આવતું વર્ષ આપના માટે શું લઈને આવ્યું છે તે અગાઉથી જાણો. વર્ષ 2017માં આપે જે ચડાવઉતારનો સામનો કરવાનો છે તેના માટે પૂર્વતૈયારી કરો, જેથી આપ પરિસ્થિતિને વધુ સારી રીતે અંકુશમાં રાખી શકશો. આ ફ્રી રિપોર્ટ સાથે આપ જાણી શકશો કે ૨૦૧૪માં આપનાં જીવનની દિશા અને દશા કેવી રહેશે.
આપનાં જીવનનાં વિવિધ પાસા જેમ કે પ્રણય અને સંબંધો, કારકિર્દી, નાણાં, સ્વાસ્થ્ય વગેરે અંગે માહિતી મેળવો અને આપનાં જીવનમાં ૨૦૧૪નાં વર્ષમાં તેની કેવી સ્થિતિ રહેશે તે પણ જાણો.
આપનાં જીવનનાં વિવિધ પાસાઓ અંગે મુલ્યવાન માહિતી મેળવો જેના આધારે આપ આવનાર વર્ષમાં આપનાં જીવનમાં આવનારી સમસ્યાઓને ઘટાડી શકશો અને તેનો સામનો કરી શકશો. આપને સ્વાસ્થ્યની સમસ્યા થવાની હોય કે પછી નાણાં ખેંચ પડવાની હોય, પરંતુ આ ફ્રી રિપોર્ટ દ્વારા આપ તમામ પ્રશ્નોના જવાબ મેળવી શકશો.
મારી કારકિર્દી ખૂબ જ સારી છે અને સમાજમાં હું ખૂબ જ ખ્યાતિ પામેલી છું એટલે સંખ્યાબંધ લોકો મારા સંપર્કમાં આવે છે. પરંતુ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ મારા વિશે અનુમાન લગાવે અને મારો લાભ ઉઠાવવા આવે ત્યારે મને જરાય ગમતું નથી. ક્યારેક તો કોઈ વ્યક્તિ ખરેખર મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માંગે તો પણ મને શંકા જાય છે. જાતિય સંબંધો નકારવાના ઘણા અર્થ કાઢવામાં આવે છે. આથી જ મેં આ રિપોર્ટ મંગાવ્યો. તેમાં લખેલી વિગતો ખરેખર સાચી અને મારી પરિસ્થિતિ અનુસાર જ છે.
– અજ્ઞાત, મુંબઈ
વ્યવસાયમાં મને નુકસાન થતા હું ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. મારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને નિલમ રત્ન ધારણ કરવાનું કહ્યું હતું. મેં તેમની સલાહ માની અને નિલમ રત્ન ધારણ કર્યા બાદ મારા વ્યવસાયની ગાડી ફરી પાટે ચડવા લાગી. મારા તમામ પડકારો અને સંઘર્ષોનો પણ ઉકેલ આવવા લાગ્યો. ખૂબ ખૂબ આભાર.
– હર્ષદ શાહ, મુંબઈ
ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.
અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.
આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ વર્ષ ૨૦૧૪નો સંપૂર્ણ રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.
હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.
વર્ષ ૨૦૧૪નો ફ્રી વાર્ષિક રિપોર્ટ મેળવ્યા બાદ જો આપ કોઈ ચોક્કસ બાબતે ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને માર્ગદર્શન ઈચ્છતા હોવ તો અમારી વેબસાઈટ પર આપેલી વિવિધ પ્રોડક્ટ્સના વિભાગોમાંથી આપ પોતાને અનુકૂળ હોય તેવી પ્રોડક્ટ માટે ઓર્ડર આપી શકો છો. જો આ પ્રક્રિયામાં આપને કોઈપણ મદદની જરૂર હોય તો નિઃસંકોચ પણે આપ અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ્સ સાથે +91 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીમાં ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસોમાં) નંબર પર વાત કરી શકો છો અથવા contact@ganeshaspeaks.com પર અમને ઈમેલ પણ મોકલી શકો છો.
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .