For Personal Problems! Talk To Astrologer

પ્રિયપાત્રની પસંદગી અંગે મુંઝવણમાં છો?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
પ્રિયપાત્રની પસંદગી અંગે મુંઝવણમાં છો?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

આપની મુંઝવણો દૂર કરો!

અમારા તજજ્ઞો આપની અને આપના પ્રિયપાત્રની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપના સંબંધોનું ભાવી કેવું રહેશે તે જણાવશે.

ǃ

યોગ્ય પસંદગી કરો…

ખરેખર કોની સાથે આપની જોડી જામશે તે જાણો! તેમજ બંનેમાંથી કોઈપણ પાત્ર સાથે સંબંધમાં આગળ વધો તો તેની સકારાત્મક અને નકારાત્મક બાબત શું છે તે પણ આપ જાણી શકશો અને તેના આધારે આપના માટે વધુ યોગ્ય પાત્ર પસંદ કરી શકશો.

Your Hand-written report will contain…

પરિસ્થિતિનો સામનો કરો

અમે આપની પરિસ્થિતિને અલગ પ્રકારે જોવામાં મદદ કરીશું. આપ દરેક સંબંધમાં સારી અને નરસી એમ બંને બાબતોને સ્પષ્ટ રીતે જાણી શકશો.

પોતાની જરૂરિયાતોને સમજો

આપની જન્મકુંડળીના વિશ્લેષણના આધારે આપ સારી રીતે સમજી શકશો કે આ સંબંધોમાં આપની જરૂરિયાત અને અપેક્ષાઓ શું છે. તેની મદદથી આપ વાસ્તવિકતા અને ભવિષ્યની સ્થિતિઓને વધુ સારી રીતે અપનાવી શકશો.

સ્પષ્ટ અને તુલનાત્મક માહિતી મેળવો

આપણે શું કરીએ છીએ તેનો કોઈ જ મતલબ નથી, જીવન આપણી સમક્ષ અનેક સરપ્રાઈઝ લઈને આવે છે. અમે સમજી શકીએ છીએ કે આપ મુંઝવાયેલા છો, આથી તુલનાત્મક માહિતી મેળવવાથી આપને મદદ મળી શકે છે.

બહેતર સ્થિતિ તરફ આગળ વધો!

અમે આપને ભાવી સ્થિતિ અંગે તો જણાવીશું જ, સાથે સાથે આપને વેદિક જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત રત્ન, યંત્ર, રુદ્રાક્ષ જેવા વ્યક્તિગત ઉપાયો પણ સુચવીશું જેથી આપ જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકશો.

તજજ્ઞ દ્વારા માર્ગદર્શન

અમારી ટીમમાં ખૂબ તજજ્ઞ, અનુભવી અને પ્રશિક્ષિત જ્યોતિષીઓ છે જેઓ હંમેશા આવા પ્રશ્નો ઉકેલવાનું કામ કરે છે. સ્વાભાવિકપણે તેઓ આપની જન્મકુંડળી બહેતર રીતે સમજી શકશે. તેમણે આપેલી જ્યોતિષીય સલાહ અને ઉત્તમ માર્ગદર્શનના આધારે આપ જીવનમાં સારું પરિવર્તન લાવી શકશો.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી વિલંબ થઈ જાય તે પહેલા આપ સમયસર ખૂબ જ સચોટ અને ભરોસાપાત્ર ફળકથન અને ઉપાય જાણી શકો છો!

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ ?

    • જીવન અને પરિસ્થિતિને હેતુલક્ષી દૃષ્ટિકોણ સાથે જુઓ.
    • આપના સંબંધો અને પ્રણય જીવન અંગે વધુ સ્પષ્ટતા મેળવો.
    • આપની જાતને અને પ્રણય સંબંધોમાં આપના રસને વધુ સારી રીતે સમજો.
    • આપનાં જીવન અને લાગણીઓ પર વધુ સારો અંકુશ મેળવો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • પુરતી જાણકારીનાં કારણે આપ વધુ સારા નિર્ણય લેવાની સ્થિતિમાં આવશો.
    • આપને ઘણી હળવાશ અને રાહતનો અનુભવ થશે.
    • પ્રેમમાં આપની અપેક્ષાઓ કેટલી હોઈ શકે છે તે અંગે આપ સારી રીતે જાણકારી મેળવી શકશો.
    • ભાવી અંગે સ્પષ્ટ સંકેતો મેળવીને આપ સાચો વિકલ્પ પસંદ કરી શકો છો.
    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે?

      ખૂબ જ સ્પષ્ટ અને સચોટ. અમારા જ્યોતિષવિદો ખૂબ વિદ્વાન છે અને આપને દરેક વખતે તેમજ હરહંમેશા તદ્દન સાચો અને ભરોસાપાત્ર રિપોર્ટ આપવા માટે તેમને વિશેષ તાલિમ આપવામાં આવી છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?

      હા, અમે જરૂર બદલીશું. અમે આપને એકદમ સ્પષ્ટ માહિતી આપીશું જેથી તે અનુસાર આપ યોગ્ય નિર્ણય લઈ શકો છો. ઉપરાંત અમારા વેદિક જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત અમારા સુચનો આપને નકારાત્મકતા ઘટાડવામાં અને જીવનમાં ખુશીઓ લાવવામાં મદદરૂપ થશે.

    • શું મારે અમારી બંનેની જન્મની વિગતો આપવી પડશે?

      હા, આપ બંનેની જન્મની સંપૂર્ણ વિગતો હશે તો અમે આપને વધુ બહેતર અને સ્પષ્ટ ફળકથન જણાવી શકીશું. જોકે, તમારી પાસે જન્મની તારીખ, સમય અને સ્થળ તેવી તમામ વિગતો ન હોય તો કમસેકમ ચોક્કસ જન્મ તારીખ તો આપે મોકલવી જરૂરી છે.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      અમારા જ્યોતિષવિદો વેદિક સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને તેનું અર્થધટન કરી આપના ચોક્કસ પ્રશ્નના મૂળ કારણ અને જવાબ મેળવશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા આપે ઓર્ડર આપ્યા બાદ ૭૨ કલાકમાં કરવામાં આવશે
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

જીવનનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. હું અહીં વધારે કંઈ કહેવા પણ માંગતો નથી. પરંતુ મારે એટલું કહેવું છે કે ગણેશાસ્પિક્સથી મને જેટલી મદદ મળી છે એટલી પહેલા ક્યારેય નથી મળી. હું એવી સ્થિતિમાં હતો કે, એટલી મુંઝવણમાં તો કોઈ હોઈ જ ન શકે. મારા પિતા પણ નહીં કે જેઓ મારી ખૂબ જ નીકટ છે. કેટલાય મહિના સુધી હું ઉંઘી પણ શકતો નહોતો. મને મારા પ્રશ્નોના જવાબની ખબર નહોતી. ત્યારે જ મેં જ્યોતિષશાસ્ત્રની શક્તિ અંગે જાણ્યું તેથી મેં ગણેશાનો સંપર્ક કર્યો. તેમના જવાબોથી ખૂબ જ લાભ થયો. પહેલી વાત તો એ કે, હું બેફીકર થઈને મારી તમામ તકલીફો તેમને જણાવી શકું છું. સામે કોઈ હોતું નથી અને તેઓ ગોપનીયતાની પુરી ખાતરી આપે છે. મને તુરંત જ મારો જવાબ મળી ગયો અને કેટલીક વાતો એવી પણ જણાવી જે હું પણ નહોતો જાણતો. આભાર ગણેશાસ્પિક્સ
અજ્ઞાત, યુએસ

પહેલી વખત મેં સાંભળ્યું કે મારી મિત્ર જ્યોતિષની સલાહ લે છે ત્યારે હું તેના પર ઘણી હસવા લાગી હતી. પરંતુ બાદમાં એક વખત મારા જીવનમાં પણ એવો સમય આવ્યો કે મારી પાસે તેના સિવાય કોઈ વિકલ્પ નહોતો. મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને હવે હું પણ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ રાખું છું. હું ખુબ ખુશ છું, આભાર.
સીમરન, ભટીંડા

ગણેશાસ્પિક્સના સચોટ ફળકથન બદલ હું તેમનો આભાર માનુ છુ. મારે યુપીએસસી પરીક્ષા પાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. હું તૈયારીમાં ધ્યાન આપી શકતો જ નહોતો અને આત્મવિશ્વાસ પણ ખૂબ ઓછો હતો. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કરી શિક્ષણ સંબંધે એક પ્રશ્નની પ્રોડક્ટ પસંદ કરી. તેમણે મને આપેલી સલાહનું મેં ખૂબ ધ્યાનપૂર્વક પાલન કર્યું. તેમના રિપોર્ટના કારણે મારો આત્મવિશ્વાસ પણ વધી ગયો. તેમના સુચનોનું પાલન કર્યા બાદ હવે હું ખૂબ સારી રીતે અભ્યાસનમાં ધ્યાન આપી શકુ છુ.
રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગર

હું નહોતો માનતો કે કારકિર્દીમાં પ્રગતિ માટે જ્યોતિષશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. મારો જન્મ અને ઉછેર યુકેમાં થયો છે, અને હું વિજ્ઞાનમાં માનતો હોવાથી આ વાતમાં વિશ્વાસ કરવો મારા માટે થોડું અજુગતું હતું. જોકે મેં આ રિપોર્ટ મેળવ્યો અને તેની ચોક્કસાઈ જોઈને હું ખરેખર અચંબામાં મુકાઈ ગયો હતો. તેમણે આપેલા ઉકેલ પણ ખૂબ જ અસરકારક હતા.
સુરેશ ગોસ્વામી, લંડન, યુકે

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.