For Personal Problems! Talk To Astrologer

સ્થળાંતર અંગે માર્ગદર્શન

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
સ્થળાંતર અંગે માર્ગદર્શન
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

ખાતરીપૂર્વક આગળ વધો!

જો તમે આગળ વધવાનું શરૂ કરી દો અને પછી ખબર પડે કે આ પગલું ખોટું છે તો! આવી સ્થિતિમાં પાછા જવું પણ મોંઘું પડી જાય છે. આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વક અભ્યાસના આધારે અમે સચોટપણે આપને જણાવી શકીશું કે નવી જગ્યાએ સ્થળાંતરથી આપને સફળતા મળવાની કેટલી સંભાવના છે. તેના કારણે આપ બહેતર નિર્ણય લઈ શકશો.

ǃ

આપ જે ઈચ્છો છો તે મેળવો!

કેટલાક સ્થળો એવા હોય છે જે આપના માટે અને આપનાં લક્ષ્યો હાંસલ કરવા માટે અન્ય સ્થળો કરતા વધુ બહેતર હોય છે! અમે આપની જન્મકુંડળી અનુસાર આપને જણાવીશું કે સ્થળાંતર માટે કયું સ્થળ આપને લાભદાયી પુરવાર થશે. આથી આપ સમયસર પોતાનું મંતવ્ય નક્કી કરશો અને તે અનુસાર ભાવી નિર્ણય લઈ શકશો.

Your Hand-written report will contain…

આપના પર જ ધ્યાન અપાશે!

આ રિપોર્ટ આપની જન્મકુંડળી પરથી વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. આથી આપને જે પણ જવાબ મળે તે સંપૂર્ણપણે આપની પરિસ્થિતિ લાગુ પડે છે. તેના આધારે આપ સમજી શકો છો કે સાચો માર્ગ કયો છે અને તે અનુસાર આપ કોઈપણ મોટી કિંમત ચુકવવી પડે તેવી ભુલ કરવાથી બચી શકશો.

નવા સ્થળે જવું કે ન જવું…?

શું આપે ખરેખર સ્થળાંતર કરવું જોઈએ? સ્થળાંતરનો આપનો મૂળ હેતુ શું છે? જો જવાની ઈચ્છા હોય તો આપે ક્યારે સ્થળાંતર કરવું જોઈએ? જ્યારે નવા શહેર કે નવી જગ્યાએ સ્થળાંતર કરીને ત્યાં સ્થાયી થવા જેવો જીવનનો મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે સ્વાભાવિક છે કે આવા સંખ્યાબંધ પ્રશ્નો આપનાં મનમાં આવે. આથી જ આવી સ્થિતિમાં પાછળથી પસ્તાવું પડે તેના કરતા પહેલાથી જ સુરક્ષિત પગલાં લો.

શું આપનો નિર્ણય ખરેખર યોગ્ય છે?

આપની જન્મકુંડળીના ગહન અભ્યાસ અને ગ્રહોની સ્થિતિની ગણતરીના આધારે સ્પષ્ટપણે જાણી શકાય છે કે, સ્થળાંતર માટે આપે પસંદ કરેલી જગ્યાએ આપને સફળતા મળવાની શક્યતા કેટલી છે. જેથી આપ સમયસર નક્કી કરી શકશો કે આપે તે સ્થળે જેવું જોઈએ કે પછી આપનો નિર્ણય મુલતવી રાખવો જોઈએ!

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવ દૂર કરી પ્રણય જીવનના પથ પર સફળતાપૂર્વક આગળ વધી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે, જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટથી આપ સ્પષ્ટપણે જાણી શકશો કે સ્થળાંતરથી આપને ખરેખર ફાયદો થઈ શકે તેમ છે કે નહીં?
    • આ રિપોર્ટથી આપ જાણી શકશો કે સ્થળાંતર માટે આપે પસંદ કરલું સ્થળ આપના માટે લાભદાયી છે કે નહીં?
    • તેના કારણે આપ ખૂબ માનસિક શાંતિ મેળવી શકશો જેથી એકદમ સચોટ, ગણતરીપૂર્વક અને લાભદાયી નિર્ણય લઈ શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • જન્મકુંડલીના અભ્યાસના આધારે આપ સ્થળાંતર અંગેની પોતાની સમસ્યાનો સચોટ ઉપાય મેળવી શકશો.
    • આપને જીવન પર વધુ અંકુશ અને આત્મવિશ્વાસનો અહેસાસ થશે જેથી આયોજનબદ્ધ આગળ વધશો.
    • સ્થળાંતરના સંભવિત પરિણામો જાણતા હોવાથી આપ તે અનુસાર ચતુરાઈપૂર્વક નિર્ણય લઈ શકશો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • સ્થળાંતર અંગે જ્યોતિષીય માર્ગદર્શનની શું જરૂર છે?

      સ્થળાંતર એ જીવનનો ઘણો મોટો નિર્ણય છે માટે તેને હળવાશથી ન લેવો જોઈએ. જો આપ ખોટો નિર્ણય લઈ બેસો તો આપની કારકિર્દી, જીવન કે સંબંધો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે, પ્રાચીનકાળથી ચાલતા જ્યોતિષશાસ્ત્ર દ્વારા લેવાયેલા માર્ગદર્શન દ્વારા આપ સચોટપણે જાણી શકો છો કે સ્થળાંતર અંગે આપને ગ્રહોનો સાથ કેટલો મળી રહ્યો છે અને આપના સ્થળાંતરના કારણે સંભવિત ફાયદા અને ગેરફાયદા અંગે પણ આપ સ્પષ્ટ માહિતી મેળવી શકો છો. આથી આ માર્ગદર્શન દ્વારા આપ સમયસર અને સાચો નિર્ણય લઈ શકશો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને પ્રાચીન વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે સ્થળાંતરની શક્યતાઓ, તેનાથી ફાયદા અને સંભવિત જોખમો વિશે અમે ફળકથન કરીશું.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને તેના આધારે આપના પ્રશ્નનો જવાબ તૈયાર કરવામાં આવે છે જેથી આપને સાચો ઉત્તર તો મળે જ સાથે સાથે ગ્રહદશાના આધારે આપના માટે સારી અને ખરાબ તમામ બાબતો જાણીને યોગ્ય ઉપાયો પણ સુચવવામાં આવશે જેથી આપ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓ ઘટાડી શકો છો.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

હું અત્યારે બેંગલોરમાં રહું છું અને એક અગ્રણી કંપનીમાં કામ કરું છું. થોડા સમય પહેલા મારા કાકાએ મને સૂરતમાં તેમની ગારમેન્ટની ફેક્ટરી સંભાળવા કહ્યું હતું. તે ઓફર ખરેખર ઘણી આકર્ષક હતી પરંતુ મન નહોતું માનતું. આથી મેં ગણેશાસ્પિક્સનું માર્ગદર્શન મેળવ્યું અને તેમણે મને બેંગલોરમાં હાલની કંપનીમાં જ નોકરી યથાવત રાખવાની સલાહ આપી. પછી તો બે મહિનામાં જ મને ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી અને પગાર પણ લગભગ બમણો થઈ ગયો. જ્યોતિષશાસ્ત્રમાં ખરેખર દમ છે.
ઉમંગ મોદી, બેંગલોર

હું આઈટી ગ્રેજ્યુએટ છું. થોડા મહિના પહેલા મને નોકરીની બે સારી ઓફર હતી. એક નોકરી દિલ્હીમાં અને બીજી મુંબઈમાં. હું ત્યારે અમદાવાદમાં રહેતો હતો માટે મારે કોઈપણ એક શહેરમાં સ્થળાંતર કરવાનું હતું. પરંતુ મને સમજાતું નહોતું કે કયું શહેર પસંદ કરું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો અને તેમના માર્ગદર્શન અનુસાર મુંબઈની નોકરી પસંદ કરી. અત્યારે મારી કારકિર્દી ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે અને સ્થળાંતરના કારણે મને ખૂબ સારો લાભ થયો છે. ખૂબ આભાર.
સમીર પારેખ, મુંબઈ

સામાન્યપણે એવું કહેવાય છે કે પ્રેમનો માર્ગ ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓએ આપેલા સચોટ ફળકથનોની મદદથી હું પ્રણય જીવનમાં તમામ નકારાત્મક બાબતો દૂર કરીને સરળતાથી આગળ વધી શક્યો. આ રિપોર્ટમાં આપેલી માહિતીના આધારે મારા જીવનની આ મહત્વની બાબત અંગે મેં સમયસર અને યોગ્ય નિર્ણયો લીધા. ખૂબ ખૂભ આભાર.
અભિષેક, નાગપુર

મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. પછી હું લગ્નનો સખત વિરોધ કરતી હતી. થોડા સમય બાદ મારા એક સાથી કર્મચારીએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે અને તેની મમ્મી સાથે મારી મુલાકાત કરાવા માંગતો હતો. મને લગ્નમાં રસ નહોતો પરંતુ હું તેને ના પણ નહોતી કહી શકતી. હું ખૂબ ગુંચવણમાં હતી. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમના માર્ગદર્શન પ્રમાણે અમે આગળ વધ્યા. અત્યારે હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.
અજ્ઞાત, ગુજરાત.

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.