આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.
આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીના ગહન અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવે છે જેથી આપ સ્પષ્ટપણે જાણી શકો છો કે આપનાં ભાગ્યમાં શું લખ્યું છે. ટુંકમાં કહીએ તો આપની આખી દુનિયા આ રિપોર્ટમાં સમાવી લેવામાં આવશે.
આ મેગા રિપોર્ટ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને વિધાતાએ આપનાં ભાગ્યમાં શું લખ્યું છે તેનું સચોટ અર્થઘટન કરશે જેમાં વ્યક્તિગતથી માંડીને વ્યવસાયિક અને સ્વાસ્થ્યથી માંડીને અભ્યાસ, નાણાં કે પ્રેમ સંબંધો જોવા તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે. આ રિપોર્ટ દ્વારા આપ પોતાના ગુણ-અવગુણ પણ વધુ સારી રીતે જાણી અને સમજી શકો છો.
આ રિપોર્ટ આપનાં જીવનનાં તમામ મહત્વાના ક્ષેત્રો અને પાસાઓ જેમકે પ્રણય સંબંધો, કારકિર્દી, સંબંધો કે પછી અન્ય કોઈપણ બાબતે વિગતવાર માહિતી મળે તે પ્રમાણે જ તૈયાર કરવામાં આવે છે, જેથી આપ આ તમામ બાબતે અગાઉથી પુરી જાણકારી સાથે સમયસર અને સાચો નિર્ણય લઈ શકો.
આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને વેદિક જ્યોતિષશસ્ત્રના સિદ્ધાંતોના આધારે અમે આપને વ્યક્તિગત ધોરણે રત્ન, યંત્ર કે રુદ્રાક્ષ જેવા ઉપાયો સુચવીશું જેની મદદથી આપ પોતાની પર ગ્રહોની વિપરિત અસરો ઘટાડી શકો છો.
ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.
હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.
પોતાના માટે અથવા આપ્તજનો માટે આ રિપોર્ટ મેળવીને આપ ખૂબ જ સચોટ અને મહત્વની માહિતી મેળવી શકશો જે આપનાં જીવનના દરેક તબક્કે મહત્વના નિર્ણયો લેવામાં ખૂબ જ મદદરૂપ પુરવાર થશે. તેના કારણે આપ જીવનની કેટલાક અજાણી બાબતોને બહાર લાવી શકશો જ્યારે આપના માટે હાનિકારક હોય તેવી બાબતોથી બચી પણ શકશો. આ રિપોર્ટમાં આપને પોતાનાં કે આપ્તજનનાં જીવનનું સંપૂર્ણ વિશ્લેષણ જાણવા મળશે.
નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.
આ રિપોર્ટમાં આપનું સંપૂર્ણ જીવન એકંદરે કેવું રહેશે તે જણાવવામાં આવશે. જો આપે કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ મેળવવો હોય તો પૂછો કોઈપણ પ્રશ્ન અથવા અંગત સમસ્યા અંગે પૂછો એક પ્રશ્ન રિપોર્ટ મેળવી શકો છો. આ ઉપરાંત અમારી વેબસાઈટ પર વ્યક્તિગત અને અંગત વિભાગ અથવા અન્ય વિભાગમાંથી આપને જરૂર યોગ્ય રિપોર્ટ મળી શકશે.
જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટમાં આપનાં જીવનના તમામ પાસાં અને ક્ષેત્રે અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિગતવાર વિશ્લેષણ આપવામાં આવશે. જ્યારે સારાંશ રિપોર્ટમાં આપને દરેક બાબતનો સંક્ષિપ્ત જવાબ આપવામાં આવશે. જોકે આપ ટુંકમાં જવાબ ઈચ્છતા હોવ તો સારાંશ રિપોર્ટ પણ આપના માટે ઘણો ઉપયોગી થશે.

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com
પહેલા મને જ્યોતિષશાસ્ત્રમાં ખાસ વિશ્વાસ ન હોતો પરંતુ મારી એક ફ્રેન્ડના સુચનથી મેં આ રિપોર્ટ મંગાવ્યો હતો. જોકે તેમાં આપેલી વિગતવાર અને સચોટ માહિતીના કારણે હું ખરેખર અચંબામાં મુકાઈ ગઈ હતી. તેમજ મારા જીવનમાં બનનારી તમામ મહત્વની ઘટનાઓ અંગે તેમણે અગાઉથી જે ફળકથનો આપ્યા તેથી હું ખૂબ જ પ્રભાવિત થઈ હતી. ગણેશાસ્પિક્સની ટીમે મારો આ રિપોર્ટ તૈયાર કરવામાં ખરેખર ખૂબ મહેનત કરી છે. આ રિપોર્ટ ખૂબ જ અદ્ભુત છે.
ચિરંતના આચાર્ય, ભરુચ
હું ગણેશાસ્પિક્સની મુલાકાત નિયમિત લઉ છું અને તેમના ફળકથનોમાં મને વિશ્વાસ બેસતો હોવાથી મારા જીવન વિશે વિગતવાર માહિતી જાણવા મેં આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમાં આપેલી માહિતીના આધારે અત્યાર સુધીમાં મેં કેટલાક નિર્ણયો લીધા તે ખૂબ જ સચોટ અને સમયસર પુરવાર થયા છે. તેના કારણે મને ઘણો સારો લાભ થયો. આ બધુ જ માત્ર જ્યોતિષશાસ્ત્રની શક્તિના આધારે જ શક્ય છે.
સુકેતુ શાહ, મુંબઈ
જો મારા મુશ્કેલીના સમયમાં ગણેશાસ્પિક્સનું સચોટ માર્ગદર્શન મને ન મળ્યું હોત તો કદાચ મારા અંગત જીવનની સ્થિતિ અત્યારે કંઈક જુદી જ હોત. આ રિપોર્ટ મેળવ્યા બાદ મને મારી પત્ની મળી અને મેં ૩૫ વર્ષની વયે પુનઃલગ્ન કર્યા. આ રિપોર્ટમાં આપેલા માર્ગદર્શન અને ઉપાયોનું પાલન કરીને હું અત્યારે ખુશ દાંપત્યજીવન માણી રહ્યો છું.
સાગર દેસાઈ, કચ્છ
મારી જન્મકુંડળીમાં ચંદ્ર નબળો છે અને તેના કારણે મારાં જીવનમાં સંખ્યાબંધ સમસ્યાઓ આવતી હતી. ચંદ્રના નકારાત્મક પ્રભાવથી બચવા માટે મારા જ્યોતિષીએ મને સારી ગુણવત્તાના ચંદ્રનું રત્ન મોતી ધારણ કરવાની સલાહ આપી હતી. મેં તેમની સલાહ માની અને પ્રમાણભૂત તેમજ શુદ્ધ ચંદ્ર માટે મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. તેમણે આપેલું વિશ્વસનીય મોતી ધારણ કર્યા બાદ મારી સંખ્યાબંધ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ.
જિગ્નેશ પંચાલ, અમદાવાદ
Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.