For Personal Problems! Talk To Astrologer

જાણો આપનાં જીવન વિશે- સંક્ષિપ્ત રિપોર્ટ

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
જાણો આપનાં જીવન વિશે- સંક્ષિપ્ત રિપોર્ટ
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

આપ જે પણ જાણવા માંગો છો તે બધુ જ!

આ રિપોર્ટ આપનાં વ્યક્તિત્વનાં તમામ પાસાઓ અને આપનાં ભાવીને સંપૂર્ણપણે આવરી લેવા માટે જ તૈયાર કરાયો છે. આ રિપોર્ટ દ્વારા આપ તમામ બાબતો અંગે ઝડપથી અને સચોટ માર્ગદર્શન તેમજ ફળકથન મેળવી શકશો જેથી આપ પોતાનાં ભાગ્ય અનુસાર યોગ્ય વિકલ્પ અને દિશા પસંદ કરી શકો.

ǃ

આપની શક્તિઓ મહત્તમ ઉપયોગ કરો…

આપ જાણતા હોવ કે આપનાં ભાગ્યમાં શું લખ્યું છે, કયા સમયગાળા મહત્વના છે અને આપની કુદરતી શક્તિઓ તેમજ નબળાઈ શું છે તે બધુ જ આપ આ રિપોર્ટથી જાણી શકશો. આ રિપોર્ટનો ઉપયોગ કરીને આપ જીવનમાં ખુશીઓ લાવી શકો છો તેમજ આપને આપવામાં આવેલા ઉપાયો દ્વારા ભાગ્ય ચમકાવી શકો છો.

Your Hand-written report will contain…

આપનું સંપૂર્ણ બ્રહ્માંડ!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીના ગહન અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવે છે જેથી આપ સ્પષ્ટપણે જાણી શકો છો કે આપનાં ભાગ્યમાં શું લખ્યું છે. ટુંકમાં કહીએ તો આપની આખી દુનિયા આ રિપોર્ટમાં સમાવી લેવામાં આવશે.

મહત્વની બાબતો

આ રિપોર્ટ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને વિધાતાએ આપનાં ભાગ્યમાં શું લખ્યું છે તેનું સચોટ અર્થઘટન કરશે જેમાં વ્યક્તિગત, વ્યવસાયિક, સ્વાસ્થ્ય, અભ્યાસ, નાણાં કે પ્રેમ સંબંધો જોવા તમામ ક્ષેત્રોને સંક્ષિપ્તમાં આવરી લેવામાં આવે છે. આ રિપોર્ટ દ્વારા આપ પોતાના ગુણ-અવગુણ પણ વધુ સારી રીતે જાણી અને સમજી શકો છો.

આપનાં જીવનની મહત્વની બાબતો જાણો

આ રિપોર્ટ આપનાં જીવનનાં તમામ મહત્વાના ક્ષેત્રો અને પાસાઓ જેમકે પ્રણય સંબંધો, કારકિર્દી, સંબંધો કે પછી અન્ય કોઈપણ બાબતે વિગતવાર માહિતી મળે તે પ્રમાણે જ તૈયાર કરવામાં આવે છે, જેથી આપ આ તમામ બાબતે અગાઉથી પુરી જાણકારી સાથે સમયસર અને સાચો નિર્ણય લઈ શકો.

જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર ઉપાય!

આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને વેદિક જ્યોતિષશસ્ત્રના સિદ્ધાંતોના આધારે અમે આપને વ્યક્તિગત ધોરણે રત્ન, યંત્ર કે રુદ્રાક્ષ જેવા ઉપાયો સુચવીશું જેની મદદથી આપ પોતાની પર ગ્રહોની વિપરિત અસરો ઘટાડી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપ પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકશો.
    • આપ નવા અભિગમ સાથે જાણી શકશો કે આપનાં ભાગ્યમાં શું લખ્યું છે અને કિસ્મત ચમકાવવા માટે આપે શું કરવાની જરૂર છે. આપ પોતાની શક્તિઓ અને નબળાઈઓ પણ જાણી શકશો.
    • આપનાં જીવનનાં તમામ મહત્વનાં પાસા અંગે આપ સારી રીતે અને સમયસર માહિતી મેળવી શકશો.
    • આપની જન્મકુંડળીના સંપૂર્ણ અને વિગતવાર વિશ્લેષણના આધારે તૈયાર થયેલો આ રિપોર્ટ આપને જીવનના દરેક તબક્કે અનેક પ્રકારે મદદરૂપ થશે.
  • તમારું માર્ગદર્શન મને કેવી રીતે મદદરૂપ થશે?

    • આપની જન્મકુંડળી અને આપનામાં છુપાયેલી કુદરતી શક્તિઓ તેમજ નબળાઈઓ અંગે સ્પષ્ટ માહિતી મેળવ્યા બાદ તેના આધારે લીધેલો કોઈપણ નિર્ણય આપને ખૂબ જ લાભદાયી પૂરવાર થશે. ઉપરાંત આપ પોતાના માટે સાનુકૂળ કે પ્રતિકૂળ સમયગાળા અંગે પણ સારી રીતે જાણી શકશો.
    • આપ પુરા આત્મવિશ્વાસ અને શક્તિ સાથે જીવનમાં આગળ વધશો અને પોતાની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી શકશો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો આપના જીવનને વધુ બહેતર બનાવશે અને ગ્રહો તેમજ કુંડળીમાં રહેલા દોષોના વિપરિત પ્રભાવથી આપને બચાવશે.
    • આ રિપોર્ટ મેળવવાથી શું ફાયદો થશે?

      પોતાના માટે અથવા આપ્તજનો માટે આ રિપોર્ટ મેળવીને આપ ખૂબ જ સચોટ અને મહત્વની માહિતી મેળવી શકશો જે આપનાં જીવનના દરેક તબક્કે મહત્વના નિર્ણયો લેવામાં ખૂબ જ મદદરૂપ પુરવાર થશે. તેના કારણે આપ જીવનની કેટલાક અજાણી બાબતોને બહાર લાવી શકશો જ્યારે આપના માટે હાનિકારક હોય તેવી બાબતોથી બચી પણ શકશો. આ રિપોર્ટમાં આપને પોતાનાં કે આપ્તજનનાં જીવનનું સંપૂર્ણ વિશ્લેષણ જાણવા મળશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારાં જીવન અંગે મારે કોઈ ચોક્કસ પ્રશ્ન પુછવો હોય તો શું કરવું? આ રિપોર્ટ મને ઉપયોગી થશે?

      આ રિપોર્ટમાં આપનું સંપૂર્ણ જીવન એકંદરે કેવું રહેશે તે જણાવવામાં આવશે. જો આપે કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ મેળવવો હોય તો પૂછો કોઈપણ પ્રશ્ન અથવા પૂછો વ્યક્તિગત પ્રશ્ન. ઉપરાંત આપ અમારા અંગત અને વ્યક્તિગત વિભાગમાંથી પણ યોગ્ય રિપોર્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત અમારી વેબસાઈટ પર વ્યક્તિગત અને અંગત વિભાગ અથવા અન્ય વિભાગમાંથી આપને જરૂર યોગ્ય રિપોર્ટ મળી શકશે.

    • જાણો આપનાં જીવન વિશેમાં વિગતવાર અને સારાંશ રિપોર્ટ વચ્ચે શું તફાવત છે?

      જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટમાં આપનાં જીવનના તમામ પાસાં અને ક્ષેત્રે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિગતવાર વિશ્લેષણ આપવામાં આવશે. જ્યારે સારાંશ રિપોર્ટમાં આપને દરેક બાબતનો સંક્ષિપ્ત જવાબ આપવામાં આવશે. આપ સેમ્પલ જોઈને પણ બંને વચ્ચેનો તફાવત જાણી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      અમારા જ્યોતિષવિદો વેદિક સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને તેનું અર્થધટન કરી આપનાં જીવનની તમામ શક્યતાઓ અને આપની શક્તિઓ તેમજ નબળાઈઓની ચકાસણી કરશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ અને તેના સારા-નરસા પ્રભાવ અંગે જાણીને આપ યોગ્ય નિર્ણય લઈ શકો છો અને જીવનમાં સંઘર્ષ ઘટાડી શકો છો.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

આ રિપોર્ટમાં મને સૌથી સારી વાત એ લાગી કે જીવનની દરેક બાબતનું ફળકથન એકદમ નિષ્પક્ષ અને સચોટ રીતે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈપણ સમસ્યાના યોગ્ય ઉકેલ પણ આપ્યા છે જે ખૂબ જ અસરકારક છે. મેં તો મારી પત્ની અને સંતાનો માટે પણ આ રિપોર્ટનો ઓર્ડર આપી દીધો છે.
દીપક જોશી, સૂરત

મને હંમેશા લાગતુ હતુ કે કોઈપણ વ્યક્તિ પોતાનું ભાગ્ય ન બદલી શકે. પરંતુ આ રિપોર્ટમાં જણાવેલી બાબતો અને તેના આધારે મેં જે પણ નિર્ણય લીધા તેના પરથી હું ચોક્કસ કહીશ કે ભાગ્ય બદલવાનું ૧૦૦ ટકા આપણા હાથમાં નથી પરંતુ વિપરિત પરિસ્થિતિ પહેલાથી જાણતા હોઈએ તો તે અનુસાર પૂર્વાયોજન કરવામાં આવે અને આગોતરી તૈયારી સાથે આગળ વધવામાં આવે તો બેશકપણે તેના ખરાબ પ્રભાવથી બચી શકાય છે અને સારા સમયનો મહત્તમ લાભ પણ લઈ શકાય છે.
કિશોર ધોળકિયા, ભાવનગર

મારી દીકરી અભ્યાસમાં જરાય ધ્યાન નહોતી આપી. તેની બોર્ડની પરીક્ષાની મને ખૂબ જ ચિંતા થતી હતી. આથી મેં ઉકેલ માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમણે સલાહ આપી કે હું અમારા ઘરમાં મંદિરમાં બુધ યંત્ર સ્થાપિક કરુ અને મારી દીકરી દરરોજ તેની પૂજા કરે. મેં તેમની સલાહ માની અને મારા ઘરમાં બુધ યંત્ર સ્થાપિત કર્યા બાદ મારી દીકરી અભ્યાસમાં ખરેખર ખૂબ જ પ્રગતી કરી શકી છે. ખૂબ આભાર.
અલકા ભટ્ટ, પાટણ

સામાન્યપણે એવું કહેવાય છે કે પ્રેમનો માર્ગ ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓએ આપેલા સચોટ ફળકથનોની મદદથી હું પ્રણય જીવનમાં તમામ નકારાત્મક બાબતો દૂર કરીને સરળતાથી આગળ વધી શક્યો અને હું જેને પ્રેમ કરતો હતો તેની સાથે જ લગ્ન પણ કરી શક્યો. ખૂબ ખૂભ આભાર.
અભિષેક, નવસારી

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.