For Personal Problems! Talk To Astrologer

વ્યવસાય અંગે પૂછો ૩ પ્રશ્ન

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
વ્યવસાય અંગે પૂછો ૩ પ્રશ્ન
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સ્પષ્ટ જવાબ મેળવો

આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વક અભ્યાસના આધારે અમે આપને સ્પષ્ટ રીતે જણાવી શકીશું કે આપની વ્યવસાયિક સમસ્યા માટે ગ્રહોની કેવી અસરો કારણભુત છે અને આપે હવે તેમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ. આપ જાણી શકશો કે આપના માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો છે!

ǃ

પ્રગતિના માર્ગે આગળ વધો!

આ વિગતવાર માહિતીની મદદથી આપ પોતાની સમસ્યા ઉકેલી શકો છો. ઉપરાંત, આપને વ્યક્તિગત ધોરણે સુચવવામાં આવેલા ઉકેલો દ્વારા આપ પોતાના વ્યવસાય અને જીવનનાં દરેક પાસામાં સફળતા હાંસલ કરી શકો છો.

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટમાં આપની વ્યક્તિગત કુંડળીને જ કેન્દ્ર સ્થાને રાખીને તેના આધારે તમામ ફળકથનો તૈયાર કરવામાં આવશે. આથી આપને જે પણ જવાબ મળશે તે ૧૦૦% આપના વ્યવસાય અને જીવનની પરિસ્થિતિઓને બંધબેસતા હશે.

આપના દરેક પ્રશ્નનો એકદમ સ્પષ્ટ જવાબ…

આપની જન્મકુંડળીના અભ્યાસ અને વિશ્લેષણના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની અને આપની પરિસ્થિતિનો સંપૂર્ણપણે અભ્યાસ કરશે. તેઓ આપના પ્રશ્નનો એકદમ સ્પષ્ટ અને સચોટ જવાબ આપશે. આ ઉપરાંત આપના વ્યવસાય સંબંધિત તમામ પ્રશ્નોના ઉકેલ માટે ગ્રહોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો આધારીત ઉપાય પણ સુચવશે.

વ્યવસાયની ગાડીને પાટે ચડાવો!

આપને પોતાની વર્તમાન અને ભાવી સ્થિતિ, ગ્રહોની દશા અને આપની જન્મકુંડળી અંગેની પુરી માહિતી તેમજ જ્યોતિષીય સિદ્ધાંતો આધારીત યોગ્ય સલાહ મળી જાય એટલે આપ તેના આધારે પોતાના વ્યવસાયમાં યોગ્ય વિક્લ્પની પસંદગીમાં ફેરફાર કરી શકો છો અને તે અનુસાર સાચો નિર્ણય લઈને મહત્તમ લાભ મેળવી શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં વ્યવસાયમાં આવતા સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી આપના વ્યવસાયની ગાડી ફરી પાટે ચડાવી ઈચ્છિત પ્રગતિ કરી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

અમારી ટીમમાં ખૂબ જ ઉચ્ચ શિક્ષિત અને બહોળો અનુભવ ધરાવતા જ્યોતિષીઓ છે જેઓ હંમેશા આવા પ્રશ્નો ઉકેલવા માટે કાર્યરત છે. સ્વાભાવિકપણે, તેઓ આપની જન્મકુંડળી અન્ય કોઈપણ વ્યક્તિ કરતા વધુ સારી રીતે સમજી શકે છે. તેમના દ્વારા આપવામાં આવેલી જ્યોતિષીય સલાહ આપના માટે અનમોલ સાબિત થશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપ પોતાના વ્યવસાય સંબંધિત સમસ્યાનો સ્પષ્ટ જવાબ મેળવી શકો છો.
    • આ ફળકથન સાથે આપને વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે વ્યક્તિગત ધોરણે યોગ્ય ઉપાય પણ સુચવવામાં આવશે જેની મદદથી આપ સાચો નિર્ણય લઈ શકો છો, અને ભવિષ્ય અંગે વધુ સ્પષ્ટ ચિત્ર જાણીને પુરા આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો છો.
    • આપને વધુ ખુશી અને સકારાત્મકતાનો અહેસાસ થશે. આપ જીવનની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સારી રીતે પૂર્વતૈયારી કરી શકશો અને તમામ નકારાત્મકતાઓને દૂર કરી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આ રિપોર્ટ દ્વારા આપ પોતાની જન્મકુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિના આધારે કોઈપણ નિર્ણય લઈ શકશો અને આપનાં ભાગ્યમાં જે લખ્યું છે તે અનુસાર આગળ વધી મહત્તમ લાભ ઉઠાવી શકશો.
    • આપના વ્યવસાયમાં કેટલીક વિપરિત પરિસ્થિતિમાં ફેરફાર કરીને વધુ બહેતર સ્થિતિ બનાવવા માટે આપ યોગ્ય નિર્ણય લઈ શકશો, જે આપને સફળતા સાથે અપેક્ષિત ખુશી અને સમૃદ્ધિ પણ અપાવશે.
    • આ રિપોર્ટની મદદથી આપ પોતાના વ્યવસાયમાં કંઈક એવા પરિવર્તન લાવી શકશો જે આપને સંતોષ આપશે ઉપરાંત વધુને વધુ ઊંચાઈએ પહોંચવા માટે આપ પ્રોત્સાહિત પણ થશો.
    • આપ અહીં સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો અનુસરીને આપના પર ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકો છો અથવા ઘટાડી શકો છો.
    • મારા વ્યવસાય સંબંધિત પ્રશ્નો અંગે આપ કેવી રીતે સચોટ ફળકથન કરી શકો?

      આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે અમે પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવાતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરીએ છીએ. તેની મદદથી આપનાં જીવન અને તેના વિવિધ પાસાઓ અંગે ખૂબ સારી અને સચોટ રીતે માહિતી મેળવી શકાય છે. આપની જન્મકુંડળીના ગહન અભ્યાસ પરથી આપના વ્યવસાય સંબંધે અમે મેળવેલી માહિતીના આધારે આપના વ્યવસાયમાં આવતી સમસ્યાનું ચોક્કસ કારણ જાણી શકાય છે. ઉપરાંત આ રિપોર્ટમાં દરેક સ્તરે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે જેથી આપને વધુ સચોટ અને સાંદર્ભિક જવાબ મળી શકે.

    • જો વ્યવસાય સંબંધે મારે કોઈ એક મોટો પ્રશ્ન હોય તો શું કરવું?

      અમારી પાસે વ્યવસાય સંબંધે પૂછો એક પ્રશ્ન સેવા પણ છે. આપ તે સેવાનો લાભ લઈને એક પ્રશ્ન પણ પૂછી શકો છો. તે રિપોર્ટ તૈયાર કરવાની પદ્ધતિ પણ આ પ્રકારની જ છે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મારે વ્યવસાય/કારકિર્દી સંબંધે કેટલાક અન્ય પ્રશ્નો છે. શું આપ મને અન્ય કોઈ રિપોર્ટ સુચવશો?

      આપને કારકિર્દી/વ્યવસાય અંગે કોઈ પ્રશ્ન હોઈ શકે છે. જો આપ લાંબા ગાળાનો રિપોર્ટ મેળવવા માંગતા હોવ તો અમે આપને કારકિર્દી અને વ્યવસાય વિભાગમાં દર્શાવવામાં આવેલી અમારી અન્ય સેવાઓ પણ ચકાસવાની સલાહ આપીએ છીએ. આપને અનુકૂળ હોય તેવી અન્ય કોઈ સેવા આપ પસંદ કરીને ઈચ્છિત પ્રશ્નનો જવાબ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અમે તજજ્ઞતા ધરાવીએ છીએ. આ જ્ઞાનના આધારે અમે આપની કુંડળી જોઈને આપના વર્તમાન તમામ ફળકથનો એકદમ વ્યક્તિગત ધોરણે આપી શકીશું.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો, ફળકથનો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

વ્યવસાયમાં પ્રગતિ માટે મેં ઘણા પ્રયાસો કર્યા હોવા છતાં ઈચ્છિત સફળતા મળતી નહોતી. પડકારજનક સંજોગો મારો પીછો છોડવાનું નામ નહોતા લેતા. ત્યારે જ મારા એક મિત્રએ મને જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. મેં મારા વ્યવસાય સંબંધિત ત્રણ સમસ્યાઓ અંગેનો ઉકેલ માંગ્યો. આ રિપોર્ટમાં મારા દરેક પ્રશ્નના ઊંડાણપૂર્વકના જવાબના કારણે મેં વ્યવસાયની વ્યૂહરચનામાં કેટલાક જરૂરી ફેરફારો કર્યા. આ ઉપરાંત રિપોર્ટમાં સુચવેલા કેટલાક જ્યોતિષીય ઉપાયોનું પણ મેં પાલન કર્યું. ત્યારપછી તો મારા વ્યવસાયમાં ઉતરોત્તર સ્થિતિ સુધરવા લાગી. મને આપેલા આ સાચા અને યોગ્ય માર્ગદર્શન બદલ હું ખૂબ આભાર માનું છું. હવે મારામાં આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે.
દુષ્યંત પટેલ, અમરેલી

હું મોટાપાયે રોકાણ કરીને મારા વ્યવસાયમાં વિસ્તરણ કરવા માંગતો હતો. મારા માટે આ ઘણું મોટુ સાહસ હતું અને રોકાણ પણ મોટુ હતું માટે હું એકદમ સચોટ નિર્ણય લેવા માંગતો હતો. ઉપરાંત, વ્યવસાય અંગે પણ મારાં મનમાં સંખ્યાબંધ પ્રશ્નો ચાલી રહ્યા હતા. હું ગણેશાસ્પિક્સ ડોટ કોમ પરથી મારું દૈનિક ફળકથન વાંચુ છું અને એક દિવસ મેં આ સાઈટ પર વધુ જાણવા માટે વિવિધ માહિતી મેળવી. અહીં મને એક એવો આખો વિભાગ મળ્યો જેમાં વ્યવસાય સંબંધિત અલગ અલગ પ્રોડક્ટ્સ મળી. તેમાંથી વ્યવસાય માટે પૂછો ૩ પ્રશ્ન પ્રોડક્ટ મેં પસંદ કરી. તેમાં આપેલા જવાબો અને જ્યોતિષીય ઉપાયો ખરેખર અદભુત કામ કરે છે.
તેજેન્દ્ર પ્રસાદ, પાટણ

હું ધરે જ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી અને ખૂબ જ મહેનત કરતી હોવાથી કમાણી પણ ઘણી સારી થતી હતી. જોકે વિદ્યાર્થીઓને ક્યાંક અસંતોષ હોય તેવું મને લાગતું હતું કારણ કે, તેમની અપેક્ષા પ્રમાણે પરીક્ષામાં પરિણામ નહોતું આવતું. તેમાથી જ એક વિદ્યાર્થીના માતા-પિતાએ મને ગણેશાસ્પિક્સ પરથી યોગ્ય માર્ગદર્શન લેવાનું કહેતા મેં આ વેબસાઈટ પર જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમના સુચન અનુસાર મેં આ યંત્રની પૂજા શરૂ કરી અને થોડા અઠવાડિયામાં જ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ દૂર થઈ ગયો. તેઓ પોતાની દરેક સમસ્યા મને સારી રીતે જણાવવા લાગ્યા જેથી હું તેમને સમજાય તે રીતે ભણાવી શકુ છુ. આ કારણે તેમના પરિણામમાં પણ દેખીતો સુધારો જોવા મળ્યો છે. હવે બધુ જ બરાબર ચાલી રહ્યું છે.
પારુલ શાહ. સૂરત

પોતાની પ્રણય સમસ્યાઓ બીજાને કહેવી એ કોઈ સરળ વાત નથી. એક તબક્કે આ મામલે હું અતિશય ગુંચવણમાં હતો પરંતુ મેં મારા સૌથી નીકટના મિત્રોને પણ આ વાત નહોતી કરી. મને ખબર નહોતી કે હું કોના પર વિશ્વાસ કરું માટે મેં ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન માંગ્યું. તેમણે મારી વિગતો અને પરિસ્થિતિ ખૂબ જ ગુપ્ત રાખી. મને રાહત થઈ અને થોડા સમયમાં જ જવાબ પણ મળ્યો. તેમની સલાહના કારણે મેં તે ખાસ વ્યક્તિ સમક્ષ મુક્ત મને મારી લાગણીઓ વ્યક્ત કરી. તે અનુભવ મારા માટે કેટલો સરસ હતો તેનું હું શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતો.
શશાંક રાઠોડ, જસદણ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.