For Personal Problems! Talk To Astrologer

લગ્નેતર સંબંધો

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
લગ્નેતર સંબંધો
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

ઓળખ આપ્યા વગર નિઃસંકોચ થઈ પૂછો…

આપના એકદમ અંગત પ્રશ્નો સંપૂર્ણ ગોપનીયતા સાથે અમને જણાવો. આપે અમને પોતાનું નામ જણાવવાની કોઈ જ જરૂર નથી! આપે બસ આપના જન્મની વિગતો આપવાની રહેશે. આપની સમસ્યા ઉકેલવામાં અમે આપને પહેલા ક્યારેય ન મળી હોય તેવી મદદ કરીશું.

ǃ

રાહતનો દમ લો!

ખુલ્લા દિલથી કહો, ચર્ચા કરો અને જીવનમાં ફરી સારો સમય લાવો. ઘણી વખત માત્ર અલગ દૃષ્ટિકોણની જ જરૂર હોય છે. અમારી પાસેથી આપ પોતાની સમસ્યાનો નિષ્પક્ષ, સંપૂર્ણ ભરોસાપાત્ર અને વ્યક્તિગતગત ધોરણે આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા જ તૈયાર કરેલા જવાબ મેળવી શકશો. અમારા સુચવેલા માર્ગદર્શન દ્વારા આપ પોતાનાં જીવનને વધુ સરળ બનાવી શકશો.

Your Hand-written report will contain…

ઉકેલ માટે દિલ ખોલીને વાત કરો!

જ્યાં સુધી આપ દિલ ખોલીને પોતાની સમસ્યા નહીં જણાવો ત્યાં સુધી આપ સાચા ઉપાયની આશા ન રાખી શકો. આપની સમસ્યા નિઃસંકોચ થઈને અમને જણાવો કારણ કે અમે આપના વિશ્વસનીય મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. અમે આપને વેદિક જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત એવા ઉપાય જણાવીશું જે ક્યારેય નિષ્ફળ નથી જતા.

પોતાની જાતને સમજો

આપની જન્મકુંડળી આપનાં જીવનનો ચિતાર આપે છે. અમારા તજજ્ઞ જ્યોતિષવિદો દ્વારા તેના વિશ્લેષણ અને ફળકથનની મદદથી આપ પોતાની આંતરિક પ્રેરણાઓ, પરિસ્થિતિઓ, જાતીય અપેક્ષાઓ અને બીજી ઘણી બાબતોમાં ઉન્નતિ લાવી શકો છો.

પરિસ્થિતિને વધુ સારી રીતે સમજો

આ રિપોર્ટ આપનાં અંગત જીવન સંબંધિત પ્રશ્નો અને આપનાં જીવન સાથે તેના સંબંધ અંગે વિગતવાર અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તેની મદદથી આપ દરેક બાબતને નવા દૃષ્ટિકોણ સાથે નવા પ્રકાશમાં જોઈ શકશો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો અને આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપને રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયોનું સુચન કરવામાં આવશે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં નકારાત્મક પ્રભાવોને દૂર કરીને અથવા ઘટાડીને બહેતર પરિવર્તન લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આપ જે વાત બીજાને નથી કહી શકતા તે અમને જણાવી શકો છો.
    • આપની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને છતાં પણ આપ એકદમ ભરોસાપાત્ર અને સચોટ જવાબ મેળવી શકશો.
    • આપની જન્મકુંડળીના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેથી આપ પોતાની સમસ્યાને વધુ સારી રીતે સમજી શકશો અને તે અનુસાર યોગ્ય નિર્ણય લઈ શકશો.
    • આ ફળકથન સાથે આપવામાં આવેલા સુધારાત્મક ઉપાયોની મદદથી આપ સુધારાત્મક પગલાં લઈને માનસિક શાંતિ મેળવી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • જન્મકુંડળીના વિશ્લેષણથી આપ પોતાની જાત વિશે અનન્ય અને નિષ્પક્ષ માહિતી મેળવી શકશો.
    • જીવન પર આપનો અંકુશ વધી જશે અને આપ ખુશીઓ માણીને જીવનમાં વધુ સંતોષની લાગણી છલકાવી શકશો.
    • આપને પોતાના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મળી ગયા બાદ દુઃખ અને હતાશામાં પણ ઘટાડો કરી શકશો.
    • જ્યોતિષીય ઉપાયોનું પાલન કરી આપ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકશો અને ભાવી બહેતર બનાવી શકશો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે?

      અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા. આપ રિપોર્ટ માટે પોતાની ઓળખ ગુપ્ત રાખી શકો છો. અમે માત્ર આપના જન્મની વિગતોના આધારે જ જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.

    • શું મારા સાથીના જન્મની વિગતો પણ મારે આપવી પડશે?

      આમ તો આપના સાથીના જન્મની વિગતો જરૂરી છે, કારણ કે આપ બંનેના સંબંધોની વાત હોય એટલે સ્વાભાવિકપણે બંનેની કુંડળીમાં સુસંગતતા ચકાસવી પડે. પરંતુ જો તેમ છતાં પણ આપની પાસે આપના સાથીના જન્મની સંપૂર્ણ વિગત ન હોય તો આપ બસ જન્મતારીખ જણાવશો તો પણ અમે આપને મહત્તમ સાચો જવાબ આપવાનો પ્રયાસ કરીશું.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની અને આપના સાથીની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીઓનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને પ્રાચીન વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે આપનાં જીવનને અસર કરતા પરિબળો અને તેના ઉપાયો અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને તેના આધારે આપના પ્રશ્નનો જવાબ તૈયાર કરવામાં આવે છે જેથી આપને સાચો ઉત્તર તો મળે જ સાથે સાથે ગ્રહદશાના આધારે આપના માટે સારી અને ખરાબ તમામ બાબતો જાણીને યોગ્ય ઉપાયો પણ સુચવવામાં આવશે જેથી આપ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓ ઘટાડી શકો છો.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

હું મારી જાત વિશે આપને કંઈપણ કહું તે પહેલા હું ચોક્કસપણે એટલું જણાવીશ કે ગણેશાસ્પિક્સ મારા માટે ખૂબ જ મદદગાર મિત્ર છે અને વિશ્વાસપાત્ર માર્ગદર્શક પણ છે. મારાં જીવનમાં ઘણી જટીલ સમસ્યાઓ હતી અને તે સમસ્યાઓ હું કોઈને જણાવી શકતો નહોતો. અંગત જીવનની સમસ્યાઓ મને કોરી ખાતી હતી. મારી ઉંમર હજુ ૩૨ વર્ષ જ છે અને મારે તો જીવનમાં હજું ઘણા પાસાઓમાંથી પસાર થવાનું હતું. આથી જ મારા માટે આ સમસ્યા વધુ મહત્વની હતી. હવે જોકે મારાં જીવનમાં ખુશીઓ આવી ગઈ છે કારણ કે ગણેશાસ્પિક્સે મને ખૂબ જ મદદ કરી છે. મારી પત્નીને પણ હવે તેમનામાં વિશ્વાસ બેસી રહ્યો છે.
અજ્ઞાત, સૂરત

હું મારી સમસ્યા વિશે તો કંઈ નહીં કહું પરંતુ એટલુ જરૂર જણાવીશ કે ગણેશાસ્પિક્સ ખૂબ સરસ છે. તે ૧૦૦% ગુપ્તતા જાળવે છે. આ રિપોર્ટ માટે મેં મારું નામ પણ નહોતું જણાવ્યું. મેં માત્ર મારું ઈમેલ આઈડી અને જન્મની વિગતો આપી એટલે ખૂબ જ ઝડપથી મારા પ્રશ્નનો જવાબ મળ્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ પણ મારા મનમાં કેટલીક ગુંચવણો હોવાથી તેમના જ્યોતિષ સાથે પાંચ મિનિટ માટે સીધી વાત કરવાની પણ તેમણે તક આપી હતી. ખૂબ ખૂબ આભાર!
અજ્ઞાત, પાલનપુર

ઘણા પ્રયાસો કરવા છતા મારા લગ્ન નક્કી નહોતા થતા. હું એક સાદી અને સરળ છોકરી છુ અને મને પ્રેમ લગ્ન પસંદ નથી માટે બધો જ આધાર મારા માતા-પિતા પર હતો. બેથી ત્રણ વખત નિષ્ફળતા મળતા મારા માતા-પિતાએ ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી મારી જન્મકુંડળી બતાવી. તેમના જ્યોતિષીએ અભ્યાસ કર્યા બાદ કહ્યું કે મારા જીવનમાં ચોક્કસ કયા કારણોસર અવરોધો આવે છે અને તેના ઉકેલ માટે સચોટ ઉપાય પણ જણાવ્યો. તેમના ઉપાયો પાલન કર્યા બાદ થોડા દિવસમાં જ મારા લગ્ન નક્કી થઈ ગયા. અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છુ.
અજ્ઞાત, બેંગલોર

થોડા સમય પહેલા હું જીવનના કપરાં તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ખૂબ જ માનસિક તણાવના કારણે મારી તબિયત પણ સારી નહોતી રહેતી. તેના કારણે હું ખૂબ જ ધુમ્રપાન કરવા લાગ્યો જેના કારણે મારી સ્થિતિ વધુ ખરાબ થઈ. આથી મેં આવી સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે ફોન દ્વારા ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી. તેમણે મને એમેથીસ્ટ ધારણ કરવાનું સુચન કર્યું. મેં તેમની વાત માની અને રત્ન ધારણ કર્યા બાદ જાણે મારા જીવનમાં ચમત્કારિક પરિવર્તનો આવવા લાગ્યા. મુશ્કેલીઓ તો દૂર થઈ જ ગઈ, સાથે સાથે હું વધુ શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યો. મારી સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેમાં વધારો થયો. હું ગણેશાસ્પિક્સનો ખૂબ આભારી છું.
બ્રિજેશ દવે, ભાવનગર

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.