં ઉચ્ચ ગુણવત્તાના રિપોર્ટ્સ તૈયાર કરે છે.
અક્ષ દુબે, જામનગર

વ્યવસાય કરવો કોઈ સહેલી વાત નથી અને મારા માટે તો આ કામ ઘણું અઘરું છે, કારણ કે મારે સૌથી મોટી સમસ્યા તો નાણાંની જ છે. આથી, વ્યવસાય શરૂ કરવામાં મારે વધુ કાળજી લેવાની જરૂર હતી. હું એક જગ્યા ભાડે રાખવાનું વિચારતો હતો જેથી મેં વિચાર્યું કે પહેલા હું આ રિપોર્ટ ખરીદું. આ રીપોર્ટની કિંમત કંઈ વધારે નથી. આથી મેં એક વખત અજમાવી જોવાનું વિચાર્યું! મને આ રીપોર્ટ ખૂબ પસંદ પડ્યો. મેં તેમને વિગતવાર પ્રશ્નો પણ પુછ્યા અને તેનો જવાબ પણ સંતોષકારક હતો. આભાર.
રોહન મિસ્ત્રી, બનાસકાંઠા

નોકરીમાં હું અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આથી, મેં વિચાર્યું કે મારા મનમાં હું લાંબા સમયથી વિચારી રહ્યો છું તેવો પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ. મારા માટે આ નિર્ણય ઘણો મોટો હોવાથી મારી મમ્મીએ મને જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ દ્વારા મારા પ્રશ્નનો જવાબ માંગ્યો. તેમણે તે સમયે મને વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી અને અત્યાર હું સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છું. ખૂબ આભાર!
સ્વપનેન્દુ, ઓરિસ્સા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.