For Personal Problems! Talk To Astrologer

પ્રણયજીવન કેટલું સારું રહેશે?

 • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
  • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
પ્રણયજીવન કેટલું સારું રહેશે?
 • Please wait….
 • Delivery : 72 Hours
ǃ

જાણો અને નિશ્ચિંત બનો!

અમારા વેદિક જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત વિશ્લેષણની મદદથી આપ પોતાના સંબંધો અંગે અગાઉ ક્યારેય ન મેળવી હોય તેવી માહિતી મેળવી શકો છો. અમે આપના સંબંધોની તમામ સારી અને નરસી બાબતો અંગે એકદમ સ્પષ્ટ રીતે જણાવીશું.

ǃ

ચતુરાઈપૂર્વક નિર્ણય લો!

જો આપ વર્તમાન સંબંધો આગળ વધારવા માંગતા હોવ તો આપ તેમાંથી શું અપેક્ષા રાખી શકો છો તે અંગે આ રિપોર્ટમાં અમે આપને સ્પષ્ટ રીતે જણાવીશું. આપની અને આપના પ્રિયપાત્રની પ્રણય સંબંધોમાંથી શું અપેક્ષા રહેશે તે પણ અમે આપને જણાવીશું.

Your Hand-written report will contain…

દિલ ખોલીને વાત કરો!

તમારા મનમાં જે પણ વાત હોય તેને બહાર લાવો. અમને જણાવો- અમે આપના ભરોસાપાત્ર મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. આપની સમસ્યાને હેતુલક્ષી પરિપ્રેક્ષ્યથી અમને જોવા દો.

પોતાની જાતને સમજો

આપની જન્મકુંડળી આપના જીવનનો અરીસો છે. અમારા તજજ્ઞો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણની મદદથી આપ પોતાના આંતરિક વ્યક્તિત્વમાં ડોકીયું કરી શકો છો અને પ્રેમ સંબંધોમાંથી આપની અપેક્ષાઓ અંગે જાણી શકો છો.

આપના પ્રિયપાત્રને પણ બરાબર સમજો

આ રિપોર્ટમાં આપના પ્રિયપાત્રના વ્યક્તિત્વ અને આપના સંબંધોની શક્યતાઓ અંગે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો, આપ પોતાના પ્રશ્નનો એકદમ સ્પષ્ટ અને સીધો જવાબ મેળવી શકો છો!

ઉકેલ મેળવો અને સાચું પગલું ભરો!

આપની જન્મકુંડળી અને વેદિક જ્યોતિષશાસ્ત્રના પ્રાચીન સિદ્ધાંતોના આધારે અમને આપને વ્યક્તિગત ધોરણે રત્ન, યંત્ર અને રુદ્રાક્ષ જેવા વિવિધ ઉપાયો સુચવી શકીએ છીએ જેની મદદથી આપના પર પડી રહેતા નકારાત્મક પ્રભાવોને આપ ઓછા કરી શકો છો.

તજજ્ઞ દ્વારા માર્ગદર્શન

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ સમયસર ખૂબ જ સચોટ અને ભરોસાપાત્ર ફળકથન અને ઉપાય જાણી શકો છો!

Topics covered in your Report

 • 1. Astrological Highlights in your horoscope
 • 2. Effects of ascendant, moon sign, etc. planets
 • 3. Astrological Analysis of your situation
 • 4. Specific Answer to your query
 • 5. Astro Advice
 • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
 • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

 • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ ?

  • આપ પોતાના સંબંધોને નવા દૃષ્ટિકોણ સાથે જોઈ શકશો.
  • અમે આપની અને આપના સાથીની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને જણાવી શકીશું કે શું આપે આ સંબંધોમાં આગળ વધવું કે નહીં?
  • આ ફળકથનો અને જ્યોતિષીય સુચનોની મદદથી આપ પ્રણય સંબંધો અંગે વધુ યોગ્ય નિર્ણય લઈ શકશો.
 • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

  • આપની જન્મકુંડળીનાં વિશ્લેષણ પરથી આપ પોતાની જાતને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો છો.
  • આપ પોતાનાં જીવન પર વધુ અંકુશ મેળવી ખુશીઓ પ્રાપ્ત કરી શકો છો.
  • અમારું માર્ગદર્શન મેળવીને આપ વધુ ચતુરાઈપૂર્વક નિર્ણય લઈ શકો છો.
  • એક વખત ચોકક્સ જવાબ મળી ગયા પછી આપ પોતાની પીડા અને સમસ્યામાં ઘટાડો કરી શકશો.
  • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે?

   અમારા રિપોર્ટની સાથે આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા જ્યોતિષવિદો આ વિષયના ખૂબ જ તજજ્ઞ છે અને આપને હંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર રિપોર્ટ આપવા માટે સમર્પિત છે.

  • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

   હા, અમે આપને ભાગ્ય બદલવામાં મદદ કરી શકીએ છીએ. અમે અગાઉથી જ પગલાં લેવામાં માનીએ છીએ અને આપ પોતાની જાતને ભાગ્ય પર છોડી દો તેવી ભલામણ નથી કરતા. અંતિમ પરિણામ તો આપના જ હાથમાં છે પરંતુ અમારા વિશ્લેષણ, સુચનો અને ઉકેલોની મદદથી આપના પર પડી રહેલા દુષ્પ્રભાવો આપ ઘટાડી શકો છો અને ગણતરીપૂર્વક આગળ વધી શકો છો.

  • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

   નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

  • શું મારા સાથીના જન્મની વિગતો પણ મારે આપવી જરૂરી છે?

   આમ તો જરૂરી જ છે! આપ આ રિપોર્ટ માટે આપના સાથીના જન્મની સંપૂર્ણ વિગતો એટલે કે જન્મતારીખ, સમય અને સ્થળ જણાવવાનો પુરતો પ્રયાસ કરજો. પરંતુ જો તમારી પાસે સંપૂર્ણ વિગતો ન હોય તો ચોક્કસ જન્મતારીખ આપવાનો પ્રયાસ તો જરૂર કરજો.

  • જન્મકુંડળી તૈયાર કરવી

   જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
  • જન્મકુંડળીનું અર્થઘટન

   અમારા જ્યોતિષવિદો વેદિક સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને તેનું અર્થધટન કરી આપના જીવનમાં પ્રણય સંબંધોની શક્યતાઓ કેટલી પ્રબળ છે તેની ચકાસણી કરશે.
  • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

   આપની જન્મકુંડળીના વિશ્લેષણના આધારે આપના પ્રશ્નોના જવાબ તૈયાર કરવામાં આવશે જેથી, આપ તેનો સચોટ જવાબ તો મેળવી જ શકશો ઉપરાંત, ગ્રહોની સ્થિતિના આધારે તેની સારી અને ખરાબ અસરો અંગે પણ જાણી શકશો અને આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયો દ્વારા નકારાત્મકતા પણ દૂર કરી શકશો.
  • ખાતરી અને મંજૂરી

   છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. બાદમાં મારા એક મિત્રએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે પરંતુ તેને પણ અગાઉ એક ગર્લફ્રેન્ડ હતી. તેમજ, તે દેખાવ અને વર્તનમાં ઘણો સરળ છે, આથી મને નહોતું લાગતું કે તે રોમેન્ટિક છે. હું ઘણી રોમેન્ટિક છું. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમાં એવું લખેલું હતું જે હું ઈચ્છતી હતી. હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.
અજ્ઞાત, ગુજરાત.

ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. મેં ઘણી વખત તેમની સલાહ લીધી છે અને તેના પરિણામો ખૂબ સારા આવ્યા છે, અને તેમનું વિશ્લેષણ એકદમ સીધું અને સ્પષ્ટ હોય છે. હું જ્યારે મારા લગ્ન અંગે ગુંચવણમાં હતી અને કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં મને મારા પતિ અંગેની સંખ્યાબંધ એવી વાતો જાણવા મળી છે જેનાથી હું અત્યાર સુધી અજાણ હતી. ગણેશાસ્પિક્સનો ખૂબ આભાર.
શેરીલ એમ., મુંબઈ

ગણેશજીની સલાહથી મેં યોગ્ય સમયે એકદમ સચોટ નિર્ણય લીધો અને આજે હું સફળતાનાં શિખરે છું. આપના જ્યોતિષીઓએ સુચવેલું માર્ગદર્શન ખરેખર મારા માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. હું ગણેશાસ્પિક્સ ટીમની ખૂબ જ આભારી છું.
જાનકી. ગુજરાત

મને ક્યારેય સારું પ્રણયજીવન મળ્યું જ નહોતું. મને લગ્નમાં પણ અનેક અવરોધોનો સામનો કરવો પડતો હતો. લગ્નમાં ઘણો વિલંબ થતા હું થાકી ગયો હતો. મારા માતા-પિતાને પણ ઘણી ચિંતા થતી હતી. ત્યારબાદ મારી મમ્મીએ જ્યોતિષનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું હતું કે મારે સ્થાનિક જ્યોતિષનું માર્ગદર્શન નથી લેવું. આથી અમે ગણેશાસ્પિક્સની સેવા પસંદ કરી અને તે ખરેખર ખૂબ સરસ છે. તેમનો રિપોર્ટ મને ખૂબ જ ઉપયોગી થયો. તેમણે જણાવેલા સુચનો પણ અમે તેમની પાસેથી ખરીદ્યા અને તેની ગુણવત્તા ખૂબ જ સરસ હતી.
રિશિ શર્મા, દિલ્હી

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.