For Personal Problems! Talk To Astrologer

આવતું વર્ષ મારું કેવુ જશે

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
આવતું વર્ષ મારું કેવુ જશે
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

ત્રિમાસિકગાળા પ્રમાણે આયોજન…

સમગ્ર દુનિયામાં તમામ કોર્પોરેટ્સ, કંપનીઓ કે સંગઠનો ત્રિમાસિકગાળા પ્રમાણે જ તેમનું આયોજન કરતા હોય છે. આવી સ્થિતિમાં, અમારો વ્યક્તિગત કારકિર્દી રિપોર્ટ પણ ત્રિમાસિકગાળાનાં ફોર્મેટમાં જ તૈયાર કરવામાં આવે છે, જેથી આપ બહેતર આયોજન કરી તેનો સારી રીતે અમલ પણ કરી શકો.

ǃ

ઈચ્છિત પરિણામ મેળવો!

આપને આ રિપોર્ટમાં દરેક ત્રિમાસિકગાળાનાં ફળકથન સાથે આપેલાં જ્યોતિષીય સુચનો આપને ભાવી સ્થિતિ અંગે સચેત કરશે તેમજ તેનાં કારણે આપ કોઈપણ પ્રશ્ન કે સમસ્યાનો યોગ્ય રીતે સામનો પણ કરી શકશો. ભાવી સ્થિતિનાં ફળકથન સાથે આપને આપેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરશો તો પછી આપને પ્રગતિ કરતા કોઈ જ નહીં રોકી શકે!

Your Hand-written report will contain…

આપની જન્મકુંડળી…

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે, માટે તમે જે પણ નિર્ણય લેશો, આપના માટે જે ભાગ્યશાળી સમય દર્શાવ્યો હશે તેમજ અન્ય તમામ માહિતીઓ આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિના આધારે જ હશે.

તબક્કાવાર આગળ વધો!

અમે સારી રીતે સમજી શકીએ છીએ કે, આપે સ્પષ્ટ અને એકદમ સરળ ભાષામાં માર્ગદર્શનની જરૂર છે. ખાસ કરીને કારકિર્દીની વાત હોય તો સહેજ પણ ગુંચવણ ન ચાલે. આથી આપ આ રિપોર્ટમાં એકદમ સ્પષ્ટ અને ત્રિમાસિકગાળા પ્રમાણે માર્ગદર્શન અને વિશ્લેષણ મેળવી શકો છો તેમજ સાથે આપને જ્યોતિષીય સલાહ-સુચનો પણ મળશે.

ભાગ્યશાળી સમયગાળા…

ગ્રહોની સ્થિતિનાં ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે અમે દરેક વર્ષ દરમિયાન આપનાં માટે સૌથી સારા અને ખરાબ સમય અંગેનું પણ તારણ કાઢી શકીએ છીએ, જેની મદદથી આપ સૌથી નસીબવંતા સમયનો મહત્તમ ઉપયોગ કરી મહત્તમ લાભ લઈ શકો છો અને જરૂર જણાય ત્યાં પોતાનો બચાવ કરી શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ પોતાની કારકિર્દીમાં બહેતર પરિણામો મેળવી ઈચ્છિત પ્રગતિ કરી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપની કારકિર્દીના સંદર્ભમાં આગામી વર્ષ/વર્ષો માટે એકદમ સ્પષ્ટ અને ત્રિમાસિકગાળા અનુસાર વિગતવાર રિપોર્ટ મેળવો.
    • આ રિપોર્ટથી આપ જાણી શકશો કે આપને કેવી તક મળશે અને કેવા જોખમો આવશે – તેની મદદથી આપ સાનુકૂળ સમયગાળા અને તકોને જાણી તેને ઝડપી શકો છો.
    • આ માહિતીના આધારે આપ કારકિર્દીમાં સફળતા મેળવવા માટે યોગ્ય વ્યૂહરચના ઘડી તેનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો.
    • બધી જ માહિતી અગાઉથી જાણતા હોવાથી આપનો આત્મવિશ્વાસ વધશે અને નોકરી બદલવા સહિત તમામ નિર્ણયો વધુ સારી રીતે લઈ શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આ રિપોર્ટ આપને સ્પષ્ટપણે જણાવે છે કે, ગ્રહોની સ્થિતિ આગામી સમયમાં આપના પર કેવો પ્રભાવ પાડશે જેથી આપ પૂર્વતૈયારી કરી શકો છો.
    • આ રિપોર્ટ આપને વિપરિત સંજોગો સામે અગાઉથી ચેતવે છે, જેથી આપ કારકિર્દીમાં કોઈપણ ખોટો નિર્ણય લેવાથી બચી શકો છો અને આપ તેની મોટી કિંમત ચુકવવાથી બચી જશો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો અનુસરી આપ પોતાના પર ગ્રહોની વિપરિત અસરોથી બચી શકો છો જેથી આપ કારકિર્દી મામલે હંમેશા એક પ્રકારના સુરક્ષાકવચમાં રહો છો.
    • હું શા માટે કારકિર્દી રિપોર્ટ ખરીદુ?

      કારકિર્દી રિપોર્ટમાં આગામી વર્ષ(વર્ષો)માં આપનાં જીવનમાં કારકિર્દી મામલે થનારી સંભવિત ઘટનાઓ અંગેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ હોય છે. ઉપરાંત, આપને દરેક ફળકથનો ત્રિમાસિકગાળા પ્રમાણે આપવામાં આવશે જેથી આપ વધુ વિગતવાર આયોજન કરી તબક્કાવાર આગળ વધી શકો છો. ઉપરાંત આપ જરૂર જણાય ત્યાં અગાઉથી યોગ્ય પગલાં લઈ વિપરિત સંજોગોથી બચી શકો છો. આથી બેશકપણે આપને આ રિપોર્ટ કારકિર્દીમાં નવા શિખરો પર પહોંચવા માટે ખૂબ ઉપયોગી થશે.

    • શું આ રિપોર્ટ મને માત્ર વર્તમાન કેલેન્ડર વર્ષ માટે જ મળશે? કે પછી, હું ઓર્ડર આપુ ત્યારથી એક વર્ષ માટે મળશે?

      કારકિર્દી રિપોર્ટમાં ૧ વર્ષ, ૨ વર્ષ, ૩ વર્ષ, ૫ વર્ષ અને ૧૦ વર્ષના વિકલ્પો છે, જેમાં આપ ઓર્ડર આપ્યા તારીખથી આપની ગ્રહોની સ્થિતિના આધારે ફળકથન મેળવી શકો છો. જેમ કે, જો તમે કોઈપણ વર્ષમાં જુલાઈ મહિનામાં કારકિર્દી રિપોર્ટ ૧૦ વર્ષ માટે ઓર્ડર કરશો તો આપનો તે રિપોર્ટ ઓર્ડર આપેલા જુલાઈ મહિનાથી આગળના ૧૦ વર્ષ માટે આપવામાં આવશે.

    • શું આ તબક્કે હું મારી કારકિર્દી/વ્યવસાયિક આવડત કેળવી શકું છું? શું હવે બહું મોડુ નથી થઈ ગયું? શું હવે મારું ભાગ્ય નક્કી નથી થઈ ગયું?

      કોઈપણ બહેતર પરિવર્તન માટે જીવનમાં ક્યારેય મોડુ નથી થતું. આપનાં જન્મની વિગતોના આધારે આપના માટે વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવતા આ રિપોર્ટમાં આપ જાણી શકશો કે કારકિર્દી/વ્યવસાયમાં સફળતા મળવાની કેટલી શક્યતા છે જેમાં ઉંમરનું કોઈ જ બંધન નડતું નથી. આપનું ભાવી આપના જ હાથમાં છે અને સકારાત્મક અભિગમ તેમજ સખત મહેનતથી તમે તેમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

    • મારે વ્યવસાય/કારકિર્દી અંગે કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ જોઈએ છે. શું તમે અન્ય રિપોર્ટ સુચવશો?

      આપને પોતાનાં કામકાજનાં જીવન અંગે કોઈપણ પ્રશ્ન હોય તો કારકિર્દી સંબંધે એક કે તેથી વધુ પ્રશ્ન નિઃસંકોચ થઈને પૂછી શકો છો. તેના માટે આપ અમારા કારકિર્દી/વ્યવસાય વિભાગમાં જઈને આપના માટે સૌથી અનુકૂળ હોય તેવી પ્રોડક્ટ પસંદ કરી શકો છો.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપનાં વ્યવસાયને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ અને ભરોસાપાત્ર ફળકથન આપીશું.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

હું એક એવા પરિવારમાંથી આવું છું જ્યાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. થોડા વર્ષ પહેલાં મેં કારકિર્દીમાં ખૂબ જ મોટી પછડાટ ખાતા મારો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. કદાચ મારો નિર્ણય ખોટો હોય અથવા સમય ખરાબ હોય પરંતુ વ્યવસાયિક જીવનમાં પ્રગતિ માટે ઘણા પ્રયાસો કરવા છતાં કોઈ પરિણામ નહોતું મળતું. મને સમજાતુ નહોતું કે કારકિર્દીનું આયોજન કેવી રીતે કરું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી કારકિર્દી રિપોર્ટ મંગાવ્યો. રિપોર્ટમાં મને કારકિર્દી અંગે આપેલી સલાહ અને જ્યોતિષીય માર્ગદર્શન મારાં માટે અમુલ્ય સાબિત થયા કારણ કે તેની મદદથી કારકિર્દીમાં હું સાચી દિશામાં આગળ વધી શક્યો.
સોહન દિવાન, પોરબંદર

મારી ૧૫ વર્ષની કારકિર્દીમાં મેં જોયુ કે કારકિર્દીમાં પ્રગતિ કરવી હોય તો યોગ્ય પૂર્વાયોજન કરવું જરૂરી છે અને ગણેશાસ્પિક્સ પરથી મેળવેલા કારકિર્દી રિપોર્ટના આધારે કારકિર્દીમાં ખૂબ સારું આયોજન કરવામાં હું સફળ થઈ છું. મારી કુંડળી અને કારકિર્દી સંબંધિત બાબતોનાં ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે તેમણે મને સ્પષ્ટ જણાવ્યું કે આગામી સમયમાં મારી કારકિર્દીનો ગ્રાફ કેવો રહેશે. આમ, તેનાં કારણે હું આગામી સારા અને ખરાબ દરેક સમય માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ. તેમણે મને સુચવેલા જ્યોતિષીય ઉપાયોથી પણ હું ઘણી સંતુષ્ટ છું. તે સસ્તા અને ખૂબ અસરકારક ઉપાયો છે.
નિરજા શેખાવત, રાજસ્થાન

મને પહેલા જ્યોતિષશાસ્ત્ર પર ખાસ વિશ્વાસ ન હોતો પરંતુ મારા જીવનની સમસ્યા માટે આપે જણાવેલા સચોટ ફળકથન અને આપનાં માર્ગદર્શનનાં કારણે જે પરિવર્તનો જોવા મળ્યા છે તેના કારણે હું હવે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવા લાગી છું. ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓનાં સચોટ ફળકથનથી હું ખૂબ જ પ્રભાવિત છું.
બત્રાજી, દિલ્હી

હું સ્ટોકમાર્કેટમાં પાર્ટટાઈમ રોકાણકાર છું. હું રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરું છું. આમ તો હું જોઈ વિચારીને જ નિર્ણય લઉં છું જેથી સારો નફો થાય છે પરંતુ ઘણી વખત મેં કરેલી ભુલો મને ખૂબ મોંઘી પડી છે આથી મેં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં મારા ત્રણ પ્રશ્નો સ્પષ્ટ રીતે પુછ્યા જેને સંબંધિત અન્ય પ્રશ્નો પણ હતા. મને તે બધા જ પ્રશ્નોનો સરસ જવાબ મળ્યો હતો. હવે મને ખબર છે કે વર્ષ ૨૦૧૪ સુધી શનિનું બળ મને મળી શકે તેમ નથી માટે મારે હાલમાં રોકાણ ન કરવું જોઈએ. આ રિપોર્ટથી ખરેખર નાણાંનું પુરુ વળતર મળે છે. આભાર.
સાહિલ મોઢવાડિયા, જુનાગઢ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.