For Personal Problems! Talk To Astrologer

તમારું ભાગ્ય તમે જ લખો

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
તમારું ભાગ્ય તમે જ લખો
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

તમારાં નસીબને અપનાવો!

આપનાં ભાગ્યમાં શું લખ્યુ છે અને આપને તેનો કેવો તેમજ કેટલો સાથ મળશે તેમજ તે સહિત અન્ય બાબતો જાણો. આપનાં ભાગ્યનાં લેખ અને જન્મજાત કૌશલ્યો પ્રમાણે લક્ષ્યાંકો નિર્ધારિત કરશો તો આપ જરૂર વિજેતા બનશો.

ǃ

આપનાં સપનાં સાકાર કરો…

આપ પોતાની જાતને પહેલા ક્યારેય ન સમજી શક્યા હોવ તેવી રીતે જાણી લો, તો પછી આપને સપનાં સાકાર કરતા કોણ રોકી શકવાનું છે? કોઈ જ નહીં! તેમજ આપને સુચવેલા ઉપાયો અનુસરશો તો આપના માર્ગમાં આવનારા કોઈપણ પડકારોનો તમે સરળતાથી સામનો કરી શકશો.

Your Hand-written report will contain…

સંપૂર્ણ જાણકારી સાથે આગળ વધો!

આપની ગૂઢ બાબતોને જાણવા માટે અમે આપનાં જન્માક્ષરનો ઊંડાણપૂર્વક અભ્યાસ અને વિશ્લેષણ કરીશું જેની મદદથી આપ પોતાની જાત વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. તેના આધારે આપ સમજી શકશો કે આપના માટે શ્રેષ્ઠ શું છે અને આપને સફળતા મળવાની મહત્તમ શક્યતાઓ ક્યાં છે.

આપની શક્તિઓ અને નબળાઈ જાણો…

દુનિયામાં કોઈપણ વ્યક્તિ પરિપૂર્ણ નથી! આથી જ આપ પોતાની જન્મકુંડળીના આધારે જાણી શકો છો કે આપનામાં જન્મજાત શક્તિઓ કઈ છે અને આપની નબળાઈઓ શું છે? આ માહિતીના આધારે આપ પોતાની આંતરિક શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો અને આપની પ્રગતિમાં અવરોધરૂપ ખામીઓને દૂર કરવાના પ્રયાસ પણ કરી શકો છો.

આપના માટે શ્રેષ્ઠ માર્ગ જાણો…

ભાગ્યવિધાતાએ આપનાં જીવન માટે સૌથી શ્રેષ્ઠ કયો માર્ગ પસંદ કર્યો છે? આપના માટે સર્વોત્તમ શું છે, અને આપે સૌથી વધારે શાની અવગણના કરવી જોઈએ? આપની જન્મકુંડળીના આધારે આ તમામ વાતો જાણવી શક્ય છે. તેના આધારે આપ સંપૂર્ણ જાણકારી મેળવી આપના ભાગ્યને અપનાવી શકો છો અને તે અનુસાર આગળ વધી શકો છો.

ઉકેલ- જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર ઉપાય!

આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને વેદિક જ્યોતિષશસ્ત્રના સિદ્ધાંતોના આધારે અમે આપને વ્યક્તિગત ધોરણે રત્ન, યંત્ર કે રુદ્રાક્ષ જેવા ઉપાયો સુચવીશું જેની મદદથી આપ પોતાની પર ગ્રહોની વિપરિત અસરો ઘટાડી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટની મદદથી આપ પોતાની જાત અને જીવનને નવા દૃષ્ટિકોણ સાથે જોઈ શકશો.
    • આપના માટે ભવિષ્યમાં આગળ વધવા સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો છે તે અમે આપને ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે જણાવીશું.
    • આ ફળકથનમાં અમે આપને જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત ઉપાયો પણ સુચવીશુ જેની મદદથી આપ પોતાનાં ભવિષ્યનું બહેતર આયોજન કરી શકશો અને સાચો નિર્ણય લઈ શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • જન્મકુંડળીનાં વિશ્લેષણના આધારે આપ પોતાની જાત વિશે અગાઉ ક્યારેય ન જાણી હોય તેવી વાતો જાણી શકશો જે માહિતી આપને ખૂબ ઉપયોગી પુરવાર થશે.
    • આપ પોતાનાં જીવન અને વિકલ્પો પર વધુ અંકુશ મેળવી શકશો જેના કારણે એકંદરે આપની ખુશીઓમાં વધારો થશે.
    • આપ પોતાનાં ભાવી અંગે વધુ યોગ્ય અને સાચા નિર્ણય લઈ શકશો.
    • આપનાં જીવન વિશે કેટલાક ખૂબ જ ગુંચવણભર્યા પ્રશ્નોનો આપ જવાબ મેળવી શકો છો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મારે વ્યક્તિગત જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો મારે કઈ પ્રોડક્ટ પસંદ કરવી જોઈએ?

      જો આપને કોઈ વ્યક્તિગત સમસ્યા કે મૂંઝવણનો જવાબ જોઈતો હોય તો અમે આપને અમારી વેબસાઈટ પર આપેલા વ્યક્તિગત અને ગોપનીય વિભાગમાં આપેલી વિવિધ સેવાઓ અથવા વ્યક્તિગત પૂછો એક પ્રશ્ન સેવાનો લાભ લેવાનું સુચન કરીએ છીએ. તેની મદદથી આપ ચોકક્સ પોતાની સમસ્યાનું નિરાકરણ લાવી શકશો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      અમારા જ્યોતિષવિદો વેદિક સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને તેનું અર્થધટન કરી આપના જીવનની તમામ શક્યતાઓ અને આપની શક્તિઓ તેમજ નબળાઈઓની ચકાસણી કરશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ અને તેના સાર-નરસા પ્રભાવ અંગે જાણીને આપ યોગ્ય નિર્ણય લઈ શકો છો અને જીવનમાં સંઘર્ષ ઘટાડી શકો છો.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

જીવન જરાય સરળ નથી અને આપણને વાસ્તવિકતાઓનો ખ્યાલ અપાવવાનો તેનો અંદાજ પણ ઘણો અનોખો છે. એક તબક્કે હું ખૂબ અવઢવમાં હતી અને જીવનમાં મારે શાંતિ તેમજ સ્થિરતાની ખૂબ જરૂર હતી. ઘણા પ્રકારે એવું લાગતું હતું કે મેં બધુ જ ગુમાવી દીધુ છે અને જીવનમાં મારે ખરેખર જે બનવાની જરૂર હતી તે સ્થિતિમાં હું નથી. કારકિર્દીમાં મને ક્યારેય ખુશી મળી નહોતી અને હું ખોટી ફસાઈ ગઈ હોવ તેવું લાગતું હતું. મારા સંબંધો પણ નિરસ અને નિષ્ક્રિય થઈ ગયા હતા અને હું ખોટા માર્ગે જઈ ચડી હોવ તેવું લાગતું હતું. તે સમયે જ મેં ગણેશાસ્પિક્સમાંથી તમારું ભાગ્ય તમે જ લખો રિપોર્ટ મંગાવ્યો. તેમણે મને સાચા પરિપ્રેક્ષ્યમાં બધી જ સમજ આપી અને હવે મને ખૂબ સારું લાગી રહ્યું છે. મારી નોકરીમાં પરિવર્તન માટે પણ મેં ઘણા મોટા પગલાં લીધા હતા.
નિદ્રા, દુબઈ

ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેનાં પરિણામો ખૂબ સારાં આવ્યાં છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મને સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.
શેરીલ એમ., મુંબઈ

છેલ્લા પાંચ વર્ષથી હું સતત ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન મેળવુ છું. પાંચ વર્ષ પહેલા મને ઘણી સમસ્યાઓ હતી. તેમના ફળકથનોથી પ્રભાવિત થઈને મારી દીકરી માટે મેં આ રિપોર્ટ મંગાવ્યો હતો. તેમાં આપેલા સુચનોનું પાલન કરવાથી મને તાત્કાલિક સારા પરિણામ દેખાવા લાગ્યા હતા. ખૂબ ખૂબ આભાર.
માયા ત્રિવેદી, છોટા ઉદેપુર

મારી નોકરી જતી રહી એટલે મેં લેડિઝ અને જેન્ટ્સ ગારમેન્ટ્સની દુકાન શરૂ કરી હતી. જોકે, વ્યવસાયમાં અપેક્ષા પ્રમાણે મને સફળતા નહોતી મળી. હું જાણવા માંગતો હતો કે મારે આ દુકાન હવે ચાલુ રાખવી જોઈએ કે બંધ કરી દઉં. કોઈએ મને ગણેશાસ્પિક્સ પરથી વ્યવસાય રિપોર્ટ લેવાનું સુચન કર્યું. મેં આ ઓર્ડર આપ્યો અને રિપોર્ટમાં જણાવેલાં સુચનોનું પાલન કર્યું. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે હજુ ૫ મહિના સુધી તકલીફ રહેશે પછી વ્યવસાયમાં તબક્કાવાર પ્રગતિ શરૂ થશે. આ વાતને ત્રણ વર્ષ થઈ ગયા અને મારી એટલી પ્રગતિ થઈ કે હાલમાં અમારી આસપાસમાં મારી દુકાન સૌથી મોટી ગારમેન્ટ્સની દુકાન છે. સારું થયું કે હું ગણેશાસ્પિક્સની સલાહ માન્યો.
રાજૂ ચૌહાણ, લુણાવાડા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.