For Personal Problems! Talk To Astrologer

આપની પ્રથમ ડેટનું આયોજન કરો!

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
આપની પ્રથમ ડેટનું આયોજન કરો!
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

પૂર્વતૈયારી કરો….

આપની જન્મકુંડળીનાં ઊંડાણપૂર્વક અભ્યાસના આધારે અમે આપને પ્રથમ ડેટ માટે યોગ્ય સમય, તારીખ અને દિવસ સુચવીશું, તેમજ તે દિવસે આપે કેવા રંગના કપડા પહેરવા તે સહિત અન્ય જરૂરી માહિતી પણ આપીશું.

ǃ

પ્રથમ મુલાકાતમાં જ પ્રભાવ પાડો!

તમે જો પુરેપુરી તૈયારી સાથે જશો તો સામેનું પાત્ર સ્વાભાવિકપણે પ્રથમ મુલાકાતમાં જ આપની આ ચોક્કસાઈની નોંધ લેશે અને બેશકપણે તેનાથી પ્રભાવિત થશે. ઉપરાંત આ રિપોર્ટમાં આપને એ પણ જાણવા મળશે કે આ સંબંધોમાં આપ કેવી અપેક્ષા રાખી શકો છો અને આપના સંબંધો કેવા રહેશે.

Your Hand-written report will contain…

આપ અને આપના ખાસ સાથી!

આ રિપોર્ટ આપના અને આપનાં પ્રિયપાત્રનાં જન્માક્ષરના આધારે વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવશે. જેથી આપના સંબંધો અંગે આપ વિગતવાર માહિતી મેળવી શકો છો. આ સંબંધોમાં આપની અપેક્ષા અને સંબંધોનાં પરિણામો અંગે પણ આપને અગાઉથી માહિતી મળશે તેમજ આપ જે વ્યક્તિને મળવાના છો તેમના વિશે અગાઉથી જ આપ જાણી શકશો.

સાચી રીતે તેમનો પ્રેમ જીતો!

તો શું આપે પ્રેમના પથ પર આગળ વધવાની તૈયારીઓ કરી લીધી છે? આ રિપોર્ટમાં આપ જાણી શકશો કે આપ જેમને મળવા જઈ રહ્યા છો તે વ્યક્તિની પસંદ-નાપસંદ શું હશે અને તે અનુસાર આપ ભેટસોગાદ આપીને પ્રથમ મુલાકાતમાં પ્રભાવ પાડી શકશો. ઉપરાંત લકી ચાર્મ્સ અને રંગોની માહિતીના આધારે આપ આ અનુભવને યાદગાર બનાવી શકો છો.

મુલાકાત ઘણી મહત્વની છે…

શું તમે ડેટિંગ માટે પહેલાથી કોઈ તારીખ નક્કી કરી છે? અથવા અંદાજે સમય, સ્થળ વગેરે નક્કી હોય તો પણ આપ અમને જણાવી શકો છો. અમે તપાસ કરીશું કે આપે પસંદ કરેલો સમય અને તારીખ જ્યોતિષીય દૃષ્ટિએ આપના માટે સાનુકૂળ છે કે નહીં. તેમજ આપની આ મુલાકાત લાંબાગાળાના સંબંધોમાં રૂપાંતરીત થઈ શકે તેમ છે કે નહીં તેનો પણ અભ્યાસ કરીશું.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવ દૂર કરી પ્રણય જીવનના પથ પર સફળતાપૂર્વક આગળ વધી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટના કારણે આપ પ્રથમ ડેટ વખતે કોઈપણ ચિંતા છોડીને વધુ આત્મવિશ્વાસ કેળવી શકશો.
    • આ રિપોર્ટની મદદથી આપ પ્રથમ વખતમાં જ આપના મિત્ર કે ગર્લફ્રેન્ડ પર સારો પ્રભાવ પાડીને છવાઈ જશો.
    • આપની પ્રથમ ડેટનો અનુભવ હંમેશ માટે યાદગાર બની જશે અને આપ સંબંધોમાં કદાચ આગળ પણ વધી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપ પ્રથમ વખત ડેટ પર જાવ તે પહેલા જ આપના સાથી વિશે અગાઉથી વિવિધ માહિતી મેળવી શકશો.
    • આપ વધુ ગણતરીપૂર્વક અને સચોટ નિર્ણય લઈ શકશો.
    • તેના કારણે આપનો આત્મવિશ્વાસ વધશે અને આપ ચિંતા કે નર્વસનેસને ખૂબ જ સારી રીતે ઓછી કરી શકશો.
    • અમારા માર્ગદર્શન દ્વારા આપ પોતાની પ્રથમ મુલાકાત રોમેન્ટિક અને યાદગાર બનાવી શકશો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      ખૂબ જ સચોટ. અમારા જ્યોતિષવિદો ખૂબ વિદ્વાન છે અને આપને દરેક વખતે તેમજ હરહંમેશા તદ્દન સાચો અને ભરોસાપાત્ર રિપોર્ટ આપવા માટે તેમને વિશેષ તાલિમ આપવામાં આવી છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?

      હા, અમે જરૂર બદલીશું. આપના અનુભવો સાથે અમારાં ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. ઉપરાંત અમારા સુચનો આપને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો શું આ રિપોર્ટ ઉપયોગી થશે ?

      આપની સમસ્યાઓના ઉકેલ માટે અમારી પાસે અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આપ પ્રણયજીવન અને ડેટિંગ વિભાગમાંથી આપના માટે સૌથી અનુકૂળ હોય તે પ્રોડક્ટ પસંદ કરીને ચોક્કસ પ્રશ્નનો જવાબ મેળવી શકો છો. ઉપરાંત સંબંધો અને જાતીય જીવન વિભાગમાંથી પણ આપ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      અમારા જ્યોતિષવિદો વેદિક સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને તેનું અર્થધટન કરી આપના પ્રણયજીવન અને ડેટિંગ સંબંધિત પ્રશ્નનો જવાબ આપશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા આપે ઓર્ડર આપ્યા બાદ ૭૨ કલાકમાં કરવામાં આવશે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારા એક મિત્રનાં સુચનથી મેં પ્રથમ વખત ડેટિંગ પર જતા પહેલા આ રિપોર્ટ મેળવ્યો હતો. તેમાં આપેલા સુચનોનાં આધારે મેં પ્રથમ ડેટમાં જ કેટલાક ઉપાયોનું પાલન કર્યું અને મારી તે પ્રથમ મુલાકાત હંમેશ માટે યાદગાર બની ગઈ. પછી તો અમારી વચ્ચે સંબંધો ગાઢ બન્યા અને અને અમે ઘણી વખત મળતા રહ્યા. ગણેશાસ્પિક્સનું માર્ગદર્શન અને ફળકથન ખૂબ સચોટ અને ઉપયોગી છે. હું તો બધાને કહીશ કે આ વેબસાઈટ અને તેની સેવાઓ ખરેખર અદ્ભુત છે.
સમર્થ ઓઝા, અમદાવાદ

પહેલી વખત મારે ડેટિંગ પર જવાનું હોવાથી હું થોડી ઉત્સાહિત અને થોડી નર્વસ પણ હતી. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ દ્વારા માર્ગદર્શન મેળવ્યું જેના કારણે મારો આત્મવિશ્વાસ તો વધ્યો જ સાથે સાથે મારાં પ્રણય જીવન અંગે એવી વાતો જાણવા મળી જેનાથી હું પોતે પણ અજાણ હતી. તમારા દરેક ફળકથનો અને સુચનો ખૂબ જ અસરકારક છે. ખૂબ ખૂબ આભાર.
માધુરી પારેખ, હિંમતનગર

મારી એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પર શ્રી યંત્ર મંગાવ્યું હતું. તે યંત્રની પૂજા કરવાથી તેને કામમાં ખૂબ જ સફળતા મળી અને સારી પ્રતિષ્ઠા પણ મળી જેથી મેં પણ આ યંત્રનો ઓર્ડર કર્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે જેના કારણે હું પણ સફળતા મેળવી શકી છુ
સારંગી દિવાન, બનાસકાઠાં

મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે
ચિરંતના ભટ્ટ, વડોદરા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.