For Personal Problems! Talk To Astrologer

પ્રણય સંબંધે મુંઝવાયેલા છો? પુછો એક સવાલ.

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
પ્રણય સંબંધે મુંઝવાયેલા છો? પુછો એક સવાલ.
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

પ્રેમમાં સાચો નિર્ણય લો!

આપની જન્મકુંડળીના આધારે મેળવેલી ભરોસાપાત્ર માહિતીની મદદથી અમે આપને મહત્વના નિર્ણયો લેવામાં મદદ કરી શકીએ છીએ, તેમજ આપની સમસ્યાના મૂળ સુધી પહોંચી તેનો ઉકેલ લાવી શકીએ છીએ.

ǃ

આપનાં દિલનાં દર્દને દૂર કરો….

આપની જન્મકુંડળી આપનાં જીવનનો ચિતાર આપે છે. તેનો અભ્યાસ કરવાથી અમે આપને મદદ કરી શકીશું. જ્યોતિષીય ઉકેલોથી આપ ગ્રહો અને નક્ષત્રોની શાંતિ કરી શકશો અને જીવનમાં પ્રેમ લાવી શકશો.

Your Hand-written report will contain…

આપના પર જ ધ્યાન અપાશે!

આ રિપોર્ટ આપની જન્મકુંડળી પરથી વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. આથી આપને જે પણ જવાબ મળે તે આપની સંપૂર્ણ પરિસ્થિતિ અને આપનાં જીવનને લાગુ પડે છે.

સ્પષ્ટ જવાબો

કેટલીક વખત તમે માત્ર સાચો જવાબ જ ઈચ્છો છો! આથી, આપને જે જવાબ આપવામાં આવશે તે સમજવામાં સરળ, સ્પષ્ટ અને વ્યવહારુ હશે. આપને સત્ય જણાવવામાં અમે સહેજ પણ નહીં અચકાઈએ.

ગ્રહોની સ્થિતિ

આપને મળેલો જવાબ ગ્રહોની સ્થિતિ, ગોચર અને દશા સહિત વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો હોવાથી આપ જીવનમાં આવનારી તકો અને ખરાબ સમયને સારી રીતે ઓળખી શકશો. આથી, આ જવાબ ઘણા ભરોસાપાત્ર હોય અને આપને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થઈ શકે છે.

વ્યવહારુ રીતે જ્યોતિષીય ઉપાય

કોણ કહે છે કે કંઈ જ અશક્ય નથી? આપની તકલીફ હળવી કરવામાં અમે આપને મદદ કરીશું અને ગ્રહોની આપના પર રહેતી નકારાત્મક અસરો દૂર કરવા માટે જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત સચોટ ઉપાય જણાવીશું.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

અમારી ટીમમાં ખૂબ જ શિક્ષિત, અનુભવી અને વિદ્વાન જ્યોતિષીઓ છે, જેઓ હંમેશા આવા પ્રશ્નો પર કામ કરે છે. સ્વાભાવિક રીતે, તેઓ આપની જન્મકુંડળી ખૂબ સ્પષ્ટ રીતે સમજી શકશે. તેમણે આપેલી સલાહ આપના માટે પવિત્ર માર્ગદર્શન સમાન રહેશે. માટે આપ અજમાવી જુઓ!

૭૨ કલાકમાં ડિલિવરી

આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી બહુ મોડુ થઈ જાય તે પહેલા આપ સમયસર, સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ અને માર્ગદર્શન મેળવી શકો છો…

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • કારણ કે આ રિપોર્ટથી અમે આપને પ્રણય સમસ્યા મામલે સ્પષ્ટ અને સરળ જવાબ આપી શકીશું.
    • ફળકથનની સાથે વેદિક જ્યોતિષશાસ્ત્ર આધારિત ઉપાયો પણ સુચવવામાં આવશે જેની મદદથી આપ સાચો નિર્ણય લઈ શકશો.
    • આપ ખુશ અને સકારાત્મક અભિગમ વાળા બનશો જેથી જીવનમાં આવતી તમામ નકારાત્મકતાઓથી પોતાની જાતને બચાવી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપ વધુ ગણતરીપૂર્વક અને સચોટ નિર્ણય લઈ શકશો.
    • આ જવાબ તમારા દિલનું દર્દ અને ગુંચવણ દૂર કરશે.
    • અમે આપના વિશ્વસનિય મિત્ર અને માર્ગદર્શક બનીશું.
    • આપનાં જીવનને ખુશીઓથી છલકાવવા માટે આપ જ્યોતિષીય ઉપાયો અનુસરી શકો છો.
    • મારા જીવનસાથી/ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ ખૂબ જ શંકાશીલ છે. મેં આ પ્રશ્ન આપને પુછ્યો છે તે એમનાથી ગુપ્ત રાખવું છે.

      ચિંતા ન કરશો, અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકની કોઈપણ વિગતો કે પ્રશ્નો અન્ય કોઈપણ વ્યક્તિ સમક્ષ જાહેર નથી કરતા. આપનો પ્રશ્ન અને માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે એવી અમે આપને ખાતરી આપીએ છીએ. ઉપરાંત આપને આ રિપોર્ટ ઈમેલ દ્વારા મળશે એટલે આ રિપોર્ટ તેમના હાથમાં પણ નહીં આવે. કૃપા કરી આપ અમને એવું ઈમેલ આઈડી જ આપો જેનો ૧૦૦% માત્ર આપ જ ઉપયોગ કરો છો.

    • મારા સાથીના જન્મની વિગતો મારી પાસે નથી. હું અમારી બંને સાથે સંકળાયેલો પ્રશ્ન પુછવા માંગુ છું. શું મને મારા પ્રશ્નનો જવાબ મળી શકે?

      આપ જ્યારે પણ કોઈ પ્રશ્ન પુછો ત્યારે તે સંબંધિત વ્યક્તિઓના જન્મની સંપૂર્ણ વિગતો આપો તે સલાહભર્યું છે. જોકે, છતાં પણ જો આપના સાથીના જન્મનો સમય આપ ન જાણતા હોવ તો બાકીની વિગતો આપ અમને મોકલી શકો છો. અમે આ વિગતોના આધારે સૂર્યકુંડળી અથવા અંદાજિત સમય આધારિત કુંડળી તૈયાર કરી શકીશું. પરંતુ, જો આપના સાથીની કોઈ જ વિગતો નહીં હોય તો અમે માત્ર આપની જન્મકુંડળીના આધારે જ આપના પ્રશ્નનો જવાબ આપીશું.

    • જો પ્રણય જીવનમાં મારે એક કરતા વધારે પ્રશ્નો પુછવા હોય તો?

      આવા કિસ્સામાં અમે આપને પ્રણય સંબંધો પુછો ૩ પ્રશ્ન સેવા પસંદ કરવાનું સુચવીએ છીએ. અથવા આપ પ્રણય સંબંધો અને લગ્નજીવન રિપોર્ટ પણ પસંદ કરી શકો છો.

    • જો મારા પ્રણય જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન ન હોય, પરંતુ મારે આ સંબંધે માત્ર વિસ્તૃત માહિતી મેળવવી હોય તો શું કરવું જોઈએ?

      આવી સ્થિતિમાં આપ અમારી પ્રોડક્ટ્સમાં પ્રણયજીવન પેજમાં દર્શાવેલી અન્ય પ્રોડક્ટ્સ વાંચી આપના માટે સૌથી અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત વર્ષ ૨૦૧૪ અને વ્યક્તિગત વિભાગમાં જઈને પણ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકો. આ સંબંધે વધુ માહિતી માટે આપ નિઃસંકોચપણે predictions@ganeshaspeaks.com પર મેઈલ મોકલી અમારી મદદ લઈ શકો છો.

    • Step-1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step-2:જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અમે તજજ્ઞતા ધરાવીએ છીએ. આપની કુંડળીના વિશ્લેષણના આધારે આપ જાણી શકશો કે પ્રણય સંબંધોમાં આપને આડે કેવા અવરોધો આવી રહ્યા છે.
    • Step-3:દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીના વિશ્લેષણના આધારે આપના પ્રશ્નોના જવાબ તૈયાર કરવામાં આવશે જેથી, આપ તેનો સચોટ જવાબ તો મેળવી જ શકશો ઉપરાંત, ગ્રહોની સ્થિતિના આધારે તેની સારી અને ખરાબ અસરો અંગે પણ જાણી શકશો અને આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયો દ્વારા નકારાત્મકતા પણ દૂર કરી શકશો.
    • Step-4:ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ વિશ્વાસ છે. મારાં બહેતર જીવન માટે મેં ગણેશાસ્પિક્સની મદદ લીધી. તેમણે આપેલા સમયસર અને સચોટ ફળકથનનાં કારણે મેં જીવનમાં દરેક પ્રકારે પ્રગતિ કરી છે. આભાર!
અતુલ. બેંગલોર

હું એક છોકરાને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ અમારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. માટે મેં તેને વાત નહોતી કરી. મને ડર લાગતો હતો કે હું ક્યાંક મિત્ર તરીકે પણ તેને ગુમાવી દઈશ. મારા મિત્રોને લાગ્યું કે તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ તેણે ક્યારેય એકરાર કર્યો નથી. આથી મારે જાણવું જરૂરી હતું કે તે મને પ્રેમ કરે છે કે નહીં, માટે મેં જ્યોતિષશાસ્ત્રનો સહારો લેવાનું નક્કી કર્યું. તે મારો મિત્ર હોવાથી તેની જન્મ તારીખ મારી પાસે હતી જ. મેં કોઈપણ રીતે તેનો જન્મ સમય અને સ્થળ જાણી લઈને પ્રણય સંબંધે એક પ્રશ્ન પુછવાની સેવા લીધી. જ્યોતિષીઓએ મને કહ્યું કે તે છોકરો એક દિવસ મને જરૂર પ્રેમ કરશે. મારે રાહ જોવી જોઈએ. અને એક દિવસ તેણે ખરેખર મારી પાસે આવીને કહ્યું કે તે મને કેટલો પ્રેમ કરે છે. આ ફળકથન ખૂબ જ સચોટ હતું. હું તમારી આભારી છું.
ગૌતમી માહિસકર, વડોદરા

પોતાની પ્રણય સમસ્યાઓ બીજાને કહેવી એ કોઈ સરળ વાત નથી. એક તબક્કે આ મામલે હું અતિશય ગુંચવણમાં હતો પરંતુ મેં મારા સૌથી નીકટના મિત્રોને પણ આ વાત નહોતી કરી. મને ખબર નહોતી કે હું કોના પર વિશ્વાસ કરું માટે મેં ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન માંગ્યું. તેમણે મારી વિગતો અને પરિસ્થિતિ ખૂબ જ ગુપ્ત રાખી. મને રાહત થઈ અને થોડા સમયમાં જ જવાબ પણ મળ્યો. તેમની સલાહના કારણે મેં તે ખાસ વ્યક્તિ સમક્ષ મુક્ત મને મારી લાગણીઓ વ્યક્ત કરી. તે અનુભવ મારા માટે કેટલો સરસ હતો તેનું હું શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતો.
શરદ રાવત, ઝાંસી

મને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છા તો ઘણી હતી પરંતુ મને ખબર નહોતી કે કયો સમય મારા માટે સૌથી શ્રેષ્ઠ ફળદાયી રહેશે. આથી મેં વિઝા માટે એપ્લિકેશન અને અન્ય કાયદાકીય કાર્યવાહી કરતા પહેલા જ્યોતિષીય સલાહ લીધી. ગણેશાસ્પિક્સના આ રિપોર્ટમાં મને યોગ્ય સમયગાળા જણાવ્યા હતા તે અનુસાર મેં તમામ પ્રક્રિયાઓ કરી અને આજે મારું સપનું સાકાર થયું છે.
સંસ્કૃતિ મહેતા, અમદાવાદ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.