For Personal Problems! Talk To Astrologer

વ્યવસાય રિપોર્ટ્સ

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
વ્યવસાય રિપોર્ટ્સ
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

ત્રિમાસિકગાળા અનુસાર આયોજન

અમારા વ્યવસાય રિપોર્ટ્સ ત્રિમાસિકગાળા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે જેથી તે વર્તમાન વિશાળ વ્યવસાયિક દુનિયાને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા હોય છે. જ્યારે આપ દરેક ત્રિમાસિકગાળાનાં ભાવી અંગે પહેલાથી જ જાણતા હોવ તો ખોટો નિર્ણય લેવાની શક્યતા એકદમ ઘટી જાય છે.

ǃ

અજેય બની સ્પર્ધામાં આગળ વધો!

ગ્રહોની સ્થિતિ આપનાં ભાગ્ય અને ભાવી પર શું પ્રભાવ પાડે છે તે આપ ઊંડાણપૂર્વક જાણતા હશો તો આપ વધુ સારી રીતે પૂર્વતૈયારી કરી બહેતર દેખાવ કરી શકશો અને ખાસ કરીને વ્યવસાયમાં એકદમ સુરક્ષિત વ્યૂહરચના ઘડી શકશો. જો આટલી તૈયારી હશે તો પછી સ્પર્ધામાં આપને પાછળ કરી શકવાની કોની હિંમત છે!!!

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે માટે તમે જે પણ નિર્ણય લેશો, આપના માટે જે ભાગ્યશાળી સમય દર્શાવ્યો હશે તેમજ અન્ય તમામ માહિતીઓ આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિના આધારે જ હશે.

સ્પષ્ટ અને વિભાજિત માહિતી…

અમે સારી રીતે સમજી શકીએ છીએ કે, આપે સ્પષ્ટ અને એકદમ સરળ ભાષામાં માર્ગદર્શનની જરૂર છે. ખાસ કરીને વ્યવસાયની વાત હોય તો સહેજ પણ ગુંચવણ ન ચાલે. આથી આપ આ રિપોર્ટમાં એકદમ સ્પષ્ટ અને ત્રિમાસિકગાળા પ્રમાણે માર્ગદર્શન અને વિશ્લેષણ મેળવી શકો છો તેમજ સાથે આપને જ્યોતિષીય સલાહ-સુચનો પણ મળશે.

સારા-નરસા સમયગાળા

ગ્રહોની સ્થિતિનાં ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે અમે દરેક વર્ષ દરમિયાન આપનાં માટે સૌથી સારા અને ખરાબ સમય અંગેનું પણ તારણ કાઢી શકીએ છીએ, જેની મદદથી આપ સૌથી નસીબવંતા સમયનો મહત્તમ ઉપયોગ કરી મહત્તમ લાભ લઈ શકો છો અને હંમેશા ટકી શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં વ્યવસાયમાં આવતા સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી આપના વ્યવસાયમાં ઈચ્છિત પ્રગતિ કરી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપના વ્યવસાયના સંદર્ભમાં આગામી વર્ષ/વર્ષો માટે એકદમ સ્પષ્ટ અને ત્રિમાસિકગાળા અનુસાર વિગતવાર રિપોર્ટ મેળવો.
    • આ રિપોર્ટથી આપ જાણી શકશો કે આપને કેવી તક મળશે અને કેવા જોખમો આવશે – તેની મદદથી આપ સાનુકૂળ સમયગાળા અને તકોને જાણી તેને ઝડપી શકો છો.
    • આ માહિતીના આધારે આપ વ્યવસાયમાં સમૃદ્ધિ લાવવા માટે યોગ્ય વ્યૂહરચના ઘડી તેનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો.
    • બધી જ માહિતી અગાઉથી જાણતા હોવાથી આપનો આત્મવિશ્વાસ વધશે અને તમામ નિર્ણયો વધુ સારી રીતે લઈ શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આ રિપોર્ટ આપને સ્પષ્ટપણે જણાવે છે કે, ગ્રહોની સ્થિતિ આગામી સમયમાં આપના પર કેવો પ્રભાવ પાડશે જેથી આપ પૂર્વતૈયારી કરી શકો છો.
    • આ રિપોર્ટ આપને વિપરિત સંજોગો સામે અગાઉથી ચેતવે છે, જેથી આપ વ્યવસાયમાં કોઈપણ ખોટો નિર્ણય લેવાથી બચી શકો છો અને આપનું નુકસાન અટકાવી શકો છો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો અનુસરી આપ પોતાના પર ગ્રહોની વપરિત અસરોથી બચી શકો છો જેથી આપ હંમેશા એક પ્રકારના સુરક્ષાકવચમાં રહો છો.
    • જો મારે વ્યવસાય અંગે લાંબાગાળાનું ભાવી જાણવું હોય તો શું કરવું?

      અમે વ્યવસાય રિપોર્ટ અલગ અલગ સમયગાળામાં ઉપલબ્ધ કરાવીએ છીએ. તમે આપની અનુકૂળતા અનુસાર ૧,૨,૩,૫ કે ૧૦ વર્ષ માટે રિપોર્ટ મંગાવી શકો છો. લાંબાગાળાનો ચિતાર મેળવવા ૧૦ વર્ષનો રિપોર્ટ આપના માટે શ્રેષ્ઠ રહેશે.

    • વ્યવસાય રિપોર્ટની સેવા મારે શા માટે ખરીદીવી જોઈએ?

      આ રિપોર્ટની મદદથી આપ આગામી વર્ષ /વર્ષોમાં વ્યવસાયમાં સારા અને ખરાબ બંને પ્રકારના તબક્કાઓ અંગે જાણી શકો છો, જેનાં કારણે સારા તબક્કાનો આપ મહત્તમ લાભ લઈ શકો છો. આપ જો ૨,૩,૫ કે ૧૦ વર્ષનો રિપોર્ટ પસંદ કરશો તો ઘણા લાંબાગાળાનો ચિતાર મેળવી શકો છો, તેમજ વ્યવસાયના સંદર્ભમાં આપની જન્મકુંડળીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ પણ કરવામાં આવે છે.

    • શું આ તબક્કે હું મારી વ્યવસાયિક આવડત કેળવી શકું છું? શું હવે બહું મોડુ નથી થઈ ગયું? શું હવે મારું ભાગ્ય નક્કી નથી થઈ ગયું?

      કોઈપણ બહેતર પરિવર્તન માટે જીવનમાં ક્યારેય મોડુ નથી થતું. આપના જન્મની વિગતોના આધારે આપના માટે વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવતા આ રિપોર્ટમાં આપ જાણી શકશો કે કારકિર્દી/વ્યવસાયમાં સફળતા મળવાની કેટલી શક્યતા છે જેમાં ઉંમરનું કોઈ જ બંધન નડતું નથી. આપનું ભાવી આપના જ હાથમાં છે અને સકારાત્મક અભિગમ તેમજ સખત મહેનતથી તમે તેમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપનાં વ્યવસાયને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ અને ભરોસાપાત્ર ફળકથન આપીશું.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારી નોકરી જતી રહી એટલે મેં લેડિઝ અને જેન્ટ્સ ગારમેન્ટ્સની દુકાન શરૂ કરી હતી. જોકે, વ્યવસાયમાં અપેક્ષા પ્રમાણે મને સફળતા નહોતી મળી. હું જાણવા માંગતો હતો કે મારે આ દુકાન હવે ચાલુ રાખવી જોઈએ કે બંધ કરી દઉં. કોઈએ મને ગણેશાસ્પિક્સ પરથી વ્યવસાય રિપોર્ટ લેવાનું સુચન કર્યું. મેં આ ઓર્ડર આપ્યો અને રિપોર્ટમાં જણાવેલાં સુચનોનું પાલન કર્યું. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે હજુ ૫ મહિના સુધી તકલીફ રહેશે પછી વ્યવસાયમાં તબક્કાવાર પ્રગતિ શરૂ થશે. આ વાતને ત્રણ વર્ષ થઈ ગયા અને મારી એટલી પ્રગતિ થઈ કે હાલમાં અમારી આસપાસમાં મારી દુકાન સૌથી મોટી ગારમેન્ટ્સની દુકાન છે. સારું થયું કે હું ગણેશાસ્પિક્સની સલાહ માન્યો.
રાજૂ ચૌહાણ, લુણાવાડા

વ્યવસાય રિપોર્ટમાં સૌથી સારી વાત એ છે કે તેમાં ત્રિમાસિકગાળા અનુસાર ફળકથન આપવામાં આવે છે જેની મદદથી ટુંકાગાળાની સ્થિતિ તેમજ લાંબાગાળાની સ્થિતિ બંને જાણી શકાય છે. મેં લગભગ દોઢ વર્ષ પહેલા ૩ વર્ષ માટેના વ્યવસાય રિપોર્ટનો ઓર્ડર આપ્યો હતો. તેમનો રિપોર્ટ ખૂબ જ સચોટ છે. તેમણે સુચવેલા જ્યોતિષી ઉપાયો પણ ખૂબ અસરકારક છે. જો તમારે વ્યવસાયમાં વિસ્તરણનું આયોજન હોય તો હું ખાસ ભલામણ કરીશ કે કોઈપણ પગલું લેતા પહેલા તમે આ રિપોર્ટ અચુક લેજો. આ રિપોર્ટ ખરેખર નાણાંનું પુરુ વળતર આપે છે.
ગિરિરાજ પારેખ, બનાસકાંઠા

મારે એક કિશોરવયની દીકરી છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ ક્યારેક નજીવી બાબતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ જતી હતી. આવા સમયે હું ધીરજ રાખવાનો પ્રયાસ કરતી હતી પરંતુ છતાંય ગુસ્સો આવી જ જતો હતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવી તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં તબક્કાવાર ઘણો સુધારો આવ્યો છે.
નેહા ગુલાટી, મુંબઈ

આ રિપોર્ટ પ્રણય સંબંધોની મારી વર્તમાન સ્થિતિના અરીસા સમાન છે અને મારાં પ્રણય જીવનમાં બનેલી તમામ મોટી ઘટનાઓનું તેમાં ખૂબ સચોટ રીતે વર્ણન કરેલું છે. હું પ્રેમની શક્યતાઓ અંગેના રિપોર્ટની બધાને ખૂબ ભલામણ કરું છું. તેના કારણે મારાં જીવનમાં વધુ સંતુલન અને ખુશીઓ ભર્યા સંબંધો આવ્યા છે. હું ગણેશાસ્પિક્સને દસમાંથી દસ માર્ક્સ આપુ છું.
લોકેશ આહુજા. નવી દિલ્હી

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.