For Personal Problems! Talk To Astrologer

કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ)

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ)
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

એકદમ સ્પષ્ટ બનો…

શું નિર્ણયો લેવા અંગે અવઢવમાં છો? શું હાલમાં આપ કામ કરો છો તે આપની કારકિર્દી અને ભાવી માટે યોગ્ય છે કે નહીં તેની આપને ખાતરી નથી? અમે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ થઈશુ.

ǃ

ઉકેલ લાવો!

કોઈપણ સમસ્યાનો ઉકેલ તો હોય જ છે, આપ બસ તકની રાહ જુઓ અને સમય આવે એટલે ઝડપી લો. અમે આપની કારકિર્દી સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવા માટે ૧૦૦% વ્યક્તિગત ધોરણે જ્યોતિષીય ઉપાયો સુચવીશુ.

Your Hand-written report will contain…

સંપૂર્ણ વ્યક્તિગત ધોરણે જવાબ…

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવતો હોવાથી તે તદ્દન વ્યક્તિગત ધોરણે જ હશે અને તેનો જવાબ ૧૦૦% આપની પરિસ્થિતિના સંદર્ભમાં તૈયાર કરેલો હશે.

ગ્રહોની હિલચાલ…

આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ એ જાણી શકશે કે ગ્રહોની કેવી સ્થિતિ આપનાં મનમાં ગુંચવણ ઉભી કરી રહી છે અને આપનાં માટે સમસ્યારૂપ બની રહી છે. તેના પરથી આપના પ્રશ્નનો જવાબ મેળવી શકાશે.

ચતુરાઈપૂર્વક નિર્ણય લો…

વર્તમાન સમયમાં આપનાં દરેક પગલાં પર ધ્યાન આપવામાં આવે છે અને આપની દરેક હિલચાલ મહત્વની હોય છે. ખાસ કરીને કારકિર્દીની વાત હોય તો, આપને ખોટું પગલું ભરવું ક્યારેય ન પોષાય. જ્યોતિષીય ગણતરી આધારિત જવાબની મદદથી આપ પોતાના નિર્ણયમાં ક્ષતિ આવવાની શક્યતાઓ એકદમ ઘટાડી શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ કારકિર્દીમાં આવતા સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી ઉજ્જવળ ભાવીનું ઘડતર કરી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • જો આપ કારકિર્દી અંગેના પ્રશ્નોમાં ગુંચવાયેલા હોવ અને સ્પષ્ટ તેમજ સચોટ જવાબની જરૂર હોય તો આ રિપોર્ટ આપના માટે ખૂબ જ ઉપયોગી છે.
    • આ ફળકથનમાં અમે આપને જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત ઉપાયો પણ સુચવીશુ જેની મદદથી આપ કારકિર્દી અને વ્યવસાયિક જીવન સંબંધે વધુ યોગ્ય નિર્ણય લઈ શકશો.
    • બહેતર આયોજન મતલબ કે જીવન પર વધુ અંકુશ, ખુશીઓ અને પ્રગતિ વગેરે.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપ ગણતરીપૂર્વક અને સાચા નિર્ણયો લઈ શકો છો જેની મદદથી આપને કારકિર્દીમાં મુશ્કેલી પડવાની શક્યતાઓ એકદમ ઘટી શકે છે.
    • આપની ગુંચવણો અને સમસ્યાના ઉકેલ મેળવી આપ મુશ્કેલીઓને સરળ બનાવી શકો છો અને સાચો માર્ગ પસંદ કરવામાં પણ આ રિપોર્ટ આપને મદદરૂપ થશે.
    • આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયો અનુસરીને આપ વધુ આત્મવિશ્વાસ અનુભવશો અને ગુંચવણોના વાદળો દૂર કરી વધુ સચોટ નિર્ણય લઈ શકશો જેથી આપને જીવનમાં ખુશીઓ અને માનસિક શાંતિ મળશે.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે?

      અમારાં ફળકથનોમાં અતિ ઉચ્ચ કક્ષાની ચોક્કસાઈ જાળવી રાખવા માટે અમે કટીબદ્ધ છીએ. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ અમારા ત્વરિત ફળકથનોનો લાભ લીધો છે. અમારા વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયા બાદ તેનું અર્થઘટન કરવામાં આવે છે અને ગુણવત્તાના વિવિધ સ્તરોથી તે રિપોર્ટની ચકાસણી કર્યા બાદ આપને પહોંચાડવામાં આવે છે. તેના કારણે જ્યોતિષીય દૃષ્ટિએ આપને સૌથી શ્રેષ્ઠ રિપોર્ટ મળે તેવી ખાતરી થઈ શકે છે.

    • મારી કારકિર્દીમાં ઝડપ લાવવા માટે આપના જ્યોતિષીઓ મને ચોક્કસ ઉપાય બતાવી શકશે?

      કારકિર્દીમાં આપને કેટલી સફળતા મળશે તેનો આધાર આપની સખત મહેનત અને તેન કારકિર્દી આપના માટે કેટલી અનુકૂળ છે તેના પર છે. આપની જન્મકુંડળીના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓની ટીમ જણાવશે કે આપના માટે શ્રેષ્ઠ કારકિર્દી કયા ક્ષેત્રમાં રહેશે, અને કારકિર્દીના ભાવી આયોજન માટે યોગ્ય સમય કયો છે. તેની મદદથી આપ કારકિર્દીમાં ઝડપ લાવી શકશો અને કારકિર્દી મામલે શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકશો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મારે વ્યવસાય/કારકિર્દી અંગે કેટલાક ચોક્કસ પ્રશ્નો છે. શું તમે મને અન્ય કોઈ રિપોર્ટનું સુચન કરશો?

      જો આપનાં કામકાજનાં જીવન સંબંધે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો આપ કારકિર્દી/વ્યવસાયમાં પૂછો એક પ્રશ્ન સેવાનો પણ લાભ લઈ શકો છો. આ ઉપરાંત કારકિર્દી રિપોર્ટ્સ/વ્યવસાય રિપોર્ટ્સ મેળવીને લાંબાગાળાનો ચિતાર પણ જાણી શકો છો. આપ કારકિર્દી અને વ્યવસાયના વિભાગમાં જઈને આપને અનુકૂળ હોય તેવી પ્રોડક્ટ દ્વારા યોગ્ય જવાબ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપની કારકિર્દીને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

I wish to genuinely congratulate you for your excellent predictions on various areas, most of which were almost 90% accurate. Your personalised predictions are even more accurate. Keep up the good work.
Arun Ganguly, Dubai

મને કોઈની સાથે વાત કરવામાં કે ખાસ કરીને મારા વિચારો રજૂ કરવામાં ખૂબ સંકોચ થતો હતો. મનની વાત હું બહાર લાવી શકતો નહોતો આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ફોન પર વાત કરી તેનો ઉપાય માંગ્યો. તેમણે મને લેપિસ લાઝુલી રત્ન ધારણ કરવાનું કહ્યું અને તેના કારણે હવે હું ખરેખર સ્પષ્ટ માનસિકતા સાથે દરેક વાત લોકોની સમક્ષ સીધી જ અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી શકુ છું. આભાર
મોહિત રાજપરા, યુએસએ

છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં મને ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને પરીક્ષામાં પાસ થવાનું પણ મને ઘણું અઘરું પડી જતું હતું. મારા કાકાએ અગાઉ એક વખત ગણેશાસ્પિક્સની આ સેવા લીધી હોવાથી તેમણે મને પણ આ સેવા લેવાનું સુચન કર્યું. જ્યોતિષી સાથે સીધી વાત કર્યા બાદ મને ખબર પડી કે મારા જન્માક્ષર પ્રમાણે ખરેખર શું સમસ્યા છે. તેમણે મને કેટલાક ઉપાયો પણ સુચવ્યા જે મારા પર ગ્રહોના વિપરિત પ્રભાવને ઘટાડી શકે તેમ હતા. આ ઉપાયોનું પાલન કર્યા પછી માંડ ચાર મહિનામાં મારામાં સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું અને હવે હું સારી રીતે ધ્યાન આપી શકુ છુ. ખૂબ ખૂબ આભાર
અનિલ કરુન્કરન, બેંગલોર

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.