For Personal Problems! Talk To Astrologer

અંગત સમસ્યા – પૂછો 3 પ્રશ્ન

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
અંગત સમસ્યા – પૂછો 3 પ્રશ્ન
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

અત્યારે જ ઉકેલ લાવો!

કહેવત છે કે “કાલનું કામ આજે કરો, અને આજનું કામ અત્યારે જ”. મતલબ કે કોઈપણ કાર્ય કરવા માટે હાલની ઘડી કરતા શ્રેષ્ઠ સમય બીજો કોઈ જ નથી, તેવું માનીને આપનાં જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આપ અત્યારે જ જ્યોતિષીય માર્ગદર્શન મેળવો. અમે આપને આ અંગે મદદ કરીશું. આપનાં જન્માક્ષરનું વિશ્લેષણ કરીને આપને સાચી દિશા જણાવીશું.

ǃ

એકદમ સ્પષ્ટ જવાબ મેળવો…

અમે આપને જણાવીશું કે આપનાં ભાગ્યમાં શું લખ્યું છે. તણાવ અને અવરોધો માટે કયાં પરિબળો જવાબદાર છે અને તેમાંથી આપને ક્યારે છુટકારો મળવાની શક્યતા છે. આ ઉપરાંત ગ્રહોના વિપરિત પ્રભાવને દૂર કરવા માટે તેમજ નકારાત્મક સમયગાળાથી બચવા માટે અમે આપને જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત ઉપાયો પણ સુચવીશું જેથી આપ સંઘર્ષ અને અવરોધ વગરનું જીવન જીવી શકશો.

Your Hand-written report will contain…

દિલ ખોલીને વાત કરો!

આપનાં મનમાં જે કંઈપણ હોય તે દિલ ખોલીને જણાવો. આપની મુંઝવણ અમને કહો – અમે આપના વિશ્વાસુ મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. અમે આપની સમસ્યાનો હેતુલક્ષી અભિગમ સાથે અને ક્યારેય નિષ્ફળ ન રહે તેવા વેદિક જ્યોતિષીય દૃષ્ટિકોણથી ઉકેલ લાવીશું.

પોતાની જાતને વધુ સારી રીતે સમજો

આપની જન્મકુંડળી આપનાં જીવનનો ચિતાર આપે છે. તેના વિશ્લેષણથી આપ પોતાનાં વ્યક્તિત્વ અને અંગતજીવનમાં આપની અપેક્ષાઓ અંગે ખૂબ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકશો. આ માહિતીના આધારે આપ ભવિષ્ય અંગે વધુ સચોટ અને સમયસર નિર્ણય લઈ શકશો. ઉપરાંત આપને ગ્રહોના દુષ્પ્રભાવથી બચાવવા માટે અમે આપને વ્યક્તિગત ધોરણે જ્યોતિષીય ઉપાયોનું સુચન પણ કરીશું.

આપની જરૂરિયાતને અમે સમજીશુ..

જન્મકુંડળીના અભ્યાસ પરથી આપ ચોક્કસપણે જાણી શકો છો કે ખરેખર શા માટે આપ સંઘર્ષનો સામનો કરી રહ્યા છો, અને આપની પ્રગતિમાં કઈ બાબતો અવરોધ ઉભી કરી રહી છે. આપના દરેક પ્રશ્નના અલગ અલગ જવાબના આધારે આપ સંપૂર્ણ સ્પષ્ટ માનસિકતા કેળવી શકશો. આપની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો અને આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપને રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયોનું સુચન કરવામાં આવશે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં નકારાત્મક પ્રભાવોને દૂર કરીને અથવા ઘટાડીને બહેતર પરિવર્તન લાવી શકો છો. તેના કારણે ખુશીઓથી છલકાતા અને સંતોષપૂર્ણ જીવનનો આનંદ માણી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમમાં ખૂબ જ શિક્ષિત અને અનુભવી જ્યોતિષવિદો છે જેઓ આવા પ્રશ્નો ઉકેલવામાં ખૂબ જ તજજ્ઞતા ધરાવે છે. આપ ખાતરીપૂર્વક અમારી પાસેથી સચોટ માર્ગદર્શન મેળવી શકો છો.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ ?

    • આ રિપોર્ટની મદદથી આપ પોતાના પ્રશ્નનો સંપૂર્ણ નિષ્પક્ષ અને ભરોસાપાત્ર તેમજ અલગ દૃષ્ટિકોણ સાથે જવાબ મેળવી શકો છો.
    • આપની જન્મકુંડળીના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેથી આ રિપોર્ટ ૧૦૦% આપની પરિસ્થિતિને જ લાગુ પડતો હશે અને આપના તમામ પ્રશ્નોનું અલગથી ધ્યાન આપી તેનો જવાબ આપવામાં આવશે.
    • આ ફળકથન સાથે આપવામાં આવેલા સુધારાત્મક ઉપાયોની મદદથી આપ પોતાનાં ભાવી માટે બહેતર નિર્ણયો લઈ શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • જન્મકુંડળીનાં વિશ્લેષણથી આપ પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકો છો.
    • જીવન અને સંબંધો પર આપનો અંકુશ વધી જશે અને આપ ખુશીઓ માણીને જીવનમાં વધુ સંતોષની લાગણી છલકાવી શકશો.
    • આ રિપોર્ટની મદદથી આપ પોતાનાં જીવન અંગે વધુ ચતુરાઈપૂર્વક નિર્ણય લઈ શકો છો.
    • આપને પોતાના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મળી ગયા બાદ દુઃખ અને હતાશામાં પણ ઘટાડો કરી શકશો
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે એક જ પ્રશ્નનો જવાબ પુછવો હોય તો શું કરવું. અથવા મારે અન્ય કોઈ સમસ્યા હોય તો શું કરવું?

      આવી સ્થિતિમાં આપ અંગત જીવન વિશે પૂછો એક પ્રશ્ન સેવાનો લાભ લઈ શકો છો. ઉપરાંત આપ અમારી વેબસાઈટ પર વ્યક્તિગત અને અંગત વિભાગમાંથી અથવા કારકિર્દી કે સંબંધોના વિભાગમાંથી આપને અનુકૂળ તેવી અન્ય કોઈ પ્રોડક્ટ પસંદ કરીને આપની સમસ્યા ઉકેલી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને પ્રાચીન વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે આપનાં જીવનને અસર કરતા પરિબળો અને તેના ઉપાયો અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને તેના આધારે આપના પ્રશ્નનો જવાબ તૈયાર કરવામાં આવે છે જેથી આપને સાચો ઉત્તર તો મળે જ સાથે સાથે ગ્રહદશાના આધારે આપના માટે સારી અને ખરાબ તમામ બાબતો જાણીને યોગ્ય ઉપાયો પણ સુચવવામાં આવશે જેથી આપ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓ ઘટાડી શકો છો.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. પછી હું લગ્નનો સખત વિરોધ કરતી હતી. થોડા સમય બાદ મારા એક સાથી કર્મચારીએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે અને તેની મમ્મી સાથે મારી મુલાકાત કરાવા માંગતો હતો. મને લગ્નમાં રસ નહોતો પરંતુ હું તેને ના પણ નહોતી કહી શકતી. હું ખૂબ ગુંચવણમાં હતી. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમના માર્ગદર્શન પ્રમાણે અમે આગળ વધ્યા. અત્યારે હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.
અજ્ઞાત, ગુજરાત.

ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું જ્યારે મારા અભ્યાસ અંગે ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મારામાં છુપાયેલી કુદરતી શક્તિઓ અને કૌશલ્યો અંગે તેમજ મારા રસના વિષયો અંગે સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેને કદાચ અત્યાર સુધી હું જાણે-અજાણે પણ દબાવતી હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.
સરલા મહેશ્વરી, મુંબઈ

મારા પુત્રની કુંડળીમાં સૂર્ય રાહુ ગ્રહણ દોષ હોવાથી તેને ભણવામાં તેમજ કોઈપણ કાર્યમાં સફળતા નહોતી મળતી. તેનામાં આત્મવિશ્વાસ પણ ઓછો રહેવાથી તે લોકોની સાથે હળીમળીને વાત પણ નહોતો કરતો. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ યંત્ર મંગાવ્યુ અને તેની નિયમિત પૂજા કરવાથી મારા દીકરાના અભ્યાસમાં તેને ખૂબ સારો ફાયદો થયો છે. આપનો ખૂબ આભાર
સંજય ગોહિલ, ભાવનગર

મને જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ નહોતો પરંતુ મારી પત્ની ભારતમાં રહેતી હોવાથી તેને ઘણો વિશ્વાસ છે. અમે અરેજન્ડ મેરેજ કર્યા છે તેથી અમારી કુંડળીનો મેળાપક કરાવવોનું તેને ખૂબ અગત્યનું લાગતું હતું. મેં ગણેશાસ્પિક્સ પર ઓનલાઈન ઓર્ડર આપ્યો. હું ચોક્કસ કહીશ કે તેના જવાબથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. તેમણે સુસંગતતાથી સંતાનો સુધીના ઘણા મુદ્દા આવરી લીધા હતા. મને આ રિપોર્ટ ગમ્યો. તેમજ અમારા પારિવારિક જ્યોતિષીએ કરેલા ફળકથનો સાથે આ રિપોર્ટ ઘણો સામ્ય હતો
પ્રસાદ કુમાર, ન્યૂજર્સી, યુએસ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.