For Personal Problems! Talk To Astrologer

પ્રણય મામલે આપનાં વ્યક્તિત્વને જાણો

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
પ્રણય મામલે આપનાં વ્યક્તિત્વને જાણો
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

આનંદપ્રદ સરપ્રાઈઝ મેળવો!

શક્ય છે કે આપના દિલમાં છુપાયેલી પ્રેમની લાગણીઓ કદાચ ઘણી ઊંડી હોય અને આપના બાહ્ય વ્યક્તિત્વમાં કદાચ ન દેખાતી હોય. આ લાગણીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રના આધારે જાણો કે એવી કઈ બાબત છે જે આપને આકર્ષક અને ચુંબકીય વ્યક્તિત્વ વાળા બનાવે છે.

ǃ

આપની અંદરના વ્યક્તિત્વને જાણો!

આપના પ્રણય સંબંધિત વ્યક્તિત્વના ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી આપ પોતાના પ્રણય આદર્શો અને પ્રેમ સંબંધોમાં આપની અપેક્ષાઓને વધુ સારી રીતે સમજી અને જાણી શકો છો.

Your Hand-written report will contain…

ગ્રહોની સ્થિતિનો ચિતાર

સાચી શરૂઆત કરો. પ્રેમ સંબંધોમાં કઈ બાબત આપને વિશેષ બનાવે છે અને પ્રેમમાં આપની શું ઈચ્છા છે તે અંગે જાણો. જ્યોતિષશાસ્ત્રના આધારે આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી આપ પોતાના વિશેષ લક્ષણો, પ્રતિક્રિયાઓ, લાગણીઓ સહિત પ્રેમ સંબંધો અંગે ઘણું બધુ જાણી શકો છો.

આપના માટે સૌથી વધુ સુસંગતત કોણ છે?

આ વિગતવાર અભ્યાસના આધારે આપ જાણી શકો છે કે કેવા પ્રકારની વ્યક્તિ આપને આકર્ષી શકે છે, કેવી વ્યક્તિ આપની સાથે સૌથી વધુ સુસંગત હોઈ શકે છે અને કેવા પ્રકારના લોકોને આપ પોતાની તરફ આકર્ષિત કરી શકો છો.

આપનું રોમેન્ટિક ભાવી

આપનું રોમેન્ટિક જીવન કેવું રહેશે? અમારા તજજ્ઞો આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વક અભ્યાસના આધારે આપના આ પ્રશ્ન અંગે સચોટ જવાબ આપી શકે છે.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો. અમારી સચોટ તારણ કાઢવાની ક્ષમતાની મદદથી આપના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો રહેશે તે આપ જાણી શકશો અને પ્રેમનો માર્ગ સરળ બનાવી શકશો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • તેની મદદથી આપ પોતાના દિલની ઈચ્છાઓ અને પ્રેમ તેમજ રોમાન્સ અંગે આપના આદર્શો વિશે સારી રીતે જાણી શકો છો.
    • તેનાથી આપ જાણી શકો છો કે કઈ વાતના કારણે આપ અદભુત પ્રેમી બની શકો છો કે નહીં, અને જરૂરી સુધારો પણ લાવી શકો છો.
    • આપની જન્મકુંડળીમાં જરૂરિયાત અનુસાર ગ્રહોને શાંત પાડી પ્રણય જીવનનો માર્ગ મોકળો કરી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • તેનાથી આપ જાણી શકો છો કે ચોક્કસ કઈ વાત આપને વિશેષ બનાવે છે અને શા માટે આપને વધુ આત્મવિશ્વાસ અને આકર્ષકતાની લાગણી અનુભવાય છે.
    • પોતાની શક્તિઓ પર ધ્યાન આપી શકો છો અને ભાવી પરિણામોનો પુરો સામનો કરી શકો છો.
    • આ રિપોર્ટની મદદથી આપના માટે સૌથી યોગ્ય અને સુંસગત લોકો કેવા હશે તે અંગે સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      ખૂબ જ સચોટ. અમારા જ્યોતિષવિદો ખૂબ વિદ્વાનો આપની જન્મ રાશિ અને લગ્ન રાશિ સહિત વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને આપની વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે અને આપના માટે ફળકથન તૈયાર કરવામાં આવે છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?

      હા, અમે જરૂર બદલીશું. આપના અનુભવો સાથે અમારા ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. ઉપરાંત અમારા સુચનો આપને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે કોઈ ચોક્કસ સમસ્યા હોય તો હું આ રિપોર્ટનો ઉપયોગ કરી શકુ ?

      આપ પ્રણય સંબંધોના વિભાગ અથવા અન્ય અનુકૂળ વિભાગમાંથી એક પ્રશ્ન પુછો અથવા અન્ય પ્રોડક્ટ પસંદ કરી આપના ચોક્કસ પ્રશ્નનો બહેતર જવાબ મેળવી શકો છો. અમને ખાતરી છે કે અમારી સંખ્યાબંધ પ્રોડક્ટ્સમાંથી આપને અનુકૂળ સેવા અચુક મળશે.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને આપનાં પ્રણય જીવનને અસર કરતા પરિબળો અને આપના રોમેન્ટિક વ્યક્તિત્વ અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ .
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

સૌપ્રથમ તો હું જણાવી દઉં કે ગણેશાસ્પિક્સના સંપર્કમાં આવ્યો તે પહેલા મને જ્યોતિષશાસ્ત્રમાં ક્યારેય વિશ્વાસ નહોતો. આ રિપોર્ટ મારી વાગ્દતા પાસેથી મળ્યો હતો જેણે મને ખૂબ જ ફાલતુ પ્રશ્ન કર્યો કે હું પ્રેમને કેવી રીતે જોઉ છું? ત્યારે તો મારી પાસે કોઈ જવાબ નહોતો અને મને તેમાં કોઈ રસ પણ નહોતો. પરંતુ બાદમાં મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને બાદમાં મને આ રસપ્રદ વાત જાણવા મળી. મને મારા પ્રશ્નનો જવાબ મળ્યો અને જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ પણ જાગ્યો. બોલો, બીજુ તો મારે હવે શું કહેવાનું હોય? ખૂબ સરસ.
રક્ષિત ગર્ગ, સિડની

આ રિપોર્ટ ખૂબ જ સરસ છે. પ્રેમમાં બે વખત મને નિષ્ફળતા મળી છે અને મારું બ્રેકપણ પણ થયું છે. હું ખૂબ જ મજબૂત વ્યક્તિ હોવાથી હું ટકી શકી છું અને મારું જીવનપણ ઘણું ચહલપહલ વાળું હોવાથી કોઈ વાત મારા મન પર નથી આવી. પરંતુ એક વખત મારા માટે ખૂબ જ ખાસ હોય તેવી વ્યક્તિએ મને પ્રેમ અંગે મારો અભિગમ કેવો છે તેમ પુછ્યું! આથી મેં મારી જાતને જાણવાનો પ્રયાસ કર્યો. વિચારોમાં હું ઘણી અટવાઈ અને જાતે જ જાણવાનો પ્રયાસ કર્યો, બાદમાં મેં આ રિપોર્ટ મેળવ્યો. તેમાં મને મારી જ માનસિકતા વિશે ખૂબ જ વિગતવાર માહિતી આપવામાં આવી છે. ખરેખર તો તેમાં મારા માટે સુસંગત લોકો વિશે જે કંઈ લખ્યું હતું તે મારા ભૂતપૂર્વ પ્રેમીઓ અંગે પણ બંધબેસતુ ફળકથન હતું. મેં અહીંથી એક રત્ન પણ ખરીદ્યું છે. મને ઘણો સંતોષ છે.
રાધિકા ગોમેસ, મુંબઈ

ગત વર્ષે ઘણા વિકસતા વિસ્તારમાં એક મકાન લેવાની મારી ઘણી ઈચ્છા હતી. તે સમયે ડાઉન પેમેન્ટ માટે મારી પાસે પુરતા પૈસા હતા અને બિલ્ડરે પણ કહ્યું હતું કે હું બુકિંગ કરાવું એટલે તે જરૂરી દસ્તાવેજો આપશે જેથી હું બાકીની રકમ માટે લોન લઈ શકુ. જોકે મારી પત્નીને આ સોદો તાત્કાલિક કરવામાં ખાસ મન માનતું નહોતું. મારા એક મિત્રની સલાહના આધારે અમે વિચાર્યું કે ઘર ખરીદવા માટે અમારા માટે આ સમય યોગ્ય છે કે નહીં તે અંગે ગણેશાસ્પિક્સમાંથી સલાહ લેવી જોઈએ. તેમણે અમને વધુ છ મહિના રાહ જોવાનું કહ્યું અને અમે તેમની વાત માની એટલે ખૂબ જ ખુશ છીએ કારણ કે અમને તે સમયમાં અમને અનઅપેક્ષિત નાણાં મળ્યા અને લોન લેવાની જરૂરી જ ન પડી.
મિહિર પટેલ, પાલનપુર

મારા નાના ભાઈને હતાશાની ખૂબ સમસ્યા હતી. દવા લેવા છતાં તેની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો નહોતો. એક જ્યોતિષીએ તેના માટે એક મુખી રુદ્રાક્ષનું સુચન કર્યું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમણે પણ આ રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન કર્યું. મેં તેમની પાસેથી એક મુખી રુદ્રાક્ષ મેળવી મારા ભાઈને પહેરાવ્યો. ત્યારથી તેની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે
કિર્તી મોહન, મુંબઈ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.