For Personal Problems! Talk To Astrologer

કારકિર્દી/વ્યવસાયિક શક્તિઓ જાણો

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
કારકિર્દી/વ્યવસાયિક શક્તિઓ જાણો
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સ્પષ્ટ જાણકારી મેળવો!

જ્યારે કામની વાત હોય ત્યારે તેને હળવાશથી ન લેવી જોઈએ! એવી કઈ વાત છે જેના કારણે આપ હાલના વ્યવસાયમાં જોડાયા છો, અને એવી કઈ બાબત છે જેના કારણે આપ જે સફળતા હાંસલ કરવા માટે હકદાર છો તેમાં અવરોધો આવી રહ્યા છે તે અંગે એકદમ સ્પષ્ટ જાણકારી મેળવો.

ǃ

ખાતરીપૂર્ણ થવા માટે જાણકારી જરૂરી છે!

અમારા તજજ્ઞ જ્યોતિષીઓ કામકાજના સંદર્ભમાં આપના વ્યક્તિત્વ, અપેક્ષાઓ, શક્તિઓ અને નબળાઈઓ જેવી વિવિધ બાબતોની વિગતવાર જાણકારી આપશે અને સાથે સાથે આપના માટે એકદમ યોગ્ય હોય તેવા વ્યવહારુ ઉપાયોનું પણ સુચન કરશે.

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્રમાં રહેશો!

આ રિપોર્ટમાં આપની જન્મકુંડળીને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે અને તેના કારણે આપ જે પણ જવાબ મેળવશો તે આપની પરિસ્થિતિને ૧૦૦% બંધબેસતો હશે.

આપની ખાસિયતો…

આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ સરળતાથી આપનું ભાગ્ય વાંચી શકશે. તેઓ આપનામાં છુપાયેલી શક્તિ અને નબળાઓ, આપની ઈચ્છા અને ક્ષમતાઓ વિશે એકદમ સ્પષ્ટ સંકેતો આપી આપને આપનાં જ જીવનથી રૂબરૂ કરાવશે.

સાચી દિશામાં આગળ વધો!

આપ પોતાની જન્મજાત શક્તિઓ, ગ્રહદશા અને ભાગ્ય વિશે એકદમ સ્પષ્ટ જાણકારી મેળવી લીધા બાદ, તે અનુસાર પોતાની ભાવી નીતિઓ ઘડી શકશો, નિર્ણયો લઈ શકશો અને તે અનુસાર વિક્લ્પ પસંદ કરી શકશો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટથી આપ જાણી શકો છો કે આપની શક્તિઓ તેમજ નબળાઈઓ શું છે અને કામકાજનાં જીવન વિશે આપનાં ભાગ્યમાં શું લખ્યું છે તેમજ તેને આપ કેવી રીતે સાર્થક કરી શકો છો.
    • આ બધી જ માહિતીના આધારે આપ પોતાની શક્તિઓ ખીલવી શકશો, આપની નોકરી/વ્યવસાયમાં અવરોધો દૂર કરી શકશો, અને આપ જેના માટે હકદાર છો તે સફળતા હાંસલ કરી શકશો.
    • કારકિર્દીમાં વૃદ્ધિ માટે અને વ્યવસાયમાં સમૃદ્ધિ મેળવવા માટે આપ પોતાની રીતે યોગ્ય વ્યૂહરચના ઘડી શકશો.
    • આ રિપોર્ટમાં આપેલી વિગતવાર માહિતીની મદદથી આપ કામ સંબંધિત કોઈપણ આયોજન વધુ સારી રીતે કરી શકશો અને સંપૂર્ણ માહિતી સાથે આપ સચોટ અને લાભદાયી નિર્ણય લઈ શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપનામાં રહેલી જન્મજાત શક્તિઓને ધ્યાનમાં રાખીને આપ પોતાના સામર્થ્ય આધારિત સાચા નિર્ણયો લઈ શકો છો.
    • આપની વર્તમાન કારકિર્દી કે વ્યવસાયમાં સકારાત્મક પરિવર્તન લાવીને આપ જીવનમાં જેના હકદાર છો તેવી સફળતા, ખુશીઓ અને સમૃદ્ધિ મેળવી શકો છો.
    • તેની મદદથી આપ પોતાની કારકિર્દી/નોકરી અથવા વ્યવસાયમાં એવું પરિવર્તન લાવી શકશો કે તેનાથી આપને સંતોષ મળશે અને આપ ઊંચુ લક્ષ્ય નિર્ધારિત કરવા માટે પ્રોત્સાહિત થશો.
    • મારામાં કારકિર્દી અથવા વ્યવસાય અંગે છુપાયેલી શક્તિઓ વિશે આપ કેવી રીતે સચોટ ફળકથન કરી શકશો?

      આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે અમે પ્રાચીન સિદ્ધાંતો આધારિત વેદિક જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. વેદિક જ્યોતિષશાસ્ત્ર આપનાં વ્યક્તિત્વ અંગે ખૂબ જ વિગતવાર માહિતી આપી શકે છે. આપની કારકિર્દી કે વ્યવસાય અંગે મેળવેલા અમારાં તારણો આપની જન્મકુંડળીના ગહન અભ્યાસ આધારિત હોય છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં વિવિધ સ્તરે ગુણવત્તાની ચકાસણી પણ કરવામાં આવે છે જેથી આપને ખૂબ જ સચોટ ફળકથન અને જરૂરી શ્રેષ્ઠ ઉપાય મળી શકે.

    • શું વર્તમાન તબક્કે હું કારકિર્દી/વ્યવસાયિક કૌશલ્ય કેળવી શકું છું? શું મારા માટે હવે બહુ મોડુ નથી થઈ ગયું, અને શું મારું ભાગ્ય પહેલાથી જ નક્કી નથી થયું?

      સકારાત્મક પરિવર્તન માટે ક્યારેય મોડુ નથી થતું. આપના જન્મની વિગતોના આધારે વ્યક્તિગત રીતે તૈયાર કરેલો આ રિપોર્ટ આપનામાં છુપાયેલી સાચી કારકિર્દી/વ્યવસાયિક કુશળતાઓને મેળવવામાં મદદ કરશે જેમાં ઉંમરનું કોઈ જ બંધન લાગતું નથી. આપનું ભાગ્ય ખરેખર તો આપના હાથમાં જ છે, અને આવા સકારાત્મક અભિગમ તેમજ સખત મહેનત દ્વારા આપ પોતાનાં જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મારા વ્યવસાય/કારકિર્દી સંબંધે મારે બીજા કોઈ પ્રશ્ન પુછવા છે. શું તમે મને અન્ય કોઈ રિપોર્ટનું સુચન કરશો?

      આપનાં કામકાજનાં જીવન સંબંધે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ કારકિર્દી/વ્યવસાય સંબંધે પ્રશ્ન પૂછી શકો છો. જો આપ લાંબાગાળાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવા માંગતા હોવ તો કારકિર્દી રિપોર્ટ્સ/વ્યવસાય રિપોર્ટ્સ પણ ઓર્ડર કરી શકો છો. ઉપરાંત આપ અમારી વેબસાઈટ પર કારકિર્દી અને વ્યવસાયના વિભાગમાં દર્શાવેલી અન્ય પ્રોડક્ટ્સમાંથી આપને અનુકૂળ હોય તેવા રિપોર્ટ દ્વારા પણ આપના પ્રશ્નનો ચોક્કસ જવાબ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીના અભ્યાસ અને અર્થઘટનમાં અમે ખૂબ જ તજજ્ઞતા ધરાવીએ છીએ. આ તજજ્ઞતાના આધારે અમે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપના માટે હંમેશા વ્યક્તિગત ધોરણે એકદમ સચોટ ફળકથન કરીએ છીએ.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની આપના ઈમેલ પર ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

I wish to genuinely congratulate you for your excellent predictions on various areas, most of which were almost 90% accurate. Your personalised predictions are even more accurate. Keep up the good work.
Arun Ganguly, Dubai

મારા વ્યવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ ન થતી હોવાથી મને ખૂબ જ હતાશાનો અનુભવ થતો હતો. આથી, મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લીધી. તેમણે મારા વિશે કરેલા ફળકથનો તદ્દન સાચા છે અને તેમણે સુચવેલા ઉપાયો પણ મારા માટે ખૂબ જ અસરકારક પુરવાર થયા છે. આ યંત્રની ઉપાસના કરવાથી મારા જીવનમાંથી લગભગ તમામ અવરોધો દૂર થઈ ગયા છે
રાજીવ પંડ્યા. નાગપુર

મને પહેલા જ્યોતિષશાસ્ત્ર પર ખાસ વિશ્વાસ ન હોતો પરંતુ મારા જીવનની સમસ્યા માટે આપે જણાવેલા સચોટ ફળકથન અને આપનાં માર્ગદર્શનનાં કારણે જે પરિવર્તનો જોવા મળ્યા છે તેના કારણે હું હવે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવા લાગી છું. ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓનાં સચોટ ફળકથનથી હું ખૂબ જ પ્રભાવિત છું.
બત્રાજી, દિલ્હી

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.