For Personal Problems! Talk To Astrologer

દાંપત્યજીવન અંગે વિશ્લેષણ

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
દાંપત્યજીવન અંગે વિશ્લેષણ
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

દરેક બાબતે સ્પષ્ટ રહો

આપની વચ્ચે કેટલી સુસંગતતા છે અને આપનાં દાંપત્યજીવનમાં સારી તેમજ ખરાબ બાબતો કઈ છે તે સ્પષ્ટપણે જાણો. આ રિપોર્ટની મદદથી આપ પોતાનાં લગ્નસંબંધોને સ્પષ્ટપણે સમજી શકશો અને બહેતર નિર્ણય લઈ શકશો.

ǃ

સાચો ઉકેલ મેળવો!

આપ બંનેની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમે આપને વેદિક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે યોગ્ય ઉકેલ સુચવીશું જેનું પાલન કરીને આપ દાંપત્યજીવનમાં આવતા તમામ સંઘર્ષો ઘટાડી શકશો અને એકબીજાની વધુ નીકટ આવશો. આ ઉકેલોનું પાલન કરીને આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી શકો છો.

Your Hand-written report will contain…

આપ અને આપનાં પ્રિયજન…

આ રિપોર્ટ આપનાં અને આપનાં જીવનસાથીનાં જન્માક્ષરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવશે, જેથી આપ પોતાની જાતને અને આપના સાથીને અગાઉ ક્યારેય ન જાણી શક્યા હોવ તેવી રીતે સમજી શકશો. આ માહિતી આપની વચ્ચે પ્રેમનાં બંધન માટે અત્યંત આવશ્યક છે.

યોગ્ય નિર્ણય માટે બે વખત ચકાસણી!

પ્રેમ અને સંબંધોના પ્રશ્નોનો જ્યારે ઉકેલ આવી જાય તો આપનું જીવન ખુશીઓથી છલકાઈ શકે છે. તેમજ જો આ મામલે કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય તો આપની હાલત બગડી જાય છે. આથી આપ બંને વચ્ચેના સંબંધોમાં સુસંગતતા અંગે બે વખત ચકાસણી કરો તે જરૂરી છે. આમ કરવાથી આગમી પગલું લેતા પહેલા આપ કોઈપણ ખોટો નિર્ણય નહીં લો.

સારી અને ખરાબ બાબતો…

આપ બંનેની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને એકબીજા પર તેના પ્રભાવના આધારે આપ જાણી શકશો કે આપની વચ્ચે સંબંધોમાં તણાવની સ્થિતિ માટે ખરેખર કયાં પરિબળો જવાબદાર છે. અમે આપના સંબંધોમાં રહેલી સારી અને ખરાબ બાબતો એકદમ સ્પષ્ટપણે જણાવીશું.

સુધારાત્મક પગલાં લો!

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવ દૂર કરી પ્રણયજીવનના પથ પર સફળતાપૂર્વક આગળ વધી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટ દ્વારા આપ બંને વચ્ચેના સંબંધોને નિષ્પક્ષ રીતે અને સાચા પરિપ્રેક્ષ્યમાં અભૂતપૂર્વ રીતે સમજી શકશો.
    • આપ પોતાના સંબંધોમાં સારી અને ખરાબ બાબતોને એકદમ સ્પષ્ટપણે જાણી અને સમજી શકશો.
    • આપ પોતાના સાથીને વધુ ઊંડાણપૂર્વક, સારી અને સ્પષ્ટ રીતે સમજી શકશો અને આપના ચોક્કસ પ્રશ્નનો સચોટ જવાબ મેળવી શકશો.
    • આપે આ સંબંધોમાં આગામી સ્તરે જવું કે નહીં તેનો યોગ્ય અને સાચો નિર્ણય પણ લઈ શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • જ્યોતિષશાસ્ત્રની મદદથી આપના સંબંધોમાં રહેલી સંભાવનાઓના રહસ્યો ઉજાગર કરી શકાય છે, જેમાં આપના સંબંધો વિશેના ચોક્કસ ગુણો અને સંભવિત સમસ્યાનાં કારણો પણ આપ જાણી શકો છો.
    • આ માહિતીના આધારે આપ અને આપના સાથી એકબીજાને સારી રીતે સમજી શકશે અને સંબંધોનું વધુ સારી રીતે વિશ્લેષણ કરવાથી આપની નીકટતા વધારી શકશો.
    • આપ પોતાના સંબંધોનું વધુ સારી રીતે નિયમન કરી શકશો અને એકબીજાના અનન્ય ગુણોને સ્વીકારી શકશો.
    • વ્યવહારુ અને જ્યોતિષીય સિદ્ધાંતો આધારીત ઉપાયોનું પાલન કરીને આપ જીવનમાં સકારાત્મકતા લાવી શકશો અને આપના સંબંધો ખુશીઓથી છલકાવી શકશો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      ખૂબ જ સચોટ. આ રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા જ્યોતિષવિદો ખૂબ વિદ્વાન છે અને આપને દરેક વખતે તેમજ હરહંમેશા તદ્દન સાચો અને ભરોસાપાત્ર રિપોર્ટ આપવા માટે તેમને વિશેષ તાલિમ આપવામાં આવી છે.

    • આ રિપોર્ટ ખરીદવાથી મને શું ફાયદો થશે?

      જો આપ વર્તમાન સંબંધોમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવ અથવા આપના સંબંધોમાં વધુ નીકટતા લાવવા માંગતા હોવા તો આ રિપોર્ટ આપના માટે ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત હજુ પણ આપ સંબંધોમાં અનિશ્ચિત હોવ અથવા આપના સાથી જોડે આપને ખરેખર સુસંગતતા છે કે નહીં તે અંગે અવઢવમાં હોવ તો, આ સેવા આપની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. આ રિપોર્ટની મદદથી આપ બંનેના સંબંધોની શક્યતા, સંભાવના અને સુસંગતતા અંગે આપ ખૂબ જ સચોટપણે અને ઊંડાણપૂર્વક જાણી શકો છો. ઉપરાંત સંબંધો સુધારવા માટે આપે શું કરવું જોઈએ તેનું પણ આપને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારા સાથીના જન્મની પુરી વિગતો મારી પાસે ન હોય તો શું કરવું?

      સંબંધો મામલે એકદમ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આપના અને આપના સાથીના જન્મની સંપૂર્ણ વિગતો હોવી આવશ્યક છે. આથી, દાંપત્યજીવન વિશ્લેષણ જેવી સેવા માટે બંને પાત્રોના જન્મની સંપૂર્ણ વિગતો હોવી જરૂરી છે. તેનાથી આપ ૧૦૦^ સચોટ જવાબ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપ બંનેની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપ બંનેની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને આપનાં દાંપત્યજીવનમાં સારી અને ખરાબ શક્યતાઓ અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપનાં અને આપનાં જીવનસાથીની જન્મકુંડળીના આધારે આપનો દાંપત્યજીવન સુસંગતા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેમાં આપના સંબંધોના સારાં-નરસાં તમામ પાસાનું ગ્રહોની સ્થિતિ સાથે વિગતવાર વર્ણન કરવામાં આવશે અને આપનો સંઘર્ષ ઘટાડવા માટે જરૂરી જ્યોતિષીય ઉપાય સુચવવામાં આવશે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારા એક સાથી કર્મચારીએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો. મને પણ તે પસંદ હતો પરંતુ અમારા સંબંધોમાં કેટલી સુસંગતતા છે અને ક્યાં સુધી ટકી રહેશે તે અંગે મને પુરો વિશ્વાસ નહોતો. આથી મારા એક સંબંધીની સલાહથી મેં આ રિપોર્ટ મંગાવ્યો અને તેમાં આપેલા સુચનો અને માર્ગદર્શન દ્વારા મારા તમામ અવરોધોમાંથી હું બહાર આવી શકી છું. તેમણે આપેલાં સુચનોનું પાલન કર્યા બાદ થોડા મહિના પહેલા જ અમે લગ્ન કર્યા છે. આ પ્રોડક્ટ ખરેખર દાંપત્યજીવન અંગે માહિતી મેળવવા માટે ખૂબ જ આદર્શ છે
રાધિકા વાઘેલા, પાટણ

મારી પડોશમાં રહેતી એક છોકરી મને ખૂબ જ પસંદ હતી અને જ્યારે પણ તેની સાથે વાત કરવાની થાય ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ જતો હતો. હું તેને ખરા દિલથી પ્રેમ કરતો હતો પરંતુ મને ખાતરી નહોતી કે તે પણ મને પ્રેમ કરે છે. મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમણે આપેલા જવાબમાં મારી તમામ આશંકાઓ દૂર થઈ ગઈ અને તમણે કેટલાક ઉપાયો પણ સુચવ્યા હતા, તેમજ પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે યોગ્ય સમય પણ સુચવ્યો હતો. તેની સાથે લગ્ન કરીને હું સુખી દાંપત્યજીવન માણું છું. આભાર ગણેશાસ્પિક્સ.
રાજીવ નાયક, બનાસકાંઠા

મારા એક મિત્રનાં સુચનથી મેં પ્રથમ વખત ડેટિંગ પર જતા પહેલા આ રિપોર્ટ મેળવ્યો હતો. તેમાં આપેલા સુચનોનાં આધારે મેં પ્રથમ ડેટમાં જ કેટલાક ઉપાયોનું પાલન કર્યું અને મારી તે પ્રથમ મુલાકાત હંમેશ માટે યાદગાર બની ગઈ. પછી તો અમારી વચ્ચે સંબંધો ગાઢ બન્યા અને અને અમે ઘણી વખત મળતા રહ્યા. ગણેશાસ્પિક્સનું માર્ગદર્શન અને ફળકથન ખૂબ સચોટ અને ઉપયોગી છે. હું તો બધાને કહીશ કે આ વેબસાઈટ અને તેની સેવાઓ ખરેખર અદ્ભુત છે.
સમર્થ ઓઝા, અમદાવાદ

મેં અનેક પ્રયાસો કરવા છતાં મારી કારકિર્દીમાં પ્રગતિ થતી જ નહોતી. મને નોકરીમાં પણ જરાય સંતોષ નહોતો. હું નોકરી બદલવાનું અને અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવાનું વિચારી રહ્યો હતો. ગણેશાસ્પિક્સ ડોટ કોમના તજજ્ઞો પાસેથી મેળવેલા માર્ગદર્શનથી મને નિર્ણય લેવામાં ખૂબ જ મદદ મળી શકી છે.
શ્રી કેલકર, પુણે, ભારત.

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.