For Personal Problems! Talk To Astrologer

સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(વિગતવાર જવાબ)

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(વિગતવાર જવાબ)
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

જાણો સાચું કારણ….

આપને સમૃદ્ધિ મેળવવામાં અવરોધરૂપ થઈ રહેલા સાચા કારણથી અમે આપને અવગત કરીશું. આ પાયાના અભિગમ સાથે આપ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી તેનો શક્ય હોય એટલો શ્રેષ્ઠ રીતે સામનો કરી શકશો.

ǃ

સચોટ ઉકેલ લાવો!

આપની સમૃદ્ધિ મેળવવાની સંભાવનાઓ અને ગ્રહોના કારણે આપના પર પડી રહેલા પ્રભાવ અંગે આપ સ્પષ્ટ માહિતી મેળવીને યોગ્ય આયોજન સાથે આગળ વધી શકશો અને તમામ આર્થિક ચિંતાઓના બોજમાંથી હળવા થઈ શકશો. અમે આપને સચોટ જ્યોતિષીય ઉપાયો પણ જણાવીશું જે આપને ગ્રહોના વિપરિત પ્રભાવથી બચાવશે.

Your Hand-written report will contain…

આપના પર ગ્રહોના પ્રભાવને જાણો…

આ રિપોર્ટ આપની જન્મકુંડળી પરથી વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. આથી આપને જે પણ જવાબ મળે તે આપની સંપૂર્ણપણે પરિસ્થિતિ અને ૧૦૦% આપની સમસ્યાના સંદર્ભમાં હોય છે. લગ્ન રાશિ, જન્મ રાશિ અને જન્મસમય, તારીખ તેમજ સ્થળનો પણ આપના ભાગ્ય પર ઘણો પ્રભાવ જોવા મળે છે.

એકદમ સ્પષ્ટ જવાબ મેળવો…

આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપના સમૃદ્ધિ અને આર્થિક બાબતો સંબંધિત પ્રશ્નોના કારણો ચકાસશે. તેનાથી આપ પોતાની સમસ્યા અલગ પરિપ્રેક્ષ્યથી જોઈ શકશો અને મનમાં એકદમ સ્પષ્ટ ચિત્ર મેળવી શકશો.

ચતુરાઈપૂર્વક નિર્ણય લો!

આપ આ રિપોર્ટમાં જે પણ સલાહ મેળવશો તેના આધારે ખાતરીપૂર્વક અને ચતુરાઈપૂર્વક નિર્ણય લઈ શકશો. આ રિપોર્ટના આધારે આપ સમૃદ્ધિ મેળવવાની નીતિ યોગ્ય સમયે અને સાચી રીતે ઘડી શકશો અને સાચો વિકલ્પ પસંદ કરી મહત્તમ લાભ મેળવી શકશો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવ દૂર કરી સમૃદ્ધિ સંબંધિત પ્રશ્નના ઉકેલ માટે સફળતાપૂર્વક આગળ વધી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે, જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટથી આપ આર્થિક બાબતોની વિવિધ સમસ્યાનાં મૂળ કારણો જાણી તે અનુસાર ભાવી પગલાં લઈ શકો છો જેથી આપ સમૃદ્ધ થઈ શકશો.
    • આપને મળેલા જવાબના આધારે આપ પોતાનાં રોકાણ અંગે સચોટ નિર્ણય લઈ શકશો અને આપને વારસાગત મિલકતના ઉકેલ માટે યોગ્ય સમયગાળાનું પણ તેમાં સુચન કરવામાં આવશે. ઉપરાંત આ રિપોર્ટમાં સુચવેલા ઉપાયોનું પાલન કરીને આપ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકશો.
    • વધુ સારી સ્પષ્ટતા અને ચતુરાઈપૂર્વકના નિર્ણયો સાથે આપ પોતાનું આર્થિક ભાવી સારી રીતે ઘડી શકશો અને આપનાં જીવનમાં ખુશીઓ તેમજ સંતોષ મેળવી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • રોકાણની દૃષ્ટિએ આપના માટે સાનુકૂળ હોય તેવા સમયગાળા અને ક્ષેત્રોના સુચનના આધારે આપ ગણતરીપૂર્વક અને સમયસર નિર્ણય લઈ શકશો અને નફો મેળવવાની સંભાવનાઓ મહત્તમ કરી શકશો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરીને આપ પોતાની આર્થિક ચિંતાઓમાંથી મુક્તિ મેળવી શકશો અને આપના પ્રગતિના માર્ગમાં આવતી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી આરામદાયક જીવન પ્રાપ્ત કરી શકશો.
    • આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયોના પાલનથી આપ પોતાના પરથી ગ્રહોના વિપરિત પ્રભાવને દૂર કરી શકશો અને સાનુકૂળ સ્થિતિનો વધુ લાભ પણ મેળવી શકશો.
    • સમૃદ્ધિ અંગેનો પ્રશ્ન પૂછવાથી મને શું ફાયદો થશે?

      અમે વેદિક જ્યોતિષ સિદ્ધાંતોના આધારે આપની કુંડળીનો ગહન અભ્યાસ કરીએ છીએ. વેદિક જ્યોતિષશાસ્ત્રની મદદથી આપ પોતાનાં જીવન અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતોની ઊંડી સમજ કેળવી શકો છો. આપનાં આર્થિક ભાવી અંગે અમારાં વિશ્લેષણ અને ફળકથન દ્વારા અમે આપને સ્પષ્ટ અને સચોટપણે જણાવીશું કે, સમૃદ્ધિ મેળવવા માટે કઈ બાબતો આપની સામે અવરોધ ઉભા કરી રહી છે. અમે સુચવેલા ઉપાયો દ્વારા આપ તમામ નકારાત્મક પ્રભાવોથી બચી શકો છો. આ રિપોર્ટની ગુણવત્તા માટે તમામ સ્તરે ચકાસણી કરવામાં આવતી હોવાથી આપ એકદમ સચોટ જવાબ મેળવી શકો છો.

    • શું આ રિપોર્ટ દ્વારા હું મારી સમૃદ્ધિમાં વધારો કરી શકુ?

      હા, બેશકપણે આ રિપોર્ટમાં દર્શાવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરીને આપ જીવનમાં ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડી શકો છો તેમજ આપના માટે સૌથી સારા તબક્કાનો મહત્તમ લાભ લઈને ઈચ્છિત સમૃદ્ધિ મેળવી શકો છો.

    • શું આપના જ્યોતિષી મને રોકાણ માટે યોગ્ય ક્ષેત્ર અને સમયનું સુચન કરશે?

      હા, આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમારા જ્યોતિષી આપને જણાવશે કે કયા ક્ષેત્રમાં અને કયા સમયગાળામાં રોકાણ કરવાથી આપ મહત્તમ લાભ મેળવી શકો છો. તેના આધારે આપ પોતાના ભાવી આયોજન કરી શકો છો.

    • મારે સમૃદ્ધિ અંગે લાંબાગાળાનો રિપોર્ટ જોઈતો હોય તો શું તમે અન્ય કોઈ રિપોર્ટનું સુચન કરશો?

      આપ અમારા સમૃદ્ધિ રિપોર્ટ કે જે ૧,૨,૩,૫ અને ૧૦ વર્ષ માટે ઉપલબ્ધ છે તેને પસંદ કરી શકો છો. આ ઉપરાંત આપ સમૃદ્ધિ અને સંપત્તિ વિભાગમાંથી પણ આપની અનુકૂળતા પ્રમાણે અન્ય રિપોર્ટ પસંદ કરી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું આર્થિક દૃષ્ટિએ વિશ્લેષણ અને અર્થઘટન કરીને આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

લગભગ બે વર્ષ પહેલાં મેં એક મકાન ખરીદ્યું હતું અને ત્યારે રિઅલ એસ્ટેટમાં તેજી હોવાથી મને આશા હતી કે આ રોકાણથી ખૂબ સારું વળતર મળશે પરંતુ તેમાં મને ખાસ કંઈ લાભ ન થયો. ઉલટું ધીમે ધીમે મારાં રોકાણની બજાર કિંમત ઘટવા લાગી એટલે મારી ચિંતા ઘણી વધી ગઈ. મારી સમસ્યાનો ઉકેલ મેળવવા મેં જ્યોતિષીય સલાહ માટે ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમણે મને ઓછા વળતરના સચોટ કારણો આપ્યા અને સાથે-સાથે કેટલાક અસરકારક ઉપાયોનું સુચન કર્યું. રોકાણ માટે તેમના માર્ગદર્શનને અનુસરવાથી મને ઘણો મોટો ફાયદો થયો છે. આ પ્રોડક્ટ ખરીદીને હું ખૂબ જ ખુશ છું.
આનંદ ખત્રી, દાહોદ

હું ખુબ સાદાઈથી જીવન જીવતો હતો અને ખોટા ખર્ચ પણ નહોતો કરતો. જોકે છતાં પણ હું બચત કરવાનો ગમે તેટલો પ્રયાસ કરું તો પણ અણધાર્યા ખર્ચના કારણે ઉલટી સમસ્યામાં મુકાતો હતો. આ કારણે મારી સમૃદ્ધિમાં ક્યારેય વધારો થતો નહોતો. છેવટે મારા એક મિત્રની સલાહ માની મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમના જ્યોતિષીએ સુચવેલા ઉપાયોનું પાલન કરવાથી જાણે મારું ભાગ્ય જ બદલાઈ ગયું હોય તેવું મને હવે લાગે છે. હવે હું મારું આર્થિક આયોજન ખૂબ સારી રીતે કરી શકુ છુ અને સાથે સાથે બચત પણ સારા પ્રમાણમાં થાય છે. આભાર.
માનસ રાજગુરુ, મોરબી

મારાં પહેલાં લગ્નમાં સમસ્યાઓ સર્જાતા મારું દિલ ખરેખર ભાંગી પડ્યું હોવાથી ફરી લગ્ન કરવામાં મને ખૂબ ડર લાગતો હતો. એક વખત હાથ દાઝ્યા બાદ ફરી લગ્નનું સાહસ કરવાની મારી હિંમત નહોતી ચાલતી. પરંતુ મારા માતા-પિતા મને ફરી લગ્ન કરવાનો ખૂબ જ આગ્રહ કરતા હોવાથી મેં જ્યોતિષીય સલાહ લેવાનું વિચાર્યું અને ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં આપેલા જવાબ અને માર્ગદર્શનથી ખરેખર મારામાં આત્મવિશ્વાસ વધી ગયો અને મારા પુનઃલગ્ન અંગે હું ખૂબ જ સચોટ અને સમયસર નિર્ણય લઈ શકી. જ્યોતિષશાસ્ત્રનો આપણાં જીવન પર ખરેખર ખૂબ જ પ્રભાવ હોય છે. આભાર.
રિચા, અમદાવાદ

અમારાં લગ્નનાં છ વર્ષ થયા ત્યાં સુધી અમારી વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો છે પરંતુ સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત હોવાથી ઘણા દુઃખી હતા. ડોક્ટરોની સલાહ લીધી અને સારવાર પણ કરાવી પરંતુ નિરાશા સિવાય કંઈ જ ન મળ્યું. ગત વર્ષ મારા એક મિત્રએ મને ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય માર્ગદર્શન લેવાનું કહ્યું. મેં તુરંત આ રિપોર્ટ માટે ઓર્ડર આપ્યો અને તેનામાં જણાવેલા ઉપાયોનું પાલન કરવાનું શરૂ કરી દીધું. ગત વર્ષે અમારા ઘરે દીકરીનો જન્મ થયો અને જાણે અમારા ઘરમાં ખુશીઓનો વરસાદ થયો હોય તેવું લાગે છે. અમારું જીવન પ્રેમ અને સંતોષથી છલકાઈ ગયું છે.
રોહન મિસ્ત્રી, વડોદરા.

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.