For Personal Problems! Talk To Astrologer

કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન – વિગતવાર જવાબ

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન – વિગતવાર જવાબ
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

કેટલીય પીડા છતાં કોઈ જ લાભ નથી!

કોઈપણ વ્યક્તિ જ્યારે ખૂબ જ મહેનત કરે તેમ છતાં પણ જો અપેક્ષિત પરિણામ ન મળે તો તેનાં જીવનમાં આ સમય ખરેખર ખૂબ કપરો હોય છે. આ રિપોર્ટમાં સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયોની મદદથી તમે દુઃખ ઘટાડીને વધુ લાભ મેળવી શકો છો.

ǃ

આપની કારકિર્દીમાં હવે શું?

યોગ્ય સમયે સાચો નિર્ણય લેવો એ સફળ કારકિર્દીનું ઘડતર કરવા માટે અત્યંત આવશ્યક છે. અમે આપનાં ભાવી અંગે આપને વ્યાપકદૃષ્ટિએ ચિતાર આપીશું જેની મદદથી આપ હવે પછી આત્મવિશ્વાસ સાથે કોઈપણ પગલું ભરી શકશો.

Your Hand-written report will contain…

તમારી જન્મકુંડળીની મુખ્ય બાબતો જણાવીશું

દરેક જન્મકુંડળી વિશેષ હોય છે અને તેમાં રહેલી ગ્રહોની યુતિઓ અનન્ય હોય છે જેનો પ્રભાવ આપની કારકિર્દીમાં પ્રગતિ પર પડે છે. અમે તેના વિશે આપને જણાવી શકીએ છીએ.

આપના પ્રશ્નનો વિગતવાર જવાબ

તમારી સમસ્યાનો સંતોષકારક ઉકેલ આવે તે અમારા માટે સૌથી મહત્વનું છે. આથી અમે આપના પ્રશ્નનો વિગતવાર જવાબ આપીશું, જેમાં યોગ્ય સમયરેખા પણ જણાવેલી હશે જેની મદદથી આપનાં મનમાં ભાવી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ શકશે.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

અમે એકપણ પરિબળને ચકાસવાનું ચુકતા નથી

આપની કારકિર્દીને પ્રભાવિત કરતા તમામ પાસાઓની અમે ખાતરીપૂર્વક ચકાસણી કરી તેનો ઊંડો અભ્યાસ કરીએ છીએ. જેમ કે, લગ્ન, ચંદ્ર રાશિ, વર્તમાન ગ્રહદશા અને ગોચર વગેરે જેથી અમે આપને શક્ય હોય એટલું શ્રેષ્ઠ માર્ગદર્શન આપી શકીએ.

તમારી કારકિર્દીમાં ઝડપ લાવવા માટે જ્યોતિષીય ઉપાય

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં કષ્ટદાયક સમયને ઘટાડી શકો છો. અમારી સચોટ તારણ કાઢવાની ક્ષમતાની મદદથી આપના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો રહેશે તે આપ જાણી શકશો જેથી આપની કારકિર્દીમાં ઝડપ લાવી શકશો.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • કારકિર્દી અંગેનો પ્રશ્ન શા માટે પુછવો જોઈએ?

    • કારણ કે આ રિપોર્ટથી અમે આપનાં નજીકનાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓ અંગે સચોટ ફળકથન જણાવી શકીશુ.
    • તમારા વ્યવહારુ અનુભવો અને બુદ્ધિચાતુર્ય સાથે આ ફળકથનો જોડીને તમે વધુ બહેતર નિર્ણયો લઈ શકશો.
    • કારકિર્દીમાં બહેતર નિર્ણય લઈને તમે પ્રગતિ કરશો અને વધુ ખુશીઓ તેમજ સંતોષ પ્રાપ્ત કરશો.
  • કારકિર્દીમાં માર્ગદર્શન મને કેવી રીતે મદદરૂપ થશે?

    • જ્યોતિષશાસ્ત્રની મદદ વગર ભવિષ્ય અંગે સચોટ ફળકથન કરવું અશક્ય છે.
    • તમારાં ભાવી અંગે ફળકથન કરીને, તમે કોઈપણ ખોટા નિર્ણયો ટાળી શકો છો અને કારકિર્દીમાં ચતુરાઈપૂર્વક આગળ વધી શકો છો.
    • તમને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો અનુસારી દુઃખ ઘટાડી વધુ લાભ મેળવી શકો છો.
    • કયા શૅરમાં રોકાણથી મને સૌથી શ્રેષ્ઠ લાભ મળશે તેનું સચોટ ફળકથન તમે કેવી રીતે કરી શકો?

      અમે વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે આપની કુંડળીનો ગહન અભ્યાસ કરીએ છીએ. વેદિક જ્યોતિષશાસ્ત્રની મદદથી આપ પોતાનાં જીવન અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતોની ઊંડી સમજ કેળવી શકો છો. આપનાં આર્થિક ભાવી અંગે અમારાં વિશ્લેષણ અને ફળકથન દ્વારા, તેમજ ચોક્કસ કંપનીનાં આર્થિક ભાવીનાં વિશ્લેષણના આધારે અમે આપને સ્પષ્ટ અને સચોટપણે જણાવીશું કે, આપે કેવી રીતે રોકાણ કરવું જોઈએ. તેમજ ચોક્કસ સમયગાળો પણ દર્શાવીશું જેથી આપ તેમાં મહત્તમ લાભ મેળવી શકશો.

    • શું આ રિપોર્ટ દ્વારા હું જાણી શકીશ કે સ્ટૉક માર્કેટમાં રોકાણ કરવા મારા માટે કઈ કંપની સૌથી શ્રેષ્ઠ રહેશે?

      તમારું ભાગ્ય તમારા હાથમાં છે અને સકારાત્મક અભિગમ તેમજ સખત મહેનતથી તમે અચુક તેને બદલી શકો છો. આ રિપોર્ટ દ્વારા આપ જાણી શકશો કે સ્ટૉક માર્કેટની ચાલ કેવી રહેશે. જો આપ પોતાની પસંદગીની કોઈ કંપની અંગે વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગતા હોવ તો અમે આપને ચોક્કસ શૅર અંગે ફળકથનનો રિપોર્ટ લેવાનું સુચવીએ છીએ.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • શું આ રિપોર્ટ દ્વારા હું જાણી શકીશ કે સ્ટૉકમાર્કેટમાં રોકાણ માટે કેવી વ્યૂહરચના મારા માટે શ્રેષ્ઠ રહેશે? શું શૅરબજારમાં રોકાણથી મને લાભની શક્યતા છે?

      તમારું ભાગ્ય તમારા હાથમાં છે અને સકારાત્મક અભિગમ તેમજ સખત મહેનતથી તમે અચુક તેને બદલી શકો છો. આ રિપોર્ટ દ્વારા આપ જાણી શકશો કે કોઈ ચોક્કસ કંપનીના શૅરમાં જ્યોતિષીય દૃષ્ટિએ કેવું ભાવી રહેશે અને તેમાં આપે કેવી રીતે કામકાજ કરવું જોઈએ. જો આપ પોતાની જન્મકુંડળી અંગે વ્યાપક ચિત્ર મેળવવા માંગતા હોવ અને શૅરબજારમાં આપને કેટલો લાભ થવાની શક્યતા છે તેમજ કેવી વ્યૂહરચના અપનાવવી તે જાણવું હોય તો અમે આપને સુચવીએ કે આપ વ્યક્તિગત સ્ટૉકમાર્કેટ રિપોર્ટ માટે ઓર્ડર કરો.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને આપની કારકિર્દી પર કઈ બાબતો અને પરિબળો આપનાં જીવનને અસર કરશે તે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4:ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

હું નહોતો માનતો કે કારકિર્દીમાં પ્રગતિ માટે જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. મારો જન્મ અને ઉછેર યુકેમાં થયો છે, અને હું વિજ્ઞાનમાં માનતો હોવાથી આ વાતમાં વિશ્વાસ કરવો મારા માટે થોડું અજુગતું હતું. જોકે મેં આ રિપોર્ટ મેળવ્યો અને તેની ચોક્કસાઈ જોઈને હું ખરેખર અચંબામાં મુકાઈ ગયો હતો. તેમણે આપેલા ઉકેલ પણ ખૂબ જ અસરકારક હતા.
સુરેશ ગોસ્વામી, લંડન, યુકે

મેં અનેક પ્રયાસો કરવા છતાં મારી કારકિર્દીમાં પ્રગતિ થતી જ નહોતી. મને નોકરીમાં પણ જરાય સંતોષ નહોતો. હું નોકરી બદલવાનું અને અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવાનું વિચારી રહ્યો હતો. ગણેશાસ્પિક્સ ડોટ કોમના તજજ્ઞો પાસેથી મેળવેલા માર્ગદર્શનથી મને નિર્ણય લેવામાં ખૂબ જ મદદ મળી શકી છે.
શ્રી કેલકર, પુણે, ભારત.

મારાં લગ્ન થોડાં મોડાં થયાં હતાં. ત્રણ વર્ષ પહેલા મારાં લગ્ન થયા ત્યારે હું ૩૨ વર્ષની હતી માટે શક્ય હોય એટલા જલદી હું માં બનવા માંગતી હતી, પરંતુ ગર્ભાધાનની સમસ્યાથી મારી ઈચ્છા ફળીભુત ન થઈ. એક વર્ષથી વધુ સમય થઈ ગયો એટલે મારી ચિંતા વધી ગઈ ને છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટની મદદથી મને ઘણી શાંતિ થઈ અને મેડિકલ સાયન્સ દ્વારા આપવામાં આવતી સારવારથી પણ કંઈક વિશેષ કારણો જવાબદાર હોય છે તે પણ હું સમજી શકી.
નિરજા સોમાણી, જામનગર.

મૈત્રી સંબંધોમાં હું ખૂબ જ અધિકારની ભાવના રાખુ છુ. આ કારણે જ લોકો મારી સાથે ગાઢ મૈત્રી સંબંધો બાંધવામાં અચકાય છે. દેખીતી રીતે લોકો મારી સાથે ખૂબ જ સહકારની ભાવનાથી રહેતા હોય છતાં પણ, કોઈપણ વ્યક્તિ તેમના અંગત મિત્રવર્તુળમાં મને સમાવવાનું પસંદ નથી કરતા. ગણેશાસ્પિક્સમાંથી મેં મૈત્રી સંબંધો અંગેનો વ્યક્તિગત રિપોર્ટ મેળવ્યો તે પહેલા મને એ જ નહોતું સમજાતું કે મારા અભિગમમાં ખરેખર ખોટુ શું છે? પરંતુ આ રિપોર્ટના કારણે હું ચોક્સપણે જાણી શક્યો કે ખરેખર કઈ વાત છે જે મારા મૈત્રી સંબંધોમાં અવરોધરૂપ બની રહી છે. ઉપરાંત આ રિપોર્ટમાં મારા મિત્રો વિશેની પણ માહિતી આપી હોવાથી હું તેમને વધુ સારી રીતે સમજી શકુ છુ. આ રિપોર્ટેથી મારું જીવન બદલાઈ ગયું છે! હવે મારે એવા સંખ્યાબંધ મિત્રો છે જેમના પર હું ભરોસો મુકી શકુ છુ અને કોઈપણ વ્યક્તિ મારી અવગણના પણ નથી કરતી. ગણેશાસ્પિક્સના કારણે હું મારી ખામીઓ સુધારી શક્યો છુ અને સારી બાબતોનો લાભ પણ ઉઠાવુ છુ. આ રિપોર્ટ ખૂબ જ સચોટ અને અસરકારક છે. ખૂબ આભાર.
શિવલાલ પરમાર, ગાંધીનગર

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.